SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વવિરતિના પર્યાયવાચી નામો (નિ. ૮૬૪) [ ૩૨૫ यस्यां निवृत्तौ सा विरताविरतिः, संवृतासंवृताः सावद्ययोगा यस्मिन् सामायिके तत् तथा, संवृतासंवृताः-स्थगितास्थगिताः परित्यक्तापरित्यक्ता इत्यर्थः, एवं बालपण्डितम्, उभयव्यवहारानुगतत्वाद्, देशैकदेशविरतिः प्राणातिपातविरतावपि पृथिवीकायाद्यविरतिर्गृह्यते, अणुधर्मो बृहत्साधुधर्मापेक्षया देशविरतिरिति, अगारधर्मश्चेति न गच्छन्तीत्यगा:-वृक्षास्तैः कृतमगारं-गृहं तद्योगादगार:-गृहस्थः तद्धर्मश्चेति गाथार्थः ॥८६३॥ सर्वविरतिसामायिकनिरुक्तिमुपदर्शयन्नाह सामाइयं समइयं सम्मावाओ समास संखेवो । अर्णवजं च परिण्णा पचक्खाणे य ते अट्ठ ॥८६४॥ व्याख्या : ‘सामायिकम्' इति रागद्वेषान्तरालवतीं सम: मध्यस्थ उच्यते, 'अय गता' विति अयनम् अयः-गमनमित्यर्थः, समस्य अयः समायः स एव विनयादिपाठात् स्वार्थिकठक्- 10 प्रत्ययोपादानात् सामायिकम्, एकान्तोपशान्तिगमनमित्यर्थः, समयिकं समिति सम्यक्शब्दार्थ उपसर्गः, सम्यगयः समयः-सम्यग् दयापूर्वकं जीवेषु गमनमित्यर्थः, समयोऽस्यास्तीति, 'अत इनि જે સામાયિકમાં સાવઘ્રયોગોનો ત્યાગ અને અત્યાગ છે તે સંવૃતાસંવૃત. (૩) આ જ પ્રમાણે જે સામાયિકમાં બાળ અને પંડિત બંનેનો વ્યવહાર હોય તે બાળપંડિત. (૪) જે સામાયિકમાં પ્રાણાતિપાતની વિરતિ હોવા છતાં પૃથ્વીકાયાદિની અવિરતિ હોય છે, તે દેશકદેશવિરતિ (અહીં 15 દેશ એટલે શૂલપ્રાણાતિપત. તે દેશના એક દેશની એટલે કે ત્રસાદિની જ વિરતિ હોવાથી આ સામાયિક દેશૈકદેશવિરતિ કહેવાય છે. આ સામાયિકમાં પૃથ્વીકાયાદિ એક દેશની વિરતિ હોતી નથી.) (૫) મોટા સર્વવિરતિધર્મની અપેક્ષાએ દેશવિરતિ નાની હોવાથી એ અણુધર્મ કહેવાય છે. (૬) જે ગમન ન કરે તે અગ એટલે કે વૃક્ષો, તેમનાવડે જે ઘર બનાવેલું હોય તે અગાર. તેના યોગથી અગાર તરીકે ગૃહસ્થ જાણવો અને તેનો ધર્મ તે અગારધર્મ. I૮૬૩ ૬all 20 ' અવતરણિકા : હવે સર્વવિરતિસામાયિકની નિરુક્તિને બતાવતા કહે છે ? ગાથાર્થ: સામાયિક, સમયિક, સમ્યગ્વાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિજ્ઞા અને પચ્ચકખાણ- આઠ (સમાનાર્થી શબ્દો છે.) ટીકાર્થઃ “સમ' એટલે રાગ-દ્વેષનો મધ્યમાં રહેલ મધ્યસ્થ ‘' ધાતુ ગતિ–અર્થમાં છે. એટલે અયન = ગમન. સમ (મધ્યસ્થ) જીવનું (મોક્ષમાર્ગમાં) જે ગમન તે સમાય. આ ‘સમય’ શબ્દ 25 વિનયાદિ શબ્દસમૂહમાંનો એક શબ્દ હોવાથી તેને સ્વાર્થમાં ઠફ પ્રત્યય લાગતા ‘સામાયિક' શબ્દ બને છે, અર્થાત્ એકાન્ત ઉપશાન્તિને પામવું તે સામાયિક. (૨) “સમયિક' શબ્દમાં સમ એ સમ્યકુ શબ્દના અર્થમાં વપરાતો ઉપસર્ગ છે. સમ્યગુ અય તે સમય અર્થાત્ સમ્યગુ રીતે દયાપૂર્વક જીવોમાં પ્રવર્તવું. આ સમય છે જેને તે સમયિક (અર્થાત્ જે ચારિત્રમાં સમ્યફરીતે દયાપૂર્વક જીવોમાં પ્રવૃત્તિ છે તે ચારિત્રસમયિક કહેવાય.) અહીં ‘બત ન ૩ના (પા-૨-૨૨૫) વિતિ સૂત્રથી સમય 30 શબ્દને સન્ પ્રત્યય લાગતા સમયિક શબ્દ બનેલ છે. - '* રૂ ના રૂતિ vo. + સાય: go.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy