SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ __ भेतार्यभुनिनु दृष्टान्त (नि. ८६८) * 33१ तओ सा अतिज्जाणनिज्जाणेसु रायलच्छीए दिप्पंतं पासिऊण चिंतेइ-मए पुत्ताण रज्जं दिज्जतं ण इच्छियं, तेवि एवं सोभन्ता, इयाणीवि णं मारेमि, छिद्दाणि मग्गइ, सो य छूहालू, तेण सूतस्स संदेसओ दिण्णो, एत्तो च्चेव पुव्वण्हियं पट्टविज्जासि, जइ विरावेमि, सूएण सीहकेसरओ मोदओ चेडीए हत्थेण विसज्जिओ, पियदसणाए दिट्ठो, भणइ-पेच्छामि णं ति, तीए अप्पितो, पुव्वं णाए विसमक्खिया हत्था कया, तेहिं सो विसेण मक्खिओ, पच्छा भणइ-अहो सुरभी 5 मोयगोत्ति पडिअप्पिओ, चेडीए ताए गंतूण रण्णो समप्पिओ, ते य दोवि कुमारा रायसगासे अच्छंति, तेण चिंतियं-किह अहं एतेहिं छुहाइएहिं खाइस्सं ?, तेण दुहा काऊण तेसिं दोण्हवि सो दिण्णो, ते खाइउमारद्धा, जाव विसवेगा आगंतुं पव्वत्ता, राइणा संभंतेण वेज्जा सद्दाविता, આધીન છે (અર્થાત જ્યની રક્ષા કરવામાં આ જ સમર્થ છે. મારા બાળકો તો હજુ નાના હોવાથી સમર્થ નથી એટલે કે મારા બાળકોને રાજા બનાવીશ તો રાજ્ય ચાલ્યું જશે, આ રાજા છે તો 10 રાજય છે. એમ વિચારી માતા રાજ્યગ્રહણની ઇચ્છા બતાવતી નથી.) ત્યાર પછી યાત્રા માટે નીકળતા માર્ગમાં રાજયલક્ષ્મીવડે શોભતા સાગરચન્દ્રને જોઈ શૌમાતા વિચારે છે કે-“મારા પુત્રને જયારે રાજય અપાતું હતું ત્યારે મેં ઇછ્યું નહીં, નહીં તો તેઓ પણ આ રીતે શોભતા હોત. હવે હું અને મારી નાખું.” એમ વિચારી માતા તેના છિદ્રો શોધે છે. सागरयन्द्रने भूप पाणी. तेथी तो रसोऽयाने संदेशो भोऽसाव्यो -"सवारना भो४- 15 માટે બનાવેલું દ્રવ્ય અહીં જ મોકલી આપ, જેથી હું ખાઉં.” રસોઈયાએ સિંહકેસરીયા મોદક દાસીના હાથે મોકલ્યો. લઈ જતા પ્રિયદર્શનાએ મોદકને જોયો. તે દાસીને કહે છે–શું છે જોઉં? દાસીએ આપ્યો. પ્રિયદર્શનાએ પહેલેથી જ વિષથી મિશ્રિત પોતાના હાથ કર્યા હતા. તે હાથોદ્વારા મોદકને વિષથી પ્રક્ષિત કર્યો. પછી તેણીએ કહ્યું—“અહો ! સુગંધીદાર મોદક છે” એમ કહી દાસીના હાથમાં પાછો સોંપ્યો. દાસીએ તે મોદક જઈને રાજાને આપ્યો. 20 તે સમયે તે બંને કુમારો (અર્થાત્ પ્રિયદર્શનાના પુત્રો) રાજા પાસે બેઠા હોય છે. રાજાએ વિચાર્યું–“ભૂખ્યા એવા આ લોકોની સામે હું આ મોદક કેવી રીતે ખાઉં?” તેથી રાજાએ મોદકના બે ભાગ કરીને તે બંને કુમારોને મોદક આપ્યા. તેઓ ખાવા લાગ્યા. તેવામાં બંનેને વિષને - १४. ततः सा अतियाननिर्याणयोः राजलक्ष्म्या दीप्यमानं दृष्ट्वा चिन्तयति-मया पुत्रयो राज्यं दीयमानं नेष्टं, तावप्येवमशोभिष्यतः, इदानीमप्येनं मारयामि, छिद्राणि मार्गयति, स च क्षुधातः, तेन 25 सूदाय संदेशो दत्तः, अत्रैव पौर्वाह्निकं प्रस्थापयेर्यद् भक्षयामि, सूदेन सिंहकेशरिको मोदकश्चेट्या हस्तेन विसृष्टः, प्रियदर्शनया दृष्टः, भणति-, प्रेक्षे तमिति, तयाऽर्पितः, पूर्वमनया विषम्रक्षितौ हस्तौ कृतौ, ताभ्यां स विषेण म्रक्षितः, पश्चात् भणति-अहो सुरभिर्मोदक इति प्रत्यर्पितः, चेट्या तया गत्वा राज्ञे समर्पितः, तौ च द्वावपि कुमारौ राजसकाशे तिष्ठतः, तेन चिन्तितं-कथमहमेतयोः क्षुधार्तयोः खादयामि ?, तेन द्विधा कृत्वा ताभ्यां द्वाभ्याम् स दत्तः, तौ खावितुमारब्धौ, यावत् विषवेगा आगन्तुं प्रवृत्ताः, राज्ञा 30 संभ्रान्तेन वैद्याः शब्दिताः,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy