SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ૩૧૮ શૉ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) हु ते सव्वे' सम्यक्त्वप्रतिपतितेभ्यस्तेऽनन्तगुणा इति गाथार्थः ॥८५१-८५२॥ द्वारम् ॥ अधुनाऽन्तरद्वारावयवार्थ उच्यते-सकृदवाप्तमपगतं पुनः सम्यक्त्वादि कियता कालेनावाप्यते ?, कियदन्तरं भवतीति, तत्राक्षरात्मकाविशिष्टश्रुतस्यान्तरं जघन्यमन्तर्मुहूर्तम्, उत्कृष्टं त्वाह कालमणंतं च सुए अद्धापरियट्टओ उ देसूणो । आसायणबहुलाणं उक्कोसं अंतरं होई ॥८५३॥ व्याख्या : एकं जीवं प्रति कालोऽनन्त एव, चशब्दस्यावधारणार्थत्वादनुस्वारस्य चालाक्षणिकत्वात्, 'श्रुते' सामान्यतोऽक्षरात्मके 'उक्कोसं अंतरं होइ' त्ति योगः । तथा सम्यक्त्वादिसामायिकेषु तु जघन्यमन्तर्मुहूर्तकाल एव, उत्कृष्टं त्वाह-उपार्द्धपुद्गलपरावर्त एव देशोनः, किम् ?-उत्कृष्टमन्तरं भवतीति योगः, केषाम् ?-आशातनाबहुलानाम्, उक्तं च "तित्थगरपवयणसुयं आयरियं गणहरं महिड्डीयं । ___ आसाइन्तो बहुसो अणंतसंसारिओ होइ ॥१॥" ત્તિ થાર્થ ઠકરા તા . साम्प्रतमविरहितद्वारार्थमाह-अथ कियन्तं कालमविरहेणैको द्वयादयो वा सामायिकं प्रतिपद्यन्त જાણવા. (અહીં ગા. ૮૫રની પણ વ્યાખ્યા કરાઈ ગયેલી જાણવી.) I૮૫૧-૮૫રા. અવતરણિકા: હવે અંતરદ્વારરૂપ અવયવનો અર્થ કહેવાય છે– એકવાર પામેલ સમ્યક્ત્વાદિ ગયા પછી ફરી કેટલા કાળે પ્રાપ્ત થાય છે ? અર્થાત્ કેટલું અંતર પડે છે ? તેમાં અક્ષરાત્મક સામાન્યશ્રતનું અંતર જઘન્યથી અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટઅંતર હવે કહે છે ? ગાથાર્થ : આશાતના બહુલજીવોને શ્રુતમાં અનંતકાળ, (સમ્યક્ત્વાદિમાં) દેશોન અર્ધ પુલપરાવર્તકાળ ઉત્કૃષ્ટઅંતર જાણવું. ટીકાર્થ : એક જીવને આશ્રયી સામાન્યથી અક્ષરાત્મકશ્રુતમાં અનંતકાળ જ ઉત્કૃષ્ટઅંતર હોય છે. એ પ્રમાણે અન્વય જાણવો. તથા મૂળગાથામાં “વઅહીં ‘વ' શબ્દ ‘જ' કાર અર્થમાં હોવાથી અને ‘' શબ્દમાં અનુસ્વાર અલાક્ષણિક હોવાથી “અનંત જ કાળ” એ પ્રમાણે અર્થ જાણવો. તથા સમ્યક્ત્વાદિસામાયિકોમાં જઘન્યથી અંતર અંતર્મુહૂર્તકાળ જ છે. ઉત્કૃષ્ટઅંતર હવે કહે છે કે દેશોન અપાઈપુદ્ગલપરાવર્ત જ કાળ ઉત્કૃષ્ટઅંતર છે. આટલો ઉત્કૃષ્ટકાળકોને હોય 25 છે ? તે કહે છે – જેણે ઘણી આશાતનાઓ કરી હોય એવા આશાતના બહુલજીવોને ઉત્કૃષ્ટ અંતર હોય છે. કહ્યું છે–“તીર્થકર, પ્રવચન, (પ્રવચન શબ્દથી પ્રવચનને અભેદરૂપે હોવાથી સંઘ વિવક્ષિત છે રૂતિ ટીપ્પા) શ્રત, આચાર્ય, ગણધર અને મહાઋદ્ધિવંત સાધુઓની વારંવાર આશાતના કરતો જીવ અનંતસંસારી થાય છે. |૧| II૮૫૭ll અવતરણિકા : હવે “અવિરહિત' દ્વારના અર્થને કહે છે અર્થાતુ એક અથવા બે વગેરે જીવો 30 જેટલા કાળ સુધી સતત સામાયિકને પ્રાપ્ત કરે છે ? તે આગળની ગાથામાં જણાવે છે કે, + अपार्धेति प्र. । * तीर्थकरं प्रवचनं श्रुतमाचार्यं गणधरं महर्धिकम् । आशातयन् बहुशोऽनन्तसंसारिको भवति ॥१॥
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy