________________
5
૨૦ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
व्याख्या : अथवा ज्ञानादीनामर्थाय, आदिग्रहणाद्दर्शनचारित्रग्रहणं, यदि कुर्यात् ‘कृत्यानाम्' आचार्याणां वैयावृत्त्यं 'कश्चित्' साधुः, पाठान्तरं वा 'किंचित्ति किञ्चिद्विश्रामणादि, तत्रापि 'तेषां' कृत्यानां तं साधं वैयावृत्त्ये नियोजयतां 'भवे इच्छे' ति भवेदिच्छाकारः, इच्छाकारपुरःसरं योजनीय રૂતિ યથાર્થ છે किमित्यत आह-यस्मात्
आणाबलाभिओगो णिग्गंथाणं ण कप्पई काउं ।
રૂછી પનિયલ્લા સેદે રાણા (૨) તહી છે ૬૭૭ છે. व्याख्या : आज्ञापनमाज्ञा-भवतेदं कार्यमेवेति, तदकुर्वतो बलात्कारापणं बलाभियोग इति, स 'निर्ग्रन्थानां' साधनां न कल्पते कर्त्तमिति, किन्तु 'इच्छं'त्ति इच्छाकारः प्रयोक्तव्यः, प्रयोजने 10 उत्पन्ने सति शैक्षके तथा रत्नाधिके चालापकादि प्रष्टकामेन, आद्यन्तग्रहणादन्येषु चेति गाथार्थः ।
एष उत्सर्ग उक्तः, अपवादतस्त्वाज्ञाबलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजननालप्रतिबद्धे त्वपरित्याज्ये अयं विधिः-प्रथममिच्छाकारेण
ટીકાર્થ અથવા જ્ઞાનાદિ માટે, અહીં આદિશબ્દથી દર્શનચારિત્રનું ગ્રહણ કરવું. જો સાધુ આચાર્યોની વૈયાવચ્ચ કે વિશ્રામણા (અહીં વૈયાવચ્ચ એટલે ગોચરી પાણી વગેરે કાર્ય અને વિશ્રામણા 15 એટલે હાથ–પગ દબાવવા વગેરે કાર્ય જાણવા) કરે, તો ત્યાં પણ પોતાની વૈયાવચ્ચમાં તે સાધુને :
જોડતા આચાર્યોને ઇચ્છાકાર હોય છે અર્થાત્ આચાર્યોએ પણ સાધુને ઇચ્છાકાર કરવો જોઈએ. I૬૭૬ll.
અવતરણિકાઃ શંકાઃ આચાર્યએ શા માટે ઇચ્છાકાર કરવાનો ? તેનું સમાધાન આપે છે
20 ગાથાર્થ ઃ આજ્ઞા કે બળજબરી કરવી – નિગ્રંથ સાધુઓને કલ્પતી નથી. શૈક્ષ અને રત્નાધિકને ‘વિશે ઇચ્છાકાર કરવા યોગ્ય છે.
ટીકાર્ય : આજ્ઞા કરવી તે આજ્ઞા અર્થાત્ ‘તમારે આ કરવાનું જ છે.” એ પ્રમાણેની આજ્ઞાનું પાલન નહીં કરતા સાધુ પાસે બળજબરીથી આજ્ઞાપાલન કરાવવું તે બલાભિયોગ
કહેવાય છે. આ આજ્ઞા અને બલાભિયોગ સાધુઓને કરવો કલ્પતો નથી, પરંતુ કોઈ પ્રયોજન 25 ઉત્પન્ન થતાં શૈક્ષ (નૂતન સાધુ) અને રત્નાધિકને વિશે આલાપકાદિ (સૂત્ર) પૂછવાની ઇચ્છાવાળા
સાધુએ ઇચ્છાકાર કરવો જોઈએ. અહીં પહેલા અને છેલ્લા એવા શૈક્ષ અને રત્નાધિકના ગ્રહણથી મધ્યમનું પણ ગ્રહણ થતું હોવાથી શેષ અન્ય સાધુઓ વિશે પણ ઇચ્છાકાર કરવો જોઈએ એ જાણી લેવું આ ઉત્સર્ગ–માર્ગ છે.
અપવાદથી તો વળી, દુર્વિનીત એવા શિષ્યને વિશે આજ્ઞા–બલાભિયોગ પણ કરવા પડે 30 તો કરે. અલબત્ત ઉત્સર્ગથી તો આવા દુર્વિનીત સાધુ સાથે રહેવું જ ન કલ્પ. (અર્થાત્ આવા -
દુર્વિનીતનો ત્યાગ જ કરવો જોઈએ), છતાં આ સાધુ બહુસ્વજનો સાથે નાલથી પ્રતિબદ્ધ હોવાથી (અર્થાત્ ગચ્છમાં આ સાધુના સ્વજનો ઘણાં બધાં હોય, હવે જો આ સાધુને ગચ્છબહાર કરવામાં