SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૩૧૪ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अहं सेट्ठि एत्थंपि एसअवत्थो, तत्थेव विरागं गयस्स केवलणाणं उप्पण्णं । वि विरागो विभासा, अग्गमहिसीएऽवि, रण्णोऽवि पुणरावत्ती जाया विरागो विभासा, एवं ते चत्तारवि केवली जाया, सिद्धा य । एवं असक्कारेण सामाइयं लब्भइ, ११ अहवा तित्थगराणं देवासुरे सक्कारे करेमाणे दट्टण जहा मरियस्स || अहवा इमेहिं कारणेहिं लंभो— अभुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमहंसणलंभो विरयाविरईइ विरईए ॥ ८४८ ॥ 10 · 1 व्याख्या : अभ्युत्थाने सति सम्यग्दर्शनलाभो भवतीति क्रिया, विनीतोऽयमिति साधुकथनात्, तथा 'विनये' अञ्जलिप्रग्रहादाविति, 'पराक्रमे' कषायजये सति, साधुसेवनायां च सत्यां कथञ्चित् तत्क्रियोपलब्ध्यादेः सम्यग्दर्शनलाभो भवतीत्यध्याहारः, विरताविरतेश्च विरतेश्चेति गाथार्थः ॥८४८ ॥ कथमिति द्वारं गतं । तदित्थं लब्धं सत् कियच्चिरं भवति कालं ?, जघन्यत उत्कृष्टश्चेति.. છે, હું શ્રેષ્ઠિપુત્ર અહીં આવી અવસ્થામાં છું.' ત્યાં જ વૈરાગ્યને પામેલા ઇલાપુત્રને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે લંખકપુત્રીને પણ વૈરાગ્ય જાગ્યો, રાજાની રાણીઓને પણ વૈરાગ્ય થયો......વગેરે વર્ણન. (અન્ય ગ્રંથમાંથી = ઉપદેશપ્રાસાદાદિમાંથી જાણી લેવું.) રાજાને પણ પશ્ચાત્તાપ થયો, વૈરાગ્ય થયો....વગેરે વર્ણન જાણવું. આ પ્રમાણે તે ચારે કેવલી થયા અને સિદ્ધિને પામ્યા. આ પ્રમાણે 15 અસત્કારદ્વારા સામાયિક પ્રાપ્ત થાય છે. અથવા (અસત્કારને બદલે સત્કાર શબ્દ ગ્રહણ કરતા સત્કારવડે સામાયિકપ્રાપ્તિનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું–) દેવ–અસુરોવડે થતી તીર્થંકરોની સત્કારપૂજાને જોઇને જે રીતે મરીચિને સામાયિક પ્રાપ્ત થયું તે રીતે અહીં જાણવું, ૧૧ ૮૪૭ના અવતરણિકા : અથવા (આગળ બતાવતા) આ કારણોવડે સામાયિકની પ્રાપ્તિ જાણવી ગાથાર્થ : અભ્યુત્થાન, વિનય, પરાક્રમ અને સાધુની સેવાથી સમ્યક્ત્વ, દેશવિરતિ અને 20 સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ : (૧) અભ્યુત્થાનથી (સાધુને જોઇ ઊભા થવું તે અભ્યુત્થાન, તેનાથી), સમ્યગ્દર્શનનો લાભ થાય છે. “અહીં થાય છે” એ પ્રમાણે ક્રિયાપદ સમજી લેવું. (કારણ કે અભ્યુત્થાન કરવાથી) ‘આ વિનીત છે’ એમ સાધુ કહે છે. (અહીં ભાવાર્થ એ છે કે–જ્યારે કોઇ વ્યક્તિ સાધુનું અભ્યુત્થાન કરે છે ત્યારે ‘આ વિનીત છે' એમ નક્કી કરી સાધુઓ તે વ્યક્તિને ધર્મ કહે છે. તે ધર્મદેશનાથી 25 તે જીવ અન્યતર સામાયિકને પ્રાપ્ત કરે છે.) (૨) હાથ જોડવા વગેરે વિનય કરવાથી, (૩) કષાયનો જય કરવાથી, (૪) અને સાધુની સેવા કરતા કરતા કોઈકવાર તેમની ક્રિયાઓને જોઈ સમ્યગ્દર્શન, દેવરિત કે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ૮૪૮ અવતરણિકા : “કેવી રીતે' દ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે પ્રાપ્ત થયેલ સામાયિક જઘન્ય અને १०. अहं श्रेष्ठितः अत्रापि एतदवस्थः, तत्रैव वैराग्यं गतस्य केवलज्ञानमुत्पन्नम् । तस्या अपि 30 चेट्या वैराग्यं विभाषा, अग्रमहिष्या अपि राज्ञोऽपि पुनरावृत्तिर्जाता वैराग्यं विभाषा, एवं ते चत्वारोऽपि केवलिनो जाताः सिद्धाश्च । एवमसत्कारेण सामायिकं लभ्यते । अथवा तीर्थकराणां देवासुरान् सत्कारान् कुर्वतो दृष्ट्वा यथा मरीचेः । अथवा एभिः कारणैर्लाभः. v
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy