SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દાનનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) ભોસ ૨૯૭ बोरसहिं वरिसेहिं णिद्धणं कुलं कतं, तोऽवि सो ण णिग्गच्छति, मातापिताणि से मताणि, भज्जा य से आभरणगाणि चरिमदिवसे पेसेति, गणितामायाए णातं-णिस्सारो कतो, ताधे ताणि अण्णं च सहस्सं पडिविसज्जितं, गणियामाताए भण्णइ-निच्छुभउ एसो, सा णेच्छति, ताहे चोरियं णीणिओ घरं सज्जिज्जति, उत्तिण्णो बाहिं अच्छति, ताहे दासीए भण्णति-णिच्छूढोऽवि अच्छसि ?, ताहे निययघरयं सडियपडियं गतो, ताहे से भज्जा संभमेणं उद्विता, ताहे से सव्वं 5 कथितं, सोगेणं अप्फुण्णो भणति-अस्थि किंचि ? जा अन्नहिं जाइत्ता ववहरामि, ताहे जाणि आभरणगाणि गणितामाताए जं च सहस्सं कप्पासमोल्लं दिण्णं ताणि से दंसिताणि, सत्थो य तद्दिवसं कंपि देसं गंतुकामओ, सो तं भंडमोल्लं गहाय तेण सत्थेण समं पधावितो, बाहिं देउलियाए અલંકારોને મોકલે છે. આ બાજુ વેશ્યાની માતાએ જાણ્યું કે – “આપણાવડે) આ નિર્ધન કરાયો છે.” ત્યારે ગણિકાની માતાએ તે આભરણો અને અન્ય એક હજાર રૂપિયા (તેની પત્નીને) પાછા 10 આપ્યા. ગણિકાની માતાએ ગણિકાને કહ્યું – “આને તું છોડી દે.” તે છોડવા ઇચ્છતી નથી. ત્યારે તે કપટથી બહાર લવાયો. (અર્થાતુ જ્યારે કૃતપુણ્યને કોઈપણ રીતે ગણિકા છોડવા તૈયાર ન હતી ત્યારે ગણિકાની માતાએ કપટથી તેને ઘરની બહાર કાઢવાનો ઉપાય વિચાર્યો. તે આ પ્રમાણે_) ઘરની સાફસફાઈ થાય છે. (અર્થાત્ આ ઘરને અંદરથી છાણાદિનું લિંપન વગેરે કરવાનું છે તેથી તું અંદરના ઓરડામાંથી બહાર નીકળ.) તે નીકળીને બહાર ઊભો રહે છે. 15 - ત્યારે માતા દાસીવડે કહેવડાવે છે કે–“ઘરથી બહાર કાઢવા છતાં તું હજુ અહીં જ ઊભો છે?” કૃતપુણ્ય ત્યાંથી નીકળી સડેલા–પડેલા પોતાના ઘરમાં ગયો. તેની પત્ની આદરથી ઊભી થઈ અને બધી જ વાત કરી, (અર્થાત્ માતા-પિતાનું મૃત્યુ તથા પોતાની નિર્ધનતાદિની બધી વાત ४२.) त्यारे अत्यंतशोथी अस्त ते ४ छ – “३२म छ ? नाथा अन्यत्र ४ थो ४७.' नी भातामे ४ भाम२५ो भने से 1२ ३पिया उपासना भूल्य तरी3 (अर्थात् 20 કપાસનો ધંધો કરવા પત્નીને) આપ્યા હતા. તે કૃતપુણ્યને દેખાડે છે. તે જ દિવસે એક સાર્થવાહ કોઈક અન્ય દેશમાં જવાની ઇચ્છાવાળો હતો. તેથી કૃતપુણ્ય તે અલંકારો અને મૂલ્યને લઈને તે સાર્થવાહની સાથે નીકળ્યો. ગામની બહાર દેવમંદિર પાસે ખાટલો પાથરીને તે સુતો. १२. द्वादशभिर्वनिर्धनं कुलं कृतं, तदाऽपि स न निर्गच्छति, मातापितरौ तस्य मृतौ, भार्या च तस्याभरणानि चरमदिवसे प्रेषते, गणिकामात्रा ज्ञातं-निस्सार: कतः, तदा तानि अन्यच्च सहस्त्रं 25 प्रतिविसर्जितं, गणिकामात्रा भण्यते-निष्काश्यतां एषः, सा नेच्छति, तदा चौर्येण निनीषितः, गृहं सज्यते, उत्तीर्णस्तिष्ठति बहिः, तदा दास्या भण्यते-निष्काशितोऽपि तिष्ठसि ?, तदा निजगृहं शटितपतितं गतः, तदा तस्य भार्या संभ्रमेणोत्थिता, तदा तस्मै सर्वं कथितं, शोकेन व्याप्तो भणति-अस्ति किञ्चित् ? यावदन्यत्र यात्वा व्यवहरामि, तदा यान्याभरणानि गणिकामात्रा यच्च सहस्रं कर्पासमूल्यं दत्तं तानि । तस्मै दर्शितानि, सार्थश्च तस्मिन् दिवसे कमपि देशं गन्तुकामः, स तत् भाण्डमूल्यं गृहीत्वा तेन सार्थेन 30 समं प्रधावितः, बहिर्देवकलिकायां
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy