________________
શ્રમણની વ્યાખ્યા (નિ. ૮૬૬-૮૬૮)
૩૨૯
दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥८६६ ॥
व्याख्या : वन्द्यमाना: 'न समुक्कसंति' न समुत्कर्षं यान्ति, तथा हील्यमाना 'न समुज्ज्वलन्ति' न कोपानि प्रकटयन्ति, किं तर्हि ? ' दान्तेन' उपशान्तेन चित्तेन चरन्ति धीराः मुनयः समुद्घातितरागद्वेषा इति गाथार्थः ||८६६ ॥ तथा
तो समणो जड़ सुमणो भावेण य जइ ण होइ पावणो । सयणे य जणे य समो समो य माणावमाणेसुं ॥८६७॥
व्याख्या : ततः 'समणो 'त्ति प्राकृतशैल्या यदि सुमनाः, शोभनं धर्मध्यानादिप्रवृत्तं मनोऽस्येति सुमनाः समणोत्ति भण्यते, किमित्थम्भूत एव ?, नेत्याह-' भावेन च ' आत्मपरिणामलक्षणेन यदि न भवति पापमना:- अवस्थितमना अपीत्यर्थः अथवा भावेन च यदि न भवति पापमनाः, निदानप्रवृत्तपापमनोरहित इति भावना, तथा स्वजने च मात्रादिके जने चान्यस्मिन् समः - तुल्यः, 10 समश्च मानापमानयोरिति गाथार्थः ॥८६७॥
णत्थि य सि कोइ वेसो पिओ व सव्वेसु चेव जीवेसु । - एएण होइ समणो एसो अण्णोवि पज्जाओ ॥८६८ ॥
5
व्याख्या : नास्ति च 'से' तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, एतेन भवति સમા:, સમ્ અળતિ-પતીતિ સમા:, છોડયોપિ પર્યાય કૃતિ ગાથાર્થ: ॥ દ્વારમ્ ॥ વાની 15 ટીકાર્થ : લોકો વંદન કરે તો સાધુઓ આનંદ ન પામે, તથા હીલના કરે તો ક્રોધાગ્નિ પ્રકટ કરતા નથી તો પછી સાધુઓ કેવા હોય છે ? તે કહે છે કે રાગદ્વેષ જેણે. તેવા મુનિઓ ઉપશાન્ત ચિત્તવડે વિચરે છે. ૮૬૬ા
મૂળથી હણી નાંખ્યાં છે
=
ગાથાર્થ : તો તે શ્રમણ કહેવાય છે જો તે સુમનવાળો હોય અને ભાવથી પાપમનવાળો ન હોય તથા સ્વજનો અને લોકોમાં સમ હોય, માન અને અપમાનમાં સમ હોય.
20
ટીકાર્થ : અહીં ‘શ્રમણ’' શબ્દથી (માત્ર શ્રમણ અર્થ જ નથી કહેવો પરંતુ) પ્રાકૃતશૈલીથી સુમન અર્થ પણ નીકળે છે. તેથી સુમન અર્થાત્ ધર્મધ્યાન વગેરેમાં પ્રવૃત્ત છે મન જેનું તે સુમન પણ શ્રમણ કહેવાય છે. આવા સુમનવાળો હોય તો જ તે સમન (શ્રમણ) કહેવાય છે. શું માત્ર આવો હોય તે જ સમન (શ્રમણ) કહેવાય ? ના, (માત્ર સુમનવાળો હોય એટલું નહીં પરંતુ સાથે-સાથે) આત્મપરિણામરૂપ ભાવવડે અનવસ્થિતમનવાળો પણ ન હોય (અર્થાત્ ચંચળ ન હોય) 25 અથવા ભાવવડે તે પાપમનવાળો ન હોય એટલે કે નિયાણું કરવામાં પ્રવૃત્ત એવા પાપમનથી રહિત હોય (તે સમન કહેવાય છે) તથા માતાદિ સ્વજન અને તેના સિવાયના અન્યજનો વિશે તુલ્ય હોય, માન-અપમાનમાં તુલ્ય હોય (તે સમન કહેવાય છે.) ૫૮૬૭ના
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : તેને (સાધુને) સર્વ જીવોમાં કોઈ શત્રુ નથી કે કોઈ પ્રિય નથી. આ રીતે તે સમન 30 (શ્રમણ) કહેવાય છે, કારણ કે સમને જે પામે તે સમણ. આ (‘સમન' શબ્દનો) બીજો પર્યાય
*અનવસ્થિત॰ પ્ર૰ |