SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયનું દૃષ્ટાન્ત (નિ. ૮૪૭) ણ ૩૦૧ य एगत्थ बारब्भासे आसणवरगया अच्छंति, कोमुदी आणत्ता, जधा पडिमपवेसो अच्चणियं करेह, णयरे घोसितं-सव्वमहिलाहिं एत्तव्वं, लोगोऽवि एति, ताओऽवि आगताओ, चेडरूवाणि तत्थ बप्पोत्ति उच्छंगे णिविसंति, णाताओ तेण, थेरी अंबाडिता, ताओऽवि आणिताओ, भोगे भुंजति सत्तहिवि सहितो । वद्धमाणसामी य समोसरितो, कतपुण्णओ सामि वंदिऊण पुच्छतिअप्पणो संपत्तिं विपत्तिं च, भगवता कथितं-पायसदाणं, संवेगेण पव्वइतो । एवं दाणेण सामाइयं 5 लब्भति ४ । इदाणि विणएणं, मगधाविसए गोब्बरगामे पुष्फसालो गाहावती, तस्स भद्दा भारिया, पुत्तो से पुष्फसालसुओ, सो मातापितरं पुच्छति-को धम्मो ?, तेहिं भण्णति-मातापितरं પ્રતિમાનો પ્રવેશ છે માટે પૂજા કરવા આવવું.” નગરમાં ઘોષણા થઈ કે–“સર્વ મહિલાઓએ આવવું.” લોકો બધા જાય છે. તેમાં તે ચાર પત્નીઓ પણ આવે છે તેની સાથે રહેલા બાળકો 10 “આ તો આપણા પિતા છે” એમ કરી ખોળામાં બેસી જાય છે. કુતપુર્ણ ચારે પત્નીઓને ઓળખી જાય છે. તેમની સાસુને તે ઠપકો આપે છે. તે ચારે પત્નીઓને પોતાના ઘરે લાવે છે. આ સાતે પત્નીઓ (મૂળ પત્ની + ગણિકા + રાજાની દિકરી + या२ पत्नी) साथे ते भोगोने भोगवे छे.. એક વાર તે નગરમાં વર્ધમાનસ્વામી પધાર્યા. કૃતપુણ્ય સ્વામીને વંદન કરીને પોતાને મળેલી 15 સંપત્તિ અને આપત્તિઓનું કારણ પૂછે છે. ભગવાન (પોતાને મળેલી સંપત્તિઓના કારણ તરીકે) પૂર્વભવમાં આપેલ ખીરનું દાન કહે છે. કૃતપુણ્ય વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આ પ્રમાણે જીવ हानथा सामायि ( यरित्रसामायि) प्रा. ४२ छ-४. . * विनय- दृष्टान्त * મગધ દેશના ગોમ્બરગામમાં પુષ્પશાલ નામે એક ગૃહસ્થ હતો. તેને ભદ્રા નામે પત્ની 20 હતી. તેઓને પુષ્પશાલપુત્ર નામે પુત્ર હતો. એકવાર પુત્ર માતા-પિતાને પૂછે છે કે “ધર્મ કેવા प्रा२नो डोय छे ?" तेभोसे - “माता-पितानी सेवा १२वी में धर्म छे." छજીવલોકમાં બે જણા દેવસ્વરૂપ છે માતા અને પિતા, તેમાં પણ પિતા એ વિશિષ્ટ છે જેના ___ ९६. श्चैकत्र द्वाराभ्यासे आसनवरगतौ तिष्ठतः, कौमुदी आज्ञप्ता, यथा प्रतिमाप्रवेशोऽर्चनां कुरुत, नगरे घोषितं-सर्वमहिलाभिरागन्तव्यं, लोकोऽप्यायात्ति, ता अपि आगताः, चेटरूपाणि तत्र बप्प इति उत्सङ्गे 25 निविशन्ते, ज्ञातास्तेन, स्थविरा निर्भसिता, ता अपि आनीताः, भोगान् भुनक्ति सप्तभिरपि सहितः । वर्धमानस्वामी च समवसृतः, कृतपुण्यकः स्वामिने वन्दित्वा पृच्छति-आत्मनः सम्पत्तिं विपत्तिं च, भगवता कथितं-पायसदानं, संवेगेन प्रत्नजितः । एवं दानेन सामायिक लभ्यते । इदानीं विनयेन, मगधाविषये गूर्बरनामे पुष्पशालो गाथापतिः, भद्रा तस्य भार्या, पुत्रस्तस्य पुष्पशालसुतः, स मातरपितरं पृच्छतिको धर्मः ?, ताभ्यां भण्यते-मातरपितरौ 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy