________________
પૂર્વપ્રતિપન્નાદિનું નિરૂપણ (નિ. ૮૫૧-૮૫૨) सम्मत्तदेसविरया पडिवन्ना संपई असंखेज्जा ।
૩૧૭
संखेज्जा य चरिते तीसुवि पडिया अनंतगुणा ॥८५१ ॥ सुयपडिवण्णा संपइ, पयरस्स असंखभागमेत्ता उ । सेसा संसारत्था, सुयपरिवडिया हु ते सव्वे ॥८५२ ॥ બાબા : सम्यक्त्वदेशविरताः प्रतिपन्नाः 'साम्प्रतं' वर्तमानसमयेऽसङ्ख्या उत्कृष्ट 5 जघन्यतश्च, किन्तु जघन्यपदादुत्कृष्टपदे विशेषाधिकाः, एते च प्रतिपद्यमानकेभ्योऽसङ्ख्येयगुणा इति । अत्रैवान्तरे सामान्यश्रुतापेक्षया प्राक्प्रतिपन्नान् प्रतिपादयता 'सुयपडिवण्णा संपइ परस्स असंखभागमेत्ता उ' इदमेष्यगाथाशकलं व्याख्येयं द्वितीयं तूत्तरत्र तत्राक्षरात्मकाविशिष्टश्रुतप्रतिपन्नाः साम्प्रतं प्रतरस्य सप्तरज्ज्वात्मकस्यासङ्ख्येयभागमात्रा:, असङ्ख्येयासु श्रेणिषु यावन्तः प्रदेशास्तावन्त નૃત્યર્થ:, સોયાશ્ચ ચારિત્રે પ્રાપ્રતિપન્ના કૃતિ, 'ત્રિભ્યોપિ' ધરાવેશચરળસમ્યવત્ત્વમ્ય: પતિતા: 10 'अनंतगुणत्ति प्राप्य प्रतिपतिता अनन्तगुणाः प्रतिपद्यमानकप्राक्प्रतिपन्नेभ्यः, तत्र चरणप्रतिपतिता अनन्ताः, तदसङ्ख्येयगुणास्तु देशविरतिप्रतिपतिताः, तदसङ्ख्येयगुणाश्च सम्यक्त्वप्रतिपतिता इति । अत्रान्तरे सामान्यश्रुतप्रतिपतितानधिकृत्यैष्यगाथापश्चार्द्धं व्याख्येयं 'सेसा संसारत्था सुपरिवडिया
ગાથાર્થ : વર્તમાનમાં સમ્યક્ત્વી અને દેશવિરત એવા પૂર્વપ્રતિપન્નો અસંખ્ય છે અને ચારિત્રમાં સંખ્યાતા પૂર્વપ્રતિપન્ન જાણવા. સમ્યક્ત્વી, દેશવિરત અને ચારિત્ર આ ત્રણેમાં પ્રતિપતિત અનંત- 15 ગુણ છે.
ટીકાર્થ : સમ્યક્ત્વી અને દેશવિરત એવા પૂર્વપ્રતિપન્ન વર્તમાનસમયે ઉત્કૃષ્ટ અને જઘન્યથી અસંખ્ય છે, પરંતુ જધન્યપદ કરતાં ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક જાણવા. આ જીવો પ્રતિપદ્યમાનક કરતા અસંખ્યગુણ જાણવા. અહીં જ સામાન્યશ્રુતની અપેક્ષાએ પૂર્વપ્રતિપક્ષોની સંખ્યા આગળ આવતી ગાથા (૮૫૨)ના પૂર્વાર્ધદ્વારા જાણવી. આ ગાથા ૮૫૨ નો પૂર્વાર્ધ અહીં જ વ્યાખ્યાન 20 કરવા યોગ્ય છે અને ગાથાનો ઉત્તરાર્ધ પછી વ્યાખ્યાન કરવો. તે આ પ્રમાણે— અક્ષરાત્મક અવિશિષ્ટશ્રુત (અર્થાત્ સમ્યક્શ્રુત–મિથ્યાશ્રુતનો વિભાગ પાડ્યા વિના)ના પૂર્વપ્રતિપન્ન વર્તમાન સમયે સપ્ત રજ્નાત્મક પ્રતરના અસંખ્યભાગ પ્રમાણ જાણવા અર્થાત્ (પ્રતરના એક અસંખ્યભાગમાં આવતી) અસંખ્ય શ્રેણીઓમાં જેટલા નભઃપ્રદેશો છે તેટલા પૂર્વપ્રતિપન્ન હોય છે.
સર્વવિરત એવા પૂર્વપ્રતિપન્ન સંખ્યાતા જાણવા. તથા ચારિત્રદેશવિરતિ અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ 25 થયેલા અર્થાત્ ચારિત્રાદિને પામીને પડેલા જીવોની સંખ્યા પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપક્ષ કરતા અનંતગુણ જાણવી. તેમાં ચારિત્રથી પડેલા અનંત છે, તેનાથી અસંખ્યગુણ વધુ જીવો દેશવિરતિથી પડેલા છે અને તેનાથી અસંખ્યગુણ વધુ જીવો સમ્યક્ત્વને પામીને પડેલા જાણવા. અહીં સામાન્યશ્રુતથી પડેલા જીવોને આશ્રયી ગા. ૮૫૨નો ઉત્તરાર્ધ વ્યાખ્યાન કરવો, તે આ પ્રમાણે—શેષ સર્વ સંસારસ્થ જીવો શ્રુતથી પડેલા જાણવા, અર્થાત્ સમ્યક્ત્વથી પડેલા જીવો કરતા શ્રુતથી પડેલા જીવો અનંતગુણ 30 * વં ગાથા મુદ્રિતપ્રતો નાસ્તિ, ગમામિ: ટીજાત Ëતા |