SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 300 * आवश्यनियुति.रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) णिप्फिडितो-जो जलकंतं देति तस्स राया रज्जं अद्धं धूतं च देति, ताधे पुविएण दिण्णो, णीतो, उदगं पगासितं, तंतुओ जाणति-थलं णीतो, मुक्को, णट्ठो, राया चिंतेति-कतो?, पुवियस्स पुच्छति-कतो एस तुझं?, निब्बंधे सिटुं-कयपुण्णगपुत्तेण दिण्णो, राया तुट्ठो, कस्स अण्णस्स होहिति ?, रण्णा सद्दाविऊण कतपुण्णओ धूताए विवाहितो, विसओ से दिण्णो, भोगे भुंजति, 5 गणितावि आगता भणति-एच्चिरं कालं अहं वेणीबंधेण अच्छिता, सव्ववेतालीओ तुमं अट्टा गवेसाविताओ, एत्थ दिट्ठोति, कतपुण्णओ अभयं भणति-एत्थ मम चत्तारि महिलाओ, तं च घरं ण याणामि, ताहे चेतियघरं कतं, लेप्पगजक्खो कतपुण्णगसरिसो कतो, तस्स अच्चणिया घोसाविता, दो य बाराणि कताणि, एगेण पवेसो एगेण णिप्फेडो, तत्थ अभओ कतपुण्णओ આપશે તેને રાજા અડધું રાજ્ય અને પોતાની દીકરી આપશે.” 10 પુડલાવાળાએ તે રત્ન આપ્યું. તે રત્ન નદી પાસે લઈ જવાયું અને પાણી. ઉપર તેનો પ્રકાશ ફેંક્યો. આ પ્રકાશને તંતુક જાણે છે તેથી તે હાથીને કિનારે લાવે છે, છોડી દે છે અને પોતે (भाग 14 . २% वियारे छ-२त्न यांथी दाव्यो डशे ?-पुरावाणाने पूछे छे-"तारी પાસે આ રત્ન ક્યાંથી આવ્યું ?” ઘણા આગ્રહ પછી તે કહે છે કે “કૃતં પુણ્યના પુત્રે આ રત્ન माप्यु छ. २% मुश थयो. (अने मनमा वियायु ) “यां भारी ६0 00% 505 अन्यनी 15 પત્ની બની હોત તો ?” રાજાએ બોલાવીને કૃતપુણ્યની સાથે દિકરીને પરણાવી. તેને એક દેશ આપ્યો. કૃતપુણ્ય તેની સાથે ભોગો ભોગવે છે. તેવામાં ગણિકા પણ ત્યાં આવીને કહે છે-“આટલા સમયથી મેં (તારા નામે) વાળોને બાંધીને રાખ્યા છે. બધા જ નદીના કિનારા તને શોધવા ફેંદીવળી છું. હર્વે તું અહીં દેખાયો છે. કૃતપુણ્ય અભયને કહે છે-“હજુ પણ મારી ચાર પત્નીઓ છે પરંતુ તેઓના ઘરનું સરનામું જાણતો 20 नथी." तेथी (अभय ते या२ पत्नीसोने शोधवा भाटे) महि२ जनावराव्यु. तेम इतपुष्य જેવો માટીનો એક યક્ષ બનાવરાવ્યો. તેની પૂજા માટે ઘોષણા કરાવરાવી. તે મંદિરને એકબાજુથી પ્રવેશ કરવા અને બીજી બાજુથી નીકળવા માટે બે દરવાજા બનાવરાવ્યા. ત્યારપછી અભય અને કૃતપુણ્ય એક દરવાજા પાસે આસન ઉપર બેસે છે. કૌમુદી મહોત્સવની જાહેરાત થાય છે કે “આજે ९५. दापितः-यो जलकान्तं ददाति तस्मै राजा राज्यमर्धं दुहितरं च ददाति, तदाऽऽपूपिकेन दत्तो, 25 नीतः, उदकं प्रकाशितं, तन्तुको जानाति-स्थलं नीतः, मुक्तो, नष्टः, राजा चिन्तयति - कुतः ?, आपूपिकं पृच्छति-कुत एष तव ?, निर्बन्थे शिष्टं-कृतपुण्यकपुत्रेण दत्तः, राजा तुष्टः, कस्यान्यस्य भवेत् ?, राज्ञा शब्दयित्वा कृतपुण्यको दुहित्रा विवाहितः, विषयस्तस्मै दत्तः, भोगान् भुनक्तिः, गणिकाऽप्यागता, भणति-इयच्चिर कालमहं वेणीबन्धेन स्थिता, सर्ववैतालिकास्त्वदर्थं गवेषिताः, अत्र दृष्ट इति, कृतपुण्यकोऽभयं भणति-अत्र मम चतस्रो महेलाः, तच्च गृहं न जानामि, तदा चैत्यगृहं कृतं, लेप्ययक्षः 30 कृतपुण्यकसदृशः कृतः, तस्यानिका घोषिता, द्वे च द्वारे कृते, एकेन प्रवेश एकेन निर्गमः, तत्राभयः कृतपुण्यक
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy