SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ૩ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ठना (पा० ५-२-११५) विति ठन् समयिकं, सम्यग्वादः रागादिविरह: सम्यक् तेन तत्प्रधानं वा वदनं सम्यग्वादः, रागादिविरहेण यथावद् वदनमित्यर्थः, समासः 'असु क्षेपण' इति असनम् आस:-क्षेप इत्यर्थः, संशब्दः प्रशंसार्थः शोभनमसनं समासः, अपवर्गे गमनमात्मनः कर्मणो वा जीवात् 'पदत्रयप्रतिपत्तिवृत्त्या क्षेपः समासः, 'संक्षेपः' संक्षेपणं संक्षेपः स्तोकाक्षरं सामायिकं. महार्थं च द्वादशाङ्गपिण्डार्थत्वात्, अनवद्यं चेति अवयं पापमुच्यते नास्मिन्नवद्यमस्तीत्यनवयं सामायिकमिति, परि:-समन्ताज्ज्ञानं पापपरित्यागेन परिज्ञा सामायिकमिति, परिहरणीयं वस्तु वस्तु प्रति आख्यानं प्रत्याख्यानं च, त एते सामायिकपर्याया अष्टाविति गाथार्थः ॥८६४॥ एतेषामष्टानामप्यर्थानामनुष्ठातॄन् यथासङ्ख्येनाष्टावेव दृष्टान्तभूतान् महात्मनः प्रतिपादयन्नाह दमदंते मेय॑ज्जे कालयपुच्छा चिलाय अत्तेय । धम्मरुइ इला तेयलि सामाइए अट्ठदाहरणा ॥८६५॥ व्याख्या : दमदन्त: मेतार्यः कालकपृच्छा चिलातः आत्रेयः धर्मरुचिः इला तेतलिः, सामायिकेऽष्टावुदाहरणानीति गाथासमुदायार्थः ॥८६५।। अवयवार्थस्तु कथानकेभ्योऽवसेय इति, तत्र यथोद्देशं निर्देश इति सामायिकमर्थतो दमदन्तानगारेण कृतमिति तच्चरितानुवर्णनमुप (૩) સમ્યફ એટલે રાગાદિનો અભાવ. તેનાવડે અથવા તેની પ્રધાનતાએ બોલવું તે સમ્યગ્વાદ 15 અર્થાત્ રાગાદિ વિના યથાવત્ બોલવું. (૪) સન્ ધાતુ ફેંકવું અર્થમાં છે. સમ્ શબ્દ ‘પ્રશંસા અર્થમાં છે. તેથી સારી રીતે ફેંકવું તે સમાસ અર્થાત્ આત્માનું મોક્ષમાં ગમન (કુંકાવું) અથવા ઉપશમ–વિવેક–સંવરરૂપ ત્રણ પદોની પ્રાપ્તિદ્વારા જીવમાંથી કર્મોને (બહાર) ફેંકવા તે સમાસ. (૫) સંક્ષેપ એટલે ટૂંકું કરવું. સામાયિક એ સ્તોકાક્ષરવાળું અને બારે અંગોના અર્થોનો આમાં સમાવેશ થતો હોવાથી મહાન અર્થવાળું છે. (૬) અવદ્ય એટલે પાપ. જેમાં પાપ નથી તે અનવદ્ય અને 20 સામાયિક એ અનવદ્ય છે. (૭) પરિ એટલે કે સંપૂર્ણપણે, પાપને ત્યાગવાવડે જે જ્ઞાન તે પરિજ્ઞા. સામાયિક એ આવા જ્ઞાનરૂપ હોવાથી પરિજ્ઞા કહેવાય છે. (૮) ત્યાગવા યોગ્ય દરેક વસ્તુ પ્રત્યે (ગુરુસાક્ષીએ) કથન કરવું તે પ્રત્યાખ્યાન.આ પ્રમાણે સામાયિકના આઠ પર્યાયો છે. I૮૬૪ો અવતરણિકા : આ આઠે અર્થોનું આચરણકરનારા દષ્ટાન્તભૂત એવા આઠ જ મહાત્માઓનું ક્રમશઃ પ્રતિપાદન કરતા કહે છે કે 25 ગાથાર્થ : દમદંત, મેતાર્ય, કાલકાચાર્યની પૃચ્છા, ચિલાતિપુત્ર, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર, તેતલિ આ સામાયિકસંબંધી આઠ ઉદાહરણો છે. ૧૮૬પી. ટીકાર્થ: દમદંત, મેતાર્ય, કાલકાચાર્યની પૃચ્છા, ચિલાતિપુત્ર, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર, તેતલિ આ સામાયિકસંબંધી આઠ ઉદાહરણો છે. આ પ્રમાણે ગાથાનો ભેગો અર્થ કહ્યો. II૮૬પા દરેકે દરેક અવયવોનો અર્થ કથાનકોથી જાણવા યોગ્ય છે. તેમાં જે રીતે ઉદ્દેશ કર્યો હોય તે ક્રમે 30 જ નિર્દેશ થાય છે. તેથી સામાયિકને દમદંત નામના અણગારે આચર્યું હોવાથી દમદંતસાધુના ૪ ૩૫વિવેવસંવરરૂપ |
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy