SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) ओ ताणि अब्भहियजातविम्याणि पव्वइयाणि । एवं उस्सवेण सामाइयलंभो ९ । इड्डित्ति, दसण्णपुरे णगरे दसण्णभद्दो राया, तस्स पंच देवीसयाणि ओरोहो, एवं सो रूवेण जोव्वणेण बलेण य वाहणेण य पडिबद्धो एरिसं णत्थित्ति अण्णस्स चिंतेड़, सामी समोसरिओ दसणकूडे पव्वते । ताहे सो चिंतेड़ - तहा कल्लं वंदामि जहा ण केणइ अण्णेण वंदियपुव्वो, 5 तं च अब्भत्थियं सक्को णाऊण चिंतेइ - वराओ अप्पाणयं ण याणति, तओ राया महया समुदएण णिग्गओ वंदिउं सव्विड्डिए, सक्को य देवराया एरावणं विलग्गो, तस्स अट्ठ मुहे विव्वे, मुहे २ अट्ठ अट्ठ दंते विव्वेइ, दंते २ अट्ठ अट्ठ पुक्खरणिओ विउव्वेइ, एक्वेक्काए पुक्खरणीए अट्ठ २ उमे विउव्वेइ, पउमे २ अट्ठ अट्ठ पत्ते विउव्वेइ, पत्ते २ अट्ठ २ बत्तीसबद्धाणि दिव्वाणि णाडगाणि विव्वेइ, एवं सो सव्विड्डीए उवगिज्जमाणो आगओ, तओ एरावणं विलग्गो चेव * ऋद्धिनुं दृष्टान्त 10 દશાર્ણપુરનગરમાં દશાર્ણભદ્ર નામે રાજા છે. તેને પાંચસો રાણીઓનું અંતઃપુર છે. એ જ પ્રમાણે રૂપથી, યૌવનથી, બળથી અને વાહણોથી યુક્ત તે “બીજા પાસે મારા જેવી ઋદ્ધિ નથી’’ એમ વિચારે છે. એકવાર દશાર્ણફૂટ નામના પર્વત ઉપર સ્વામી પધાર્યા. ત્યારે રાજા વિચારે છે કે—“પૂર્વે કોઈએ વંદન ન કર્યા હોય તેવી સમૃદ્ધિ સાથે આવતીકાળે હું પ્રભુને વંદન કરીશ.' 15 તેના આ વિચારને જાણીને ઇન્દ્ર વિચારે છે–“બિચારો પોતાને જાણતો નથી.” આ બાજુ રાજા પોતાની સર્વઋદ્ધિવડે મોટા સમુદાય સાથે વંદન કરવા નીકળ્યો. બીજી બાજુ ઇન્દ્ર ઐરાવણ હાથી ઉપર બેઠો. તે હાથીના આઠ મુખ વિકુર્વે છે. દરેક મુર્ખ આઠ-આઠ દાંત વિકુર્વે છે. દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ વિપુર્વે છે. દરેકે દરેક વાવડીમાં આઠ-આઠ કમળો, દરેકે દરેક કમળોને આઠ-આઠ પાંદડાઓ અને તે દરેક પાંદડે આઠ-આઠ બત્રીસ 20 બદ્ધ (અર્થાત્ જેમાં બત્રીસ કલાકારો હોય તેવા) દિવ્ય નાટકોને રચે છે. આ પ્રમાણે તે ઇન્દ્ર (નૃત્યમંડળીઓવડે) સ્તવના કરાતા સર્વઋદ્ધિ સાથે ત્યાં આવ્યો અને ઐરાવણહાથી ઉપર જ બેઠાબેઠા ત્રણવાર પ્રદક્ષિણા સ્વામીને આપે છે. ६. ततस्तेऽभ्यधिकजातविस्मयाः प्रव्रजिताः । एवमुत्सवेन सामायिकलाभः । ऋद्धिरिति, दशार्णपुरे नगरे दशार्णभद्रो राजा, तस्य पञ्च देवीशतानि अवरोध:, एवं स रूपेण यौवनेन बलेन 25 च वाहनेन च प्रतिबद्धः ईदृशं नास्त्यन्यस्येति चिन्तयति, स्वामी समवसृतो दशार्णकूटे पर्वते । तदा स चिन्तयति - तथा कल्ये वन्दिताहे यथा न केनचिदन्येन वन्दितपूर्वः, तच्चाभ्यर्थितं शक्रो ज्ञात्वा चिन्तयति - वराक आत्मानं न जानाति, ततो राजा महता समुदयेन निर्गतो वन्दितुं सर्वद्धर्ध्या, शक्रश्च देवराज ऐरावणं विलग्नः, तस्याष्टौ मुखानि विकुर्वति, मुखे २ अष्टाष्ट दन्तान् विकुर्वति, दन्ते २ अष्ट अष्ट पुष्करिणीर्विकुर्वति, एकैकस्यां पुष्करिण्यामष्टाष्ट पद्मानि विकुर्वति, पद्म २ अष्टाष्ट पत्राणि 30 विकुर्वति, पत्रे २ अष्टाष्ट द्वात्रिंशद्बद्धानि दिव्यानि नाटकानि विकुर्वति, एवं स सर्वद्धयपगीयमान आगतः, तत ऐरावणे विलग्न एव
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy