SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ उत्सव- दृष्टान्त (नि. ८४७) * 304 ताहे सो तत्थ णिदाणं करेइ-जइ अस्थि इमस्स तवणियमसंजमस्स फलं तो आगमेस्साणं जणमणणयणाणंदो भवामि, घोरं तवं करेत्ता देवलोयं गओ । ततो चुओ वसुदेवपुत्तो वासुदेवो जाओ, इयरोऽवि बलदेवो, एवं तेण वसणेण सामाइयं लद्धं ८ । उस्सवे, एगंमि पच्चंतियगामे आभीराणि, ताणि साहूणं पासे धम्मं सुणेति, ताहे देवलोए वण्णेति, एवं तेसिं अत्थि धम्मे सुबुद्धी । अण्णदा कयाइ इंदमहे वा अण्णंमि वा उस्सवे गयाणि 5 णगरिं, जारिसा बारवइ, तत्थ लोयं पासन्ति मंडितपसाहियं सुगंधं विचित्तणेवत्थं, ताणि तं दट्ठण भणंति-एस सो देवलोओ जो साहहिं वण्णिओ, एत्ताहे जड़ वच्चामो संदरं करेमो, अम्हेवि देवलोए उववज्जामो, ताहे ताणि गंतूण साहूण साहंति-जो तुब्भेहिं अम्ह कहिओ देवलोओ सो पच्चक्खो अम्हेहिं दिट्ठो, साहू भणंति-ण तारिसो देवलोओ, अण्णारिसो, अतो अणंतगुणो, જો કોઈ ફળ હોય તો ભવિષ્યમાં (અર્થાતુ પછીનાં ભવમાં) લોકોના મન અને નયનને આનંદ 10 આપનારો થાઉં.” ઘોર તપ કરીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી એવી વસુદેવનો પુત્ર વાસુદેવ થયો અને મોટો ભાઈ બળદેવરૂપે થયો. આ પ્રમાણે (માતાવડે અપાતા) દુઃખના કારણે નાનાભાઈને सामायिनी प्राति . ८. . * उत्सवनुं दृष्टान्त * : मना छेपारे भरवाडो २ छ. तभी साधु पासे. धर्म सामणे छ. देशनामा साधुसो विदोन 15 વર્ણન કરે છે. આ સાંભળી ભરવાડોને ધર્મ કરવાની બુદ્ધિ થાય છે. એકવાર તે ભરવાડો ઇમહોત્સવ કે કોઇ અન્ય મહોત્સવ માટે નગરીમાં ગયા. તે નગરી દ્વારિકા જેવી શોભે છે. ત્યાં ભરવાડો સારી ગંધવાળા, સારી રીતે સુશોભિત થયેલા અને વિચિત્ર વસ્ત્રાલંકારોને ધારણ કરનારા લોકોને જુએ છે. તેઓને જોઈને ભરવાડો કહે છે-“આ જ તે દેવલોક છે કે જેનું વર્ણન સાધુઓએ કર્યું હતું, हवे आप ४ मने सुं१२ भने रीमे, ठेथी मा५ ५९॥ विलोभ उत्पन्न मे." 20 " ભરવાડો. જઈને સાધુઓને કહે છે કે- “તમે અમને જે દેવલોકનું વર્ણન કર્યું હતું. તે દેવલોક અમે પ્રત્યક્ષ જોયો.” સાધુઓએ કહ્યું “તમે જે જોયો તેવા પ્રકારનો દેવલોક નથી, પરંતુ અન્ય પ્રકારનો છે, આનાથી પણ અનંતગણો સુંદર છે.” આ સાંભળી ભરવાડોને વધુ આશ્ચર્ય થયું અને તેઓએ દીક્ષા લીધી, આમ ઉત્સવદ્રારા સામાયિકની પ્રાપ્તિ થઈ. . ५. तदा स तत्र निदानं करोति-यद्यस्ति अस्य तपोनियमसंयमस्य फलं तदायत्यां जनमनोनयनानन्दो 25 भवेयं, घोरं तपः कृत्वा देवलोकं गतः । ततश्च्युतो वसुदेवपुत्रो वासुदेवो जातः, इतरोऽपि बलदेवः, एवं तेन व्यसनेन सामायिकं लब्धम्। उत्सवे, एकस्मिन् प्रत्यन्तग्रामे आभीराः, ते साधूनां पार्वे धर्म शृण्वन्ति, तदा देवलोकान् वर्णयन्ति, एवं तेषामस्ति धर्मे सुबुद्धिः । अन्यदा कदाचित् इन्द्रमहे वाऽन्यस्मिन्वोत्सवे गता नगरी, यादृशा द्वारिका, तत्र लोकं पश्यन्ति मण्डितप्रसाधितं सुगन्धं विचित्रनेपथ्यं, ते तं दृष्ट्वा भणन्ति - एष स देवलोको यः साधुभिर्वर्णितः अधुना (अत्र) यदि आयास्यामः 30 सुन्दरमकरिष्यामः, वयमपि देवलोके उत्पत्स्यामहे, तदा ते गत्वा साधून् कथयन्ति-यो युष्माभिरस्मान् कथितो देवलोकः स प्रत्यक्षोऽस्माभिदृष्टः, साधवो भणन्ति-न तादृशो देवलोकः, अन्यादृशः, अतोऽनन्तगुणः,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy