SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્કારનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) જ ૩૧૩ योउआणालियाहि पवेसेतव्वा सत्त अग्गिमाइद्धे सत्त पच्छिमाइद्धे काऊण, जड़ फिडइ तओ पडिओ सयहा खंडिज्जइ, तेण कयं, राया दारियं पलोएइ, लोएण कलकलो कओ, ण य देइ राया राया ण पेच्छइ, राया चिंतेइ-जइ मरइ तो अहं एयं दारियं परिणेमि, भणइ-ण दिटुं, पुणो करेहि, पुणोऽवि कयं, तत्थऽवि ण दिटुं, ततियंपि वाराकयं, तत्थवि ण दिटुं, चउत्थियाए वाराए भणिओ-पुणो करेहि, रंगो विरत्तो, ताहे सो इलापुत्तो वंसग्गे ठिओ चिंतेइ-धिरत्थु भोगाणं, 5 एस राया एत्तियाहिं ण तित्तो, एताए रंगोवजीवियाए लग्गिउं मग्गइ, एताए कारणा ममं मारेउमिच्छइ, सो य तत्थ ठियओ एगत्थ सेठ्ठिघरे साहुणो पडिलाभिज्जमाणे पासति सव्वालंकाराहिं इत्थियाहिं, साहू य विरत्तत्तेण (अ)पलोयमाणे पेच्छति, ताहे भणइ-'अहो धन्या निःस्पृहा विषयेषु' ઊભો રહ્યો.) મધ્યભાગથી એકબાજુ સાતવાર આકાશમાં કૂદકા મારવા સાથે દરેક ખીલી પાદુકાના છિદ્રમાં પ્રવેશ કરાવવાની. એ જ રીતે બીજી બાજુ સાતવાર આકાશમાં કૂદકા મારવાદ્વારા ખીલીઓ 10 પાદુકાના છિદ્રમાં પ્રવેશ કરાવવાની. જો કૂદકા મારતી વખતે ચૂકે તો નીચે પડવા દ્વારા સેંકડો ટુકડા થઈ જાય. ઇલાપુત્રે આ અઘરો ખેલ પણ કર્યો. - તે સમયે રાજા લેખકપુત્રીને જોઈ રહ્યો છે. લોકોએ “કલકલ” અવાજ કર્યો. રાજા કશું ધન આપતો નથી કે ખેલ પણ જોતો નથી. (કારણ કે તે પેલી નટડી ઉપર મોહિત થયો છે.) રાજા वियारे छ - "d. 20 नीये ५डीने भरे तो । नटीने हुँ ५२j.” २५% 33 छ – “में 15 બરાબર જોયું નહીં, ફરી કર.” ફરી ખેલ કરે છે. તો પણ રાજા જોતો નથી. ત્રીજીવાર ખેલ કર્યો. તે વખતે પણ જોયું નહીં. ચોથીવાર ઇલાપુત્રને કહ્યું—“ફરી કર'. સભા કંટાળી ગઈ ત્યારે વાંસના અગ્રભાગે રહેલો તે વિચારે છે કે–ભોગોને ધિક્કાર છે, આ રાજા આટલી રાણીઓ હોવા છતાં ભોગોથી તૃપ્ત થયો નહીં અને આ નૃત્યઉપર જીવનારી નટડીને મેળવવા ઇચ્છે છે. આના કારણે રાજા મને મારવા ઇચ્છે છે. - ' ઈલાપુત્ર ત્યાં જ ઊભો-ઊભો એક શ્રેષ્ઠિના ઘરમાં સર્વ-અલંકારોથી વિભૂષિત સ્ત્રીઓ પાસે ગોચરી વહોરતા સાધુઓને જુએ છે. વિરાગભાવને કારણે તે સમયે સ્ત્રી તરફ ન જોતા સાધુઓને ઇલાપુત્ર જુએ છે. તેથી તે કહે છે–“અહો ! આ સાધુઓ ધન્ય છે, જેમની વિષયોમાં નિસ્પૃહા 20 ९. पादुकानलिकासु प्रवेशयितव्याः सप्ताग्राविद्धाः सप्त पश्चादाविद्धाः कृत्वा, यदि स्खलति ततः पतितः शतधा खण्ड्यते, तेन कृतं, राजा दारिकां प्रलोकयति, लोकेन कलकलः कृतः, राजा न च 25 ददाति राजा न प्रेक्षते, राजा चिन्तयति-यदि म्रियते तदाऽहमेतां दारिकां परिणयामि, भणति-न दृष्टं, पुनः कुरु, पुनरपि कृतं, तत्रापि न दृष्टं, तृतीयवारमपि कृतं, तत्रापि न दृष्टं, चतुर्थवारे भणित:-पुनः कुरु, रङ्गो विरक्तः, तदा स इलापुत्रो वंशाग्रे स्थितश्चिन्तयति-धिगस्तु भोगान्, एष राजा एतावतीभिर्न तृप्तः, एतया रङ्गोपजीविकया लगितुमभिलष्यति, एतस्याः कारणात् मां मारयितुमिच्छति, स च तत्रस्थित एकत्र श्रेष्ठिगृहे साधून् प्रतिलम्भ्यमानान् पश्यति सर्वालङ्काराभिः स्त्रीभिः, साधूंश्च विरक्तत्वेन(अ)प्रलोकयन् 30 प्रेक्षते, तदा भणति
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy