________________
૩૩૨ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सुवण्णं पाइया, सज्जा जाया, पच्छा दासी सद्दाविया, पुच्छिया भणइ-ण केणवि दिट्ठो, णवरं एयाणं मायाए परामुट्ठो, सा सद्दाविया भणिया-पावे ! तदा णेच्छसि रज्जं दिज्जंतं, इयाणिमिमिणाहं ते अकयपरलोयसंबलो संसारे छूढोहोंतोत्ति तेसिं रज्जं दाऊण पव्वइओ । अण्णया संघाडओ साहूण उज्जेणीओ आगओ, सो पुच्छिओ-तत्थ णिरुवसग्गं ?, ते भणंति-णवरं रायपुत्तो पुरोहियपुत्तो य बाहिन्ति पासंडत्थे साहूणो य, सो गओ अमरिसेणं तत्थ, विस्सामिओ साहूहिं. ते य संभोइया साहू, भिक्खावेलाए भणिओ - आणिज्जउ, भणइ-अत्तलाभिओ अहं, णवर ठवणकुलाणि साहह, तेहिं से चेल्लओ दिण्णो, सो तं पुरोहियघरं दंसित्ता पडिगओ, इमोवि तत्थेव पइट्टो वड़वडेणं सद्देणं धम्मलाभेड़, अंतरिआओ निग्गयाओ हाहाकारं करेंतीओ.
કારણે ચક્કર આવવા લાગ્યા. ભય પામેલા રાજાએ વૈદ્યો બોલાવ્યા. વૈદ્યોએ સુવર્ણ(થી ધોએલું 10 વાસિત પાણી) પીવડાવ્યું. તે બંને કુમારો સ્વસ્થ થયા. પછીથી દાસીને બોલાવવામાં આવી. પૂછતાં.
દાસી કહેવા લાગી કે-“આ મોદકને કોઈએ જોયો નથી પરંતુ કુમારોની માતાએ સ્પર્શ કર્યો હતો” પ્રિયદર્શનાને બોલાવી. તેણીને કહ્યું- હે પાપિણી ! ત્યારે હું સામેથી રાજય આપતો હતો છતાં તે ઇછ્યું નહીં અને હવે આ રાજયને કારણે પરલોકનું ભાતુ લીધા વિના તારાવડે હું સંસારમાં
નંખાયો હોત (અર્થાત્ તારા આ વિષપ્રયોગને કારણે હું મર્યો હોત તો આ ભવમાં કોઈપણ જાતનું 15 સુકૃત ન કરવાને કારણે સંસારમાં ભમ્યો હોત, તેથી હવે રાજ્યથી સર્યું અને ધર્મ જ શરણ થાઓ એમ વિચારી) કુમારોને રાજ્ય આપી તેણે દીક્ષા લીધી. ' '
એકવાર સાધુઓનો એક સંઘાટક (અર્થાત્ બે સાધુઓ) ઉજ્જયિનીથી ત્યાં આવ્યો. સાગરચન્દ્ર સાધુએ સંઘાટકને પૂછયું-“કેમ, ત્યાં બધું નિરૂપસર્ગ છે ને?” સાધુઓએ કહ્યું–“હા, પરંતુ ત્યાં
રાજપુત્ર અને પુરોહિતપુત્ર પાખંડી અને સાધુઓને હેરાન કરે છે.” ગુસ્સે થઈને તે ત્યાં ગયો. 20 સાધુઓએ સેવા-ભક્તિ કરી. તે બધા સાંભોગિક સાધુઓ હતા. તેથી ભિક્ષાવેળા થતાં સાધુઓને
પૂછ્યું–“તમારા માટે શું લાવીએ ?” ત્યારે સાગરચન્ટે કહ્યું – “હું આત્મલબ્ધિક છું, પણ મને સ્થાપનાકુળો કહો.” સાધુઓએ તેમની સાથે એક બાળસાધુને મોકલ્યો. તે બાળસાધુ પુરોહિતનું ઘર દેખાડીને પાછો ફર્યો. સાગરચન્દ્ર પણ મોટા-મોટા શબ્દોવડે ધર્મલાભ' કહેતો-કહેતો તે જ
१५. सुवर्णं पायितौ, सज्जौ जातौ, पश्चाद्दासी शब्दिता, पृष्टा भणति-न केनापि दृष्टः नवरमेतयोर्मात्रा 25 परामृष्टः, सा शब्दिता भणिता-पापे ! तदा नैषीद्राज्यं दीयमानम्, इदानीमनेनाहं त्वयाऽकृतपरलोकशम्बलः
संसारे क्षिप्तोऽभविष्यदिति तयो राज्यं दत्त्वा प्रव्रजितः । अन्यदा संघाटकः साध्वोरुज्जयिनीत आगतः, स पृष्टस्तत्र निस्पसर्गं ?, तौ भणत:-नवरं राजपुत्रः पुरोहितपुत्रश्च बाधेते पाषण्डस्थान् साधूंश्च स गतोऽमर्षेण तत्र, साधुभिर्विश्रमितः, ते च सांभोगिकाः साधवो भिक्षावेलायां भणित: आनीयतां ?,
भणति-आत्मलब्धिकोऽहं, नवरं स्थापनाकुलानि कथयत, तैस्तस्मै क्षुल्लको दत्तः, स तत्पुरोहितगृह 30 दर्शयित्वा प्रतिगतः, अयमपि तत्रैव प्रविष्टो बृहता बृहता शब्देन धर्मलाभयति, अन्तःपुर्यो निर्गता
हाहाकारं कुर्वत्यः,