________________
૨૯૮
* आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) खट्टं पाडणं सुतो । अण्णस्स य वाणिययस्स माताए सुतं जधा - तव पुत्तो मतो वाहणे भिन्ने, तीए तस्स दव्वं दिण्णं, मा कस्सइ कधिज्जसि, तीए चिंतितं मा दव्वं जाउ राउलं, पविसिहिति मे अपुत्ताए, ताहें रतिं तं सत्थं एति, जा कंचि अणाहं पासेमि, ताहे तं पासति, पडिबोधित्ता पवेसितो, ताहे घरं नेतूण रोवति - चिरणठ्ठगत्ति पुत्ता !, सुण्हाणं चउण्हंताणं कधेति5 एस देवरो भे चिरणट्टओ, ताओ तस्स लाइताओ, तत्थवि बारस वरिसाणि अच्छति, तत्थ एक्केकाए चत्तारि पंच चेडरूवाणि जाताणि, थेरीए भणितं एत्ताहे णिच्छुभतु, ताओ ण तरंति धरितुं, ता ताहि संबलमोदगा कता, अंतो रयणाण भरिता, वरं से एयं पाओग्गं होति, ताधे वियडं पाएत्ता ताए चेव देवउलियाए ओसीसए से संबलं ठवेत्ता पडियागता, सोऽवि सीतलएण पवणेणं संबुद्धो
અન્યવેપારીની માતાએ સાંભળ્યું કે—દરિયમાં વહાણ ડૂબતા તારો પુત્ર મૃત્યુ પામ્યો છે.” 10 માતાએ સમાચાર આપનારને પૈસા આપીને કહ્યું તું કોઈને કહેતો નહીં. માતા વિચારે છે કે “અપુત્ર એવી મારું ધન રાજકુળમાં જતું ન રહે (તે માટે કોઇ ઉપાય કરું.”) માતા રાત્રીએ સાર્થમાં આવે છે—કદાચ કોઈ અનાથ મળી જાય, ત્યારે માતા કૃતપુણ્યને જુએ છે. તેને ઉઠાડીને પોતાના ઘરે લઈ જાય છે. ઘરમાં લાવીને રડવા લાગે છે—“હે પુત્ર ! ઘણા લાંબા કાળથી તું ખોવાઈ ગયો હતો (આજે તું મને મળ્યો છે.) ચારે પુત્રવધૂઓને કહે છે કે "हे पुत्रवधूखो ! जा तमारो 15 દિયર લાંબાકાળથી ખોવાઈ ગયો હતો. (જે હવે આપણને પાછો મળ્યો છે.) ચારે પુત્રવધૂઓ તેના પર આસક્ત થઈ. ત્યાં પણ કૃતપુણ્ય બાર વરસ રહે છે. તેમાં દરેક પત્નીને ચાર-ચાર, पांच-पांच जाणो थया.
—
સાસુએ કહ્યું–“હવે આને બહાર કાઢો’. (જો કે બાર-બાર વર્ષ સાથે રહેવાને કારણે વહુને કૃતપુણ્ય સાથે સારી પ્રીતિ થઈ હતી છતાં સાસુનો હુકમ હોવાથી) તેણીઓ ધૃતપુણ્યને રાખવા 20 સમર્થ નહોતી. તેઓએ કૃતપુણ્યમાટે ભાતા તરીકે મોદકો બનાવ્યા અને તેની અંદર “તેને કામ આવશે” એમ વિચારી રત્નો ભર્યા. ત્યારપછી કૃતપુષ્યને દારું પીવડાવી તે જે દેવમંદિરમાં તેને મૂક્યો અને તેના માથા નીચે ભાતુ મૂકીને વહુઓ પાછી આવી. તે પણ શીતલ પવનથી સવારે જાગ્યો. તે જ સાર્થ તે દિવસે પાછો આવ્યો હતો. (સાર્થ પાછો આવ્યો એટલે) પત્નીએ પણ
९३. खट्वां पातयित्वा सुप्तः । अन्यस्य च वणिजो मात्रा श्रुतं यथा तव पुत्रो मृतो वाहने 25 भिन्ने, तया तस्मै द्रव्यं दत्तं, मा कस्मैचित् चीकथः, तया चिन्तितं मा द्रव्यं यासीत् राजकुलं, प्रवेक्ष्यति ममापुत्रायाः, तदा रात्रौ तं सार्थमेति यद् कञ्चिदनाथं पश्यामि, तदा तं पश्यति, प्रतिबोध्य प्रवेशितः, तदा गृहं नीत्वा रोदिति - चिरनष्टः पुत्र ! स्नुषाभ्यश्चतसृभ्यस्ताभ्यः कथयति - एष देवा भवन्तीनां चिरनष्टः, तास्तस्मिन् लग्नाः, तत्रापि द्वादश वर्षाणि तिष्ठति, तत्रैकैकस्याश्चत्वारः पञ्च पुत्रा जाता:, स्थविरया भणितम् अधुना निष्काशयन्तु, ता न धर्तुं शक्नुवन्ति, तदा ताभिः शम्बलमोदकाः कृताः, अन्तो रत्नेन 30 भृताः, वरं तस्यैतत् प्रायोग्यं भवति, तदा विकटं पाययित्वा तस्यामेव देवकुलिकायामुच्छीर्षके
शम्बलं स्थापयित्वा प्रत्यागता, सोऽपि शीतलेन पवनेन संबुद्धः