________________
૩૧૨ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
'त्ति, इयरीवि गव्वदोसेणं तओ चुया लंखगकुले उप्पण्णा, दोऽवि जोव्वणं पत्ताणि, अण्णया तेण सा लंखगचेडी दिट्ठा, पुव्वभवरागेण अज्झोववण्णो, सा मग्गिज्जंतीवि ण लब्भइ जत्तिएण तुलइ तत्तिएण सुवण्णेण ताणि भणंति- एसा अम्ह अक्खयणिही, जड़ सिप्पं सिक्खसि अम्हेहि य समं हिंडसि तो ते देमो, सो तेहिं समं हिंडिओ सिक्खिओ य, ताहे विवाहणिमित्तं रण्णो 5 पेच्छयणं करेहित्ति भणितो, बेण्णातडं गयाणि, तत्थ राया पेच्छति संतेपुरो, इलापुत्तो य खेड्डाउ करेइ, रायाए दिट्ठी दारियाए, राया ण देइ, रायाणए अदेन्ते अण्णेऽवि ण देंति, साहुक्काररावं વકૃતિ, મળિો—ig ! પઙાં હૈં, તું ચારિ વંતસિહો આદું જવું તેછ્યું, તત્ત્વ હીનયાઓ, सो पाउआउ आहिंधइ मूले विंधियाओ, तओऽसिखेडगहत्थगओ आगासं उप्पइत्ता
खीलगा ઉપર ચઢીને ખેલ કરનાર) બંને જણા યૌવનાવસ્થાને પામ્યા. એકવાર ઇલાપુત્રે લંખકપુત્રીને જોઇ 10. પૂર્વભવના અનુરાગને કારણે ઇલાપુત્રને તે પુત્રી ઉપર કામરાગ ઉત્પન્ન થયો.
જેટલા (સુવર્ણ)વડે તોલાય, તેટલા સુવર્ણવડે માગવા છતાં લંખકપુત્રી મળતી નથી. લંખક પરિવાર કહે છે કે “આ છોકરી અમારા માટે અક્ષયનિધિ (અર્થાત્ નિરંતર ધન કમાવી આપનાર છે.) જો તું (વાંસ ઉપર ચઢી ખેલ કરવારૂપ) શિલ્પને શીખે અને અમારી સાથે જ ફરે, તો અમારી દીકરી તને આપીશું.” ઇલાપુત્ર તેઓની સાથે ફરવા લાગ્યો અને તે કળા પણ શીખ્યો. ત્યારપછી 15 વિવાહ માટે ‘રાજાની સામે ખેલ કરવા પડશે' એમ લંખકપરિવારે ઇલાપુત્રને કહ્યું. તેઓ બેન્નાતટનગરમાં ગયા. ત્યાં પોતાના અંતઃપુર સહિત રાજા આ ખેલ જુએ છે. ઇલાપુત્ર ખેલો કરે છે. પરંતુ રાજાની દૃષ્ટિ પેલી લંખકપુત્રી ઉપર છે. ખેલ કરવાના ઇનામરૂપે રાજા કશું આપતો નથી. રાજા કશું આપતો ન હોવાથી અન્ય લોકો પણ કશું આપતા નથી. માત્ર બહુ સરસ, બહુ સરસ' એ પ્રમાણે સાધુકારનો અવાજ ચાલી રહ્યો છે.
20
•
રાજાએ કહ્યું – “હે લંખક ! તું પતનને (ખેલ વિશેષને) કર. તેણે નૃત્ય માટે એક વાંસ ઊભું કર્યું. તેની ઉપર તિરછું લાકડું મૂક્યું. તે તિછા લાકડાંની બંને બાજુએ ખીલીઓ લગાડવામાં આવી. તે ઇલાપુત્ર તળિયે છિદ્રવાળી એવી પાદુકાઓ પહેરે છે. ત્યારપછી ઇલાપુત્ર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ લઇને (વાંસઉપર ચઢ્યો અને તે તિછા લાકડાંના મધ્યભાગમાં
25
८. इति, इतरापि गर्वदोषेण ततश्च्युता लडुककुले उत्पन्ना, द्वावपि यौवनं प्राप्तौ अन्यदा तेन सा लडुकचेटी दृष्टा, पूर्वभवरागेणाध्युपपन्नः, सा मार्ग्यमाणापि न लभ्यते यावता तोल्यते तावता सुवर्णेन, ते भणन्ति - एषाऽस्माकमक्षयनिधिः, यदि शिल्पं शिक्षसे अस्माभिश्च समं हिण्डसे तदा तुभ्यं दद्मः, स तैः समं हिण्डितः शिक्षितश्च तदा विवाहनिमित्तं राज्ञः प्रेक्षणकं कुर्विति भणितो, बेन्नातटं ગતા:, તંત્ર રાના પ્રેક્ષતે સાન્ત:પુર:, રૂત્તાપુત્રશ્ચ શ્રીડા: રોતિ, રાજ્ઞો દષ્ટિાિયાં, રાના 7 વાતિ, राज्यददति अन्येऽपि न ददति, साधुकारस्वो वर्त्तते, भणितो-लडुक ! पतनं कुरु, तत्र च वंशशिखरे 30 तिर्यक्काष्ठं कृतं तत्र कीलिकाः, स पादुके परिदधाति मूलविद्धे, ततोऽसिखेटकहस्तगत आकाशमुत्पत्य
તા: નીતિા: * પાડ આનંતિ પ્ર。 |