SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દાનનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) : ૨૯૯ पभातं च, सोवि सत्थो तद्दिवसमागतो, इमाएवि गवेसओ पेसिओ, ताहे उद्यवित्ता घरं णीतो, भज्जा से संभमेण उट्ठिता, संबलं गहितं, पविट्ठो, अब्भंगादीणि करेति, पुत्तो य से तदा गब्भिणीए जातो, सो एक्कारसवरिसो जाओ, लेहसालाओ आगतो रोयति-देहि मे भत्तं, मा उवज्झाएण हम्मिहामित्ति, ताए ताओ संबलथइयातो मोयगो दिण्णो, णिग्गतो खायंतो, तत्थ रयणं पासति, लेहचेडएहिं दिg, तेहिं पूवियस्स दिण्णं, दिवे दिवे अम्ह पोल्लियाओ देहित्ति, इमोवि जिमिते 5 मोयगे भिंदति, तेण दिट्ठाणि, भणति-सुंकभएण कताणि, तेहिं रयणेहिं तहेव पवित्थरितो । सेतणओ य गंधहत्थी णदीए तंतुएण गहितो, राया आदण्णो, अभयो भणति-जइ जलकंतो अत्थि तो छडेति, सो राउले अतिबहुअत्तणेण रतणाण चिरेण लब्भिहितित्तिकाऊण पडहओ તેને શોધવા માટે જે એક વ્યક્તિ મોકલી હતી, તે વ્યક્તિ તેને ઉઠાડીને ઘરે લઈ ગઈ. પત્ની આદરપૂર્વક ઊભી થઈ. ભાતુ ગ્રહણ કર્યું. તે ઘરમાં પ્રવેશ્યો. તેલની માલિશ વગેરે 10 કરે છે. જ્યારે કૃતપુણ્ય બાર વર્ષ પહેલા ઘરથી નીકળ્યો હતો, ત્યારે પત્નીના ગર્ભમાં પુત્ર હતો. તે હવે અગિયારવર્ષનો થયો હતો. તે લેખશાળાએથી આવેલો કહે છે, “મને ભોજન આપો, (જેથી હું જલદી શાળાએ પાછો ફરું) નહીં તો ઉપાધ્યાય મને મારશે.” માતાએ તે ભાતાની થેલીમાંથી એક મોદક આપ્યો. તે મોદકને ખાતા-ખાતા તે ઘરની બહાર) નીકળ્યો. તે મોદકમાં રત્નને જુએ છે. શાળાના બાળકએ પણ તે રત્ન જોયું. તે બાળકોએ તે રત્ન પૂડલાવાળાને આપ્યું 15 અને કહ્યું–“રોજે રોજ તારે અમને પુડલાઓ આપવા.” કૃતપુણ્ય પણ જમતી વેળા મોદકોને ભાંગે છે. તે પણ તેમાં રત્નો જુએ છે અને પત્નીને કહે છે કે-“કરના ભયથી મોદક કરાયા છે. (અર્થાત્ પરદેશથી કમાઈને આવ્યો હોય તો રાજાને કર આપવો પડે. તે ન આપવો પડે તે માટે આ રીતે લાડવા બનાવ્યા હતા.) તે રત્નોવડે કૃતપુણ્ય पाको ते ०४.२ वेपार धो ४२१. सायो. ४१२ सेयन पऽस्तिने नहीम तंतुझे (४५२- 20 જંતુવિશેષે) પકડ્યો. રાજા ઉગ પામ્યો. અભય કહે છે–“જો જળકાન્ત મણિ હોય તો તે હાથીને તરત છોડી દેશે.” અભયે “ભંડારમાં રત્નો ઘણાં હોવાથી લાંબાકાળે જળકાન્તમણિ મળશે.” (અર્થાત્ જલદી હાથમાં આવશે નહીં) એમ વિચારી ગામમાં ઘોષણા કરાવી કે-“જે જળકાન્ત મણિ ___ ९४. प्रभातं च, सोऽपि सार्थस्तस्मिन् दिवसे आगतः, अनयाऽपि गवेषकः प्रेषितः, तदोत्थाप्य गृहं नीतः, भार्या तस्य संभ्रमेण उत्थिता, शम्बलं गृहीतं, प्रविष्टः, अभ्यङ्गादीनि करोति, पुत्रश्च तस्य 25 तदा गर्भिण्या जातः, स एकादशवार्षिको जातः, लेखशालाया आगतो. रोदिति-देहि मह्यं भक्तं मोपाध्यायेन घानिषम्, तया तस्याः शम्बलस्थगिकातो मोदको दत्तः, निर्गतः खादन्, तत्र रत्नं पश्यति, लेखदारकैदृष्टं, तैरापूपिकाय दत्तं, दिवसे दिवसेऽस्माकं पोलिका दद्या गति, अयमपि जिमिते मोदकान् भिनत्ति, तेन दृष्टानि, भणति-शुल्कभयेन कृतानि, तै रवैस्तथैव प्रविस्तृतः । सेचनकश्च गन्धहस्ती नद्यां तन्तुकेन गृहीतः, राजा खिन्नः, अभयो भणति-यदि जलकान्तो भवेत् तदा त्यजेत्, स राजकुलेऽतिबहुत्वेन 30 रत्नानां चिरेण लप्स्यत इतिकृत्वा पटहो
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy