________________
सामायिनुं दृष्टान्त (नि. ८६८)
૩૨૭
देशार्थमद्यकालमनुष्याणां संवेगजननार्थं कथ्यते - हैत्थिसीसए णगरे राया दैमदंतो नाम, इओ य गयपुरे गरे पंच पंडवा, तेसिं तस्स य वरं, तेहिं तस्स दमदमंतस्स जरासंधमूलं रायगिहं गयस्स सो विसयो लूडितो दड्ढडो य, अण्णदा दमदंतो आगओ, तेण हत्थिणापुरं रोहितं, ते भएण ण णिति, तओ दमदंतेण ते भणिया-सियाला चेव सुण्णगविसए जहिच्छियं आहिंडेंह, जाव अहं जरासंधसगासं गओ ताव मम विसयं लुडेह, इदाणिं णिप्फिडह, ते ण णिति ताहे सविसयं 5 गओ । अण्णा णिविण्णकामभोगो पव्वइओ, तओ एगल्लविहारं पडिवण्णो विहरंतो हत्थिणापुरं गओ, तस्स बाहिं पडिमं ठिओ, जुहिट्ठिलेण अणुजत्ताणिग्गएण वंदिओ, पच्छा सेसेहिवि चउहि पंडवेहिं वंदिओ, ताहे दुज्जोधणो आगओ, तस्स मणुस्सेहिं कहियं जहा - एस सो दमदंतो, तेण ચરિત્રનું વર્ણન ઉપદેશ માટે અને વર્તમાનકાળના જીવોને સંવેગ (=મોક્ષ પ્રત્યે રુચિ) ઉત્પન્ન કરવા માટે કહેવાય છે.
10
* સામાયિક ઉપર દમદંતસાધુનું દૃષ્ટાન્ત *
હસ્તિશીર્ષકનામના નગરમાં દમદંતનામે રાજા હતો, અને બીજી બાજુ ગજપુરનગરમાં પાંચ પાંડવો હતા. આ પાંચ પાંડવો અને દમદંતરાજાને પરસ્પર વૈર હતું. દમદંતરાજા જરાસંધને મળવા માટે જ્યારે રાજગૃહી ગયો, ત્યારે પાંડવોએ હસ્તિશીર્ષકનગર લૂંટ્યું અને બાળી નાંખ્યું. થોડા સમય પછી દમદંત ત્યાં આવ્યો. તેણે હસ્તિનાપુરને રુધ્યું. પાંડવો ભયથી બહાર આવતા 15 નથી. તેથી દમદંતે પાંડવોને કહેવડાવ્યું કે “શૂન્યપ્રદેશમાં પોતાની ઈચ્છા પ્રમાણે તમે ફરો છો, તેથી શિયાળ જ છો. (અર્થાત્ શિયાળની જેમ તમે શૂન્યપ્રદેશનો લાભ ઉઠાવ્યો છે કારણ કે) જ્યારે હું જરાસંધ પાસે ગયો ત્યારે તમે મારા નગરને લૂંટો છો, હવે તમે બહાર નીકળો.’ તેઓ બહાર નીકળતા નથી. તેથી દમદંતરાજા પાછો પોતાના નગરમાં જતો રહ્યો.
થોડા સમય પછી કામભોગોથી કંટાળેલા દમદંતરાજાએ દીક્ષા લીધી. એકલો વિહાર– 20 કરતો કરતો હસ્તિનાપુર ગયો. તે નગરની બહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. યાત્રા માટે નીકળેલા યુધિષ્ઠિરે દમદંતઅણગારને વંદન કર્યા. પાછળથી શેષ ચાર પાંડવોએ પણ સાધુને વંદન કર્યા. ત્યાર પછી દુર્યોધન આવ્યો. તેના માણસોએ કહ્યું કે—“આ દમદંતરાજા છે.” દુર્યોધને સાધુને
११. हस्तिशीर्षे नगरे राजा दमदन्तो नाम, इतश्च गजपुरे नगरे पञ्च पाण्डवा:, तेषां तस्य च वैरं, तैस्तस्य दमदन्तस्य जरासन्धमूलं राजगृहं गतस्य स विषयो लुण्डितो दग्धश्च, अन्यदा दमदन्त 25 आगत:, तेन हस्तिनापुरं रुद्रं ते भयेन न निर्यान्ति, ततो दमदन्तेन ते भणिताः शृगाला इव शून्यविषये यथेच्छमाहिण्डध्वं, यावदहं जरासन्धसकाशं गतस्तावन्मम विषयं लुण्टयत, इदानीं निर्गच्छत, ते न निर्गच्छन्ति तदा स्वविषयं गतः । अन्यदा निर्विण्णकामभोगः प्रव्रजितः, तत एकाकिविहारं प्रतिपन्नो विहरन् हस्तिनागपुरं गतः, तस्मात् बहिः प्रतिमया स्थितः । युधिष्ठिरेणानुयात्रानिर्गतेन वन्दितः, पश्चात् शेषैरपि चतुर्भिः पाण्डवैर्वन्दितः, तदा दुर्योधन आगतः, 30 तस्य मनुष्यैः कथितं यथा एष स दमदन्तः, तेन दमदमंतो प्र०
आहिंडिया प्र० ।
+