________________
૨૨ હ. આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
बाहलविसए एगो आसकिसोरो, सो दमिज्जिउकामो वेयालियं अहिवासिऊण पहाए अग्घेऊण वाहियालिं नीतो, खलिणं से ढोइयं, सयमेव तेण गहियं विणीयोत्ति । तत्तो राया सयमेवारूढो, सो हिययइच्छियं वूढो, रण्णा उयरिऊण आहारलयणादिणा सम्म पडियरिओ,
पतिदियहं च सुद्धत्तणओ एवं वहइ, न तस्स बलाभिओगो पवत्तइ । अवरो पुण मगहादिजणवए 5 जातो आसो, सोऽवि दमिज्जिउकामो वेयालियं अहिवासितो, मायरं पुच्छड्-किमेयंति, तीए
भणियं-कलं वाहिज्जसि तं, सयमेव खलिणं गहाय वहंतो नरिंदं तोसिज्जासि, तेण तहा कयं, रणावि आहारादिणा सव्वो से उवयारो कओ, माऊए सिटुं, तीए भणितो-पुत्त ! विणयगुणफलं ते एयं, कलं पुणो मा खलिणं पडिवज्जिहिसि, मा वा वहिहिसि, तेणं तहेव कयं, रण्णावि
બાહલ નામના દેશમાં એક કિશોર અશ્વ હતો. દમન કરવાની ઇચ્છાથી તે ઘોડાને આગલી 10 રાતે અધિવાસિત કર્યો અને સવારે તૈયાર કરીને વાહ્યાલીમાં (ઘોડા ફેરવવાના સ્થળે) લઈ જવાયો.
તેની ઉપર લગામ મૂકવામાં આવી. આ ઘોડો વિનયવંત હતો તેથી તેણે જાતે જ લગામ ગ્રહણ કરી. અને રાજા સ્વયમેવ તેની ઉપર ચઢયો (અર્થાતુ ઘોડો વિનયવંત હોવાથી રાજા ચઢે ત્યારે કોઈએ તે ઘોડાને પકડી રાખવાની જરૂર ન પડી.) ત્યાર પછી રાજા પોતાની ઇચ્છા પ્રમાણે તે
ઘોડા ઉપર ફર્યો. ત્યારબાદ ઘોડા ઉપરથી ઉતરી રાજાએ આહારાદિવડે તે ઘોડાની સારી રીતે સાર15 સંભાળ કરી અને લાયક હોવાથી રાજા રોજેરોજ ઘોડા ઉપર ફરે છે. આવા ઘોડાને બળાત્કાર કરવો પડતો નથી.
બીજો મગધાદિદેશમાં ઉત્પન્ન થયેલ ઘોડો હતો. તેને પણ દમન કરવાની ઇચ્છાથી સાંજના समये अधिवासित ज्यो. ते समये ते. अश्व भाताने पूछे छ-"म शुं ४२ छ ?" भातामे j
“રાજા તને કાલે ફેરવશે, તારે જાતે જ લગામ ગ્રહણ કરી રાજાને ખુશ કરવો.” તેણે તે રીતે 20 જ કર્યું. રાજાએ પણ આહારદિવડે સારી સાર-સંભાળ કરી. આ બધી વાત તે અશ્વે માતાને
કરી. માતાએ કહ્યું – “હે પુત્ર! તારા વિનયગુણનું આ ફળ છે, આવતી કાલે તું લગામ ગ્રહણ કરતો નહીં કે રાજાને વહન પણ કરતો નહીં.” અધે તે જ પ્રમાણે કર્યું. ત્યારે રાજાએ ચાબુકવડે
४. वाल्हीकविषये एकोऽश्वकिशोरः, स दमयितुकामो वैकालिकमधिवास्य प्रभातेऽर्घित्वा वाह्याली नीतः, कविकं तस्मै ढौकितं, स्वयमेव तेन गृहीतं, विनीत इति । ततो राजा स्वयमेवारूढः, स हृदयेप्सितं 25 व्यूढः, राज्ञोत्तीर्य आहारलयनादिना सम्यक् प्रतिचरितः, प्रतिदिवसं च शुद्धत्वादेवं वहति, न तस्य
बलाभियोगः प्रवर्त्तते । अपरः पुनर्मगधादिजनपदजातोऽश्वः, सोऽपि दमयितुकामो वैकालिकमधिवासितः, मातरं पृच्छति - किमेतदिति ?, तया भणितं - कल्ये वाह्यसे (वाहयिष्यसे ) त्वं, (तत्) स्वयमेव कविकं गृहीत्वा वहन् नरेन्द्र तोषयितासि ( येः), तेन तथा कृतं, राज्ञाऽपि आहारादिना सर्वस्तस्योपचारः कृतः, मात्रे.
शिष्टं, तया भणितः-पुत्र ! विनयगुणफलं तवैतत्, कल्ये पुनर्मा कविकं प्रतिपदिष्ठाः, मा वा वाक्षीः, तेन 30 तथैव कृतं, राज्ञाऽपि