________________
5
આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
सीमातुलिंगेण आहओ, पच्छा खंधावारेण एंतेण पत्थरं २ खिवंतेण पत्थररासीकओ, जुधिट्ठिलो नियत्तोपुच्छइ - एत्थ साहू आसि कहिं सो ?, लोएण कहियं जहा एसो पत्थररासी दुज्जोहण कओ, ताहे सो अंबाडिओ, ते य अवणिया पत्थरा, तेल्लेण अब्भंगिओ खांमिओ य । तस् किर भगवओ दमदंतस्स दुज्जोहणे पंडवेसु य समो भावो आसि, एवं कातव्वं ॥
अमुमेवार्थं प्रतिपादयन्नाह भाष्यकार:
૩૨૮
20
·
निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय ।
वि रज्जइ रत्तेसुं दुट्ठेसु ण दोसमावज्ज ॥ १५१ ॥ ( भा० )
व्याख्या : निष्क्रान्तो हस्तिशीर्षात् नगराद्दमदन्तो राजा कामभोगानपहाय, काम:-इच्छा भोगाः-शब्दाद्यनुभवाः कामप्रतिबद्धा वा भोगाः कामभोगा इति, स च नापि रज्यते रक्तेषु 10 न प्रीतिं करोति, अप्रीतेषु द्विष्टेषु न द्वेषमापद्यते, वर्तमाननिर्देशप्रयोजनं प्राग्वदिति गाथार्थः ॥ तथाहि-मुनयः खल्वेवम्भूता एव भवन्ति, तथा चाह
वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । બીજોરાનું ફળ માર્યું. તેથી તે જોઈ પાછળ આવતા સ્કંધાવારે એક એક પથ્થર મારવાનું ચાલુ કર્યું. જેથી ત્યાં પથ્થરનો ઢગલો થઈ ગયો. પાછા ફરતા યુધિષ્ઠિરે પૂછ્યું કે—‘અહીં સાધુ હતો 15 તે ક્યાં ગયો ?” લોકોએ કહ્યું–“દુર્યોધને તે સાધુને પથ્થરના ઢગલારૂપે કરી દીધો છે' યુધિષ્ઠિરે દુર્યોધનને ઠપકો આપ્યો અને તે પથ્થરો દૂર કરાવ્યા. ત્યારપછી તેલવડે દમદંતના શરીરનું મર્દન કર્યું અને ક્ષમા માગી. તે ભગવાન એવા દમદંતસાધુને દુર્યોધન અને પાંડવોને વિશે સમભાવ હતો. આ પ્રમાણે સર્વેએ કરવા યોગ્ય છે.
અવતરણકા : આ જ અર્થનું પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : હસ્તિશીર્ષનગરમાંથી કામભોગોને છોડીને દમદંતરાજાએ દીક્ષા લીધી. અહીં કામ એટલે ઇચ્છા, અને ભોગો એટલે (મનોજ્ઞ) શબ્દાદિવિષયો અથવા કામથી યુક્ત એવા જે ભોગો તે કામભોગો. તે દમદંત પોતાના વિશે રાગને ધરતી વ્યક્તિઓ વિશે રાગી થતો નથી = પ્રીતિ કરતો નથી કે દ્વેષીઓ પ્રત્યે અપ્રીતિને કરનારાઓ પ્રત્યે દ્વેષ કરતો નથી. મૂળગાથામાં 25 વર્તમાનકાળનો પ્રયોગ જે કર્યો છે તેનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. (અર્થાત્ વર્તમાનકાળનો નિર્દેશ એ સૂચવે છે કે સૂત્ર ત્રિકાળદર્શક હોય છે અને ત્રણે કાળમાં) મુનિઓ આવા પ્રકારના જ હોય છે, તે જ આગળ કહે છે
=
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
१२. स बीजपूरेणाहतः, पश्चात्स्कन्धावारेणागच्छता प्रस्तरं २ क्षिपता प्रस्तरराशीकृतः, युधिष्ठिरो 30 નિવૃત્ત: પૃતિ-સાધુત્રાસીત્ વ સ: ?, લોન થિત-યર્થષ પ્રસ્તાશિદુંર્થીનેન ત:, તવા સ निर्भत्सतः, ते चापनीताः प्रस्तराः, तैलेनाभ्यङ्गितः क्षमितश्च । तस्य किल भगवतो दमदन्तस्य दुर्योधने पाण्डवेषु च समभाव आसीत्, एवं कर्त्तव्यं ।