________________
વિનય/બલાભિયોગ ઉપર અશ્વનું દૃષ્ટાન્ત(નિ. ૬૭૮-૬૭૯) મણ ૨૧ योज्यते, अकुर्वन्नाज्ञया पुनर्बलाभियोगेनेति, आह च -
जह जच्चबाहलाणं आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ॥ ६७८ ॥ पुरिसज्जाएऽवि तहा विणीयविणयंमि नत्थि अभिओगो ।
सेसंमि उ अभिओगो जणवयजाए जहा आसे ॥ ६७९ ॥ व्याख्या : यथा जात्यबाह्रीकानामश्वानां जनपदेषु च - मगधादिषु जातानां, चशब्दलोपोऽत्र द्रष्टव्यः, स्वयमेव खलिनग्रहणं भवति, अथवापि बलाभियोगेनेति, खलिनं-कविकमभिधीयते, एष दृष्टान्तः, अयमर्थोपनयः-पुरुषजातेऽपि तथा, जातशब्दः प्रकारवचनः, विणीयविणयंमि' त्ति विविधम्-अनेकधा. नीत:-प्रापितः विनयो येन स तथाविधः तस्मिन् नास्त्यभियोगो जात्यबाह्रीकाश्ववत्, 'सेसंमि उ अभिओगो'त्ति शेषे-विनयरहिते बलाभियोगः प्रवर्त्तते, कथं ? 10 - जनपदजाते यथाऽश्वे इति गाथाद्वयसमुदायार्थः ॥ अवयवार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - આવે તો સ્વજનો વિરોધ કરે અથવા ચાલ્યા જાય એવી પરિસ્થિતિમાં) અપરિત્યાજય હોય ત્યારે આ વિધિ જાણવી–પ્રથમ ઇચ્છાકારપૂર્વક કોઈ કાર્ય સોપે. છતાં જો ન કરે તો આજ્ઞા કરે, છતાં ન કરે તો બલાભિયોગ પણ કરે. II૬૭lી આ જ વાતને આગળ જણાવે છે કે
ગાથાર્થ : જેમ જાતિમાન બાહલ (બહલદેશમાં ઉત્પન્ન થયેલ) અશ્વ સ્વયમેવ લગામ 15 ગ્રહણ કરે છે. જ્યારે મગધાદિ જનપદમાં થયેલા અશ્વો બળાત્કારે લગામ ગ્રહણ કરે છે. તેમ વિનયવંત ઉત્તમપુરુષોને વિશે બલાભિયોગ હોતો નથી. શેષ સાધુઓમાં જનપદમાં થયેલ અશ્વની જેમ અભિયોગ હોય છે.
ટીકાર્થ : જેમ જાતિમાન બાહલ અશ્વો અને મગધાદિ દેશમાં થયેલા અશ્વો (ક્રમશ:) જાતે જ અને બળાત્કારે લગામ ગ્રહણ કરે છે. મૂળગાથામાં “ર" શબ્દનો લોપ જાણવો. (અર્થાત્ 20 મૂળગાથામાં નવલું નાયાજી રે એ પ્રમાણે “” નથી છતાં “” જાણવો) તથા ખલિનને કવિક (લગામ) કહેવાય છે. આ દૃષ્ટાંત છે. તેનો ઉપનય આ પ્રમાણે જાણવો તેમ, પુરુષજાતમાં અહીં “જાત” શબ્દ “પ્રકાર' અર્થને જણાવે છે, તેથી ઉત્તમ પ્રકારના પુરુષને વિશે, વિવિધ પ્રકારે પ્રાપ્ત કરાયેલ છે વિનય જેનાવડે તે વિનીત વિનય, આવા વિનીતવિનય ઉત્તમપુરુષને વિશે જાતિમાન બાહ્નિક અશ્વની જેમ બળાત્કાર હોતો નથી. શેષ વિનયરહિતને વિશે બળાત્કાર હોય 25 છે. કોની જેમ ? તે કહે છે – જેમ જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વને વિશે બળાત્કાર હોય છે તેમ આ પ્રમાણે બંને ગાથાનો સંક્ષિપ્રાર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે -
રૂ. ૦વી પતિ પ૦ |