SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 15 અસત્કારનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ભાણ ૩૧૧ - "तिक्खुत्तो आदाहिणं पयाहिणं सामिं करेड़, ताहे सो हत्थी अग्गपादेहिं भूमीए ठिओ, ताहे तस्स हत्थिस्स दसण्णकूडे पव्वते देवताप्पसाएण अग्गपायाणि उद्विताणि, तओ से णामं कतं गयग्गपादगोत्ति, ताहे सो दसण्णभद्दो चिंतेइ-एरिसा कओ अम्हाणं इड्डित्ति ?, अहो कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो सव्वं छड्डेऊण पव्वइओ । एवं इड्डीए सामाइयं लहइ १० । तं एगा सत्थवाही पुत्तकामा ओलग्गति, सो चविऊण पुत्तो से जाओ, णामं च से कयं इलापुत्तो 5 इयाणिं असक्कारेणं, एगो धिज्जाइओ तहारूवाणं थेराणं अंतिए धम्म सोच्चा समहिलिओ पव्वइओ, उग्गं २ पव्वज्जं करेंति, णवरमवरोप्परं पीती ण ओसड, महिला मणागं धिज्जाइणित्ति गव्वमुब्वहति, मरिऊण देवलोयं गयाणि, जहाउगं भुत्तं । अ(ई)तो य इलावद्धणे णगरे इलादेवया, ત્યારપછી તે હાથી પોતાના બે આગળના પગવડે ભૂમિ ઉપર સ્થિર થયો (અર્થાતુ પાછળના બે પગ ઊંચા કરી ઊભો રહ્યો.) ત્યાં તે હાથીના દશાર્ણકૂટ પર્વત ઉપર દેવતાના પ્રભાવથી આગળના 10 પગોના છાપા પડી ગયા. તેથી તે પર્વતનું “ગજાગ્રપાદક” નામ પડ્યું. તે સમયે રાજા દશાર્ણભદ્ર વિચારે છે કે–“મારી પાસે આવા પ્રકારની ઋદ્ધિ ક્યાંથી હોય? અહો ! આણે પૂર્વભવમાં ધર્મ કર્યો છે. તેથી હું પણ ધર્મ કરું.” એમ વિચારી તેણે સર્વનો ત્યાગ કરી દીક્ષા લીધી. આ પ્રમાણે જીવ ઋદ્ધિદ્વારાં સામાયિકની પ્રાપ્તિ કરે છે. ૧૦. * मसा२नुं दृष्टान्त * તેવા પ્રકારના સ્થવિરો પાસે ધર્મ સાંભળીને એક બ્રાહ્મણે પોતાની મહિલા સહિત પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ખૂબ જ ઊંચું સંયમજીવન પાળે છે. પરંતુ એકબીજા પ્રત્યેની પ્રીતિ ઓછી થતી નથી. બ્રાહ્મણની સ્ત્રી બ્રાહ્મણી હોવાનું અભિમાન રાખે છે. તે બંને મરીને દેવલોકમાં ગયા. त्यां पोत-पोतानुं आयुष्य भोगव्युं. આ બાજુ ઈલાવર્ધકનામના નગરમાં ઇલાનાએ દેવતા હતી. તે જ નગરમાં એક સાર્થવાહની 20 પત્ની પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ઇલાદેવીની પૂજા-ભક્તિ કરે છે. તે બ્રાહ્મણ દેવલોકથી ચ્યવી આ સ્ત્રીના પુત્રરૂપે અવતર્યો અને તેનું “ઇલાપુત્ર' નામ પાડવામાં આવ્યું. બ્રાહ્મણની પત્ની પોતાના બ્રાહ્મણપણાનાં ગર્વને કારણે દેવલોકમાંથી ચ્યવી લેખકકુળમાં ઉત્પન્ન થઈ. (લંખક એટલે વાંસ ____७. त्रिकृत्व आदक्षिणप्रदक्षिणं स्वामिनं करोति, तदा स हस्ती अग्रपादैः भूमौ स्थितः, तदा तस्य हस्तिनो दशार्णकूटे पर्वते देवताप्रसादेन अग्रपादा उत्थिताः, ततस्तस्य कृतं नाम गजाग्रपादक 25 इति, तदा स दशार्णभद्रश्चिन्तयति-ईदृशा कुतोऽस्माकमृद्धिरिति अहो कृतोऽनेन धर्मः, अहमपि करोमि, तदा स सर्वं त्यक्त्वा प्रव्रजितः । एवमृद्ध्या सामायिकं लभ्यते । इदानीमसत्कारेण-एको धिग्जातीयस्तथारूपाणां स्थविराणामन्तिके धर्मं श्रुत्वा समहिलः प्रव्रजितः, उग्रामुग्रां प्रव्रज्यां कुरुतः, नवरं परस्परं प्रीति पसरति, महेला धिग्जातीयेति मनाक् गर्वमुद्वहति, मृत्वा देवलोकं गतौ, यथायुष्कं भुक्तम् । इतश्चेलावर्धने नगरे इलादेवता, तामेका सार्थवाही पुत्रकामाऽवलगति, स च्युत्वा पुत्रस्तस्य 30 जातः, नाम च तस्य कृतमिलापुत्र * इतो इति चूर्णौ ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy