SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 330 * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) समयिकं तत्र कथानकम् सौते गरे चंडवडंसओ राया, तस्स दुवे पत्तीओ-सुदंसणा पियदंसणा य, तत्थ सुदंसणाए दुवे पुत्ता - सागरचंदो मुणिचंदो य पियदंसणाएवि दो पुत्ता- गुणचंदो बालचंदो य, सागरचंदो जुवराया, मुणिचंदस्स उज्जेणी दिण्णा कुमारभुत्तीए । इओ य चंडवडंसओ राया माहमासे पडिमं 5 ठिओ वासघरे जाव दीवगो जलइत्ति, तस्स सेज्जावाली चिंतेइ - दुक्खं सामी अंधतमसे अच्छिहिति, . ताए बितिए जामे विज्झायंते दीवगे तेल्लं छूढं, सो ताव जलिओ जाव अद्धरत्तो, ताहे पुणोवि तेल्लं छूढं ताव जलिओ जाव पच्छिमपहरो, तत्थवि छूढं, ततो राया सुकुमारो विहायंतीए रयणीए वेणाभिभूओ कालगओ, पच्छा सागरचंदो राया जाओ । अण्णया सो माइसवत्ति भइगेह रज्जं पुत्ताण ते भवउत्ति, अहं पव्वयामि सा णेच्छइ एएण रज्जं आयत्तंति, 10 अर्थ छे. ॥ ८६८ ॥ * 'समय' उपर भेतार्यनुं दृष्टान्त સાકેતનગરમાં ચન્દ્રાવતંસકરાજા હતો. તેને બે દેવીઓ હતી – સુદર્શના અને પ્રિયદર્શના. તેમાં સુદર્શનાને બે પુત્રો હતા—સાગરચન્દ્ર અને મુનિચન્દ્ર પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા—ગુણચન્દ્ર અને બાલચન્દ્ર. સાગરચન્દ્ર યુવરાજ હતો અને મુનિચન્દ્રને પોતાની કુમારાવસ્થામાં ક્રીડા કરવા 15 भाटे ४यिनी नगरी खायी. - એકવાર ચન્દ્રાવતંસકરાજા મહામહિનામાં પોતાના રહેવાના સ્થાને ‘જ્યાં સુધી દીપક રહે . ત્યાં સુધી કાયોત્સર્ગ કરવો.' એવો અભિગ્રહ લઈ કાયોત્સર્ગમાં રહ્યો. તે સમયે-તેની શય્યાપાલક દાસી વિચારે છે કે ‘અંધકારમાં સ્વામીને કષ્ટ પડશે' તેથી દાસીએ બીજા પ્રહરે દીપક જ્યારે ઓલવાઈ જવા લાગ્યો ત્યારે તેમાં નવું તેલ રેડ્યું. તેથી દીપક અર્ધરાત્રી સુધી બળતો રહ્યો. આમ 20 વારેવારે તેલ રેડતા છેલ્લો પ્રહર શરૂ થયો. ત્યારે પણ તેલ રેડ્યું. જેથી સુકુમાર એવો રાજા પ્રભાત સમયને પામતી રાત્રીએ વેદનાથી પીડાતો મૃત્યુ પામ્યો. ત્યાર પછી સાગરચન્દ્રરાજા થયો. એકવાર તે પોતાની શૌયમાતાને કહે છે કે—“આ રાજ્ય તમે ગ્રહણ કરો જેથી તમારા પુત્રો માટે તે થાય અને હું દીક્ષા લઉં.” શૌર્યમાતા ઇચ્છતી નથી કારણ કે આ રાજ્ય આને १३. साकेते नगरे चन्द्रावतंसको राजा, तस्य द्वे पल्यौ - सुदर्शना प्रियदर्शना च तत्र सुदर्शनाया 25 द्वौ पुत्रौ - सागरचन्द्रो मुनिचन्द्रश्च, प्रियदर्शनाया अपि द्वौ पुत्रौ - गुणचन्द्रो बालचन्द्रश्च सागरचन्द्रो युवराजः, मुनिचन्द्रायोज्जयिनी कुमारभुक्त्यां दत्ता । इतश्च चन्द्रावतंसको राजा माघमासे प्रतिमया स्थितो वासगृहे यावद्दीपो ज्वलतीति, तस्य शय्यापालिका चिन्तयति दुःखं स्वामी अन्धतमसे स्थास्यति, तया द्वितीये या विध्यायति दीपे तैलं क्षिप्तं, स तावत्प्रज्वलितो यावदर्धरात्रं, तदा पुनरपि तैलं क्षिप्तं तावज्ज्वलितो यावत्पश्चिमप्रहरः, तदापि क्षिप्तं, ततो राजा सुकुमालो विभातायां रजन्यां वेदनाभिभूतः कालगतः, 30 पश्चात्सागरचन्द्रो राजा जातः । अन्यदा स मातृसपत्नीं भणति गृहाण राज्यं पुत्रयोस्ते भवत्विति, अहं प्रव्रजामि, सा नेच्छति एतेन राज्यमायत्तमिति,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy