________________
૨૯૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩)
आगतो, जाव थेरी अंतो वाउला ताव तेण धम्मोऽवि मे होउत्ति तस्स पायसस्स तिभागो दिण्णो, पुणो चिंतितं-अतिथोवं, बितिओ तिभागो दिण्णो, पुणोवि णेण चिंतितं-एत्थ जति अण्णं अंबक्खलगादि छुभति तोऽवि णस्सति, ताहे तइओ तिभागो दिण्णो, ततो तस्स तेण दव्वसुद्धेण दायगसुद्धेण गाहगसुद्धेण तिविहेण तिकरणसुद्धेण भावेणं देवाउए णिबद्धे, ताधे माता से जाणति-जिमिओ, पुणरवि भरितं, अतीव रंकत्तणेण भरितं पोट्टे, ताधे रत्तिं विसूइयाए मतो देवलोगं गतो, ततो चुतो रायगिहे नगरे पधाणस्स धैणावहस्स पुत्तो भद्दाए भारियाए जातो, लोगो य गब्भगते भणति-कयपुन्नो जीवो जो उववण्णो, ततो से जातस्स णामं कतं कतपुण्णोत्ति, वड्डितो, कलाओ गहियातो, परिणीतो, माताए दुल्ललियगोट्ठीए छूढो, तेहिं गणियाघरं पवेसितो,
માતા અંદર કોઈક કાર્યમાં વ્યગ્ર હતી એવામાં બાળકે “મને ધર્મ થાઓ.” એમ વિચારી 10 તે ખીરનો ત્રીજો ભાગ સાધુને આપ્યો. ફરી વિચાર્યું “આ તો ઘણી ઓછી છે.” તેથી બીજો ત્રિભાગ
આપ્યો. ફરી પાછું વિચાર્યું કે “જો આમાં ખટાશ જેવી કોઈ વસ્તુ પડશે તો તે પણ નાશ પામશે” (અર્થાત આટલી ગોચરી પૂરતી નથી, સાધુ બીજે વહોરશે અને તેમાં કોઈ ખાટી વસ્તુ પડશે, તો બધું નકામું જશે, તેના કરતાં હું જ બધું આપી દઉં. જેથી બીજેથી વહોરવું પડે નહીં.) તેથી
ત્રીજો ત્રિભાગ પણ આપી દીધો. આ સમયે તે બાળકે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, ગ્રાહકશુદ્ધિ અને 15 ત્રિકરણથી શુદ્ધ એવા ભાવોને કારણે દેવાયુષ્ય બાંધ્યું. થાળી ખાલી જોઈને માતાને લાગ્યું–“તેણે
ખીર ખાઈ લીધી.” તેથી બીજી ખીર આપી. બાળક અત્યંત ભિખારી હોવાને કારણે પેટ ભરીને ખીર ખાધી. તેથી રાત્રીએ ઝાડા થવાથી મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો.
ત્યાંથી અવ, રાજગૃહીનગરમાં ધનસાર્થવાહનામના પ્રધાનની ભદ્રાનામે પત્નીના પુત્રરૂપે ઉત્પન્ન થયો. જ્યારે તે ગર્ભમાં હોય છે ત્યારે લોકો કહે છે કે – “જે જીવ ગર્ભમાં ઉત્પન્ન થયો 20 छे ते इतपय छे." तेथी यारे तेनो ४न्म थयो त्यारे तेनुं कृतपुष्य नाम ५७वामा माव्यु.
તે મોટો થયો. કળાઓ શીખવાડવામાં આવી. તેના લગ્ન થયા. માતાએ કૃતપુણ્યને ખરાબ મિત્રોના સંગે ચઢાવ્યો. તે મિત્રોએ તેને વેશ્યાગૃહમાં મોકલ્યો. બારવર્ષે તેણે કુળને નિર્ધન કર્યું. છતાં તે (વેશ્યાગૃહમાંથી) નીકળતો નથી. તેના માતાપિતા મૃત્યુ પામ્યા. તેની પત્ની છેલ્લા દિવસે પોતાના
९१. आगतः यावत्स्थविराऽन्तर्व्याकुला (व्यापृता) तावत्तेन धर्मोऽपि मम भवत्विति तस्य पायसस्य त्रिभागो दत्तः, पुनश्चिन्तितम्-अतिस्तोकं, द्वितीयस्त्रिभागो दत्तः, पुनरप्यनेन चिन्तितम्-अत्र यद्यन्यदप्यम्लखलादि क्षिप्यते तदपि नश्यति, तदा तृतीयस्त्रिभागो दत्तः, ततस्तस्मात्तेन द्रव्यशुद्धेन दायकशुद्धेन ग्राहकशुद्धेन त्रिविधेन त्रिकरणशुद्धेन भावेन देवायुर्निबद्धं, तदा माता तस्य जानातिजिमितः, पुनरपि भृतः, अतीव रङ्कतया भृतमुदरं, तदा रात्रौ विसूचिकया मृतो देवलोकं गतः, ततश्च्युतो
राजगृहे नगरे प्रधानस्य धनावहस्य पुत्रो भद्रायां भार्यायां जातः, लोकश्च गर्भगते भणति-कृतपुण्यो जीवो 30 यः उत्पन्नः, ततस्तस्य जातस्य नाम कृतं कृतपुण्य इति, वृद्धः, कलाः गृहीताः, परिणीतः, मात्रा
दुर्ललितगोष्ठ्यां क्षिप्तः, तैर्गणिकागृहं प्रवेशितो, * धणसत्थवाहस्स प्र० । .. .
25