SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ બાળસપનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) છે ૨૯૩ तौहे सो सुणइयच्छिद्देण णिग्गंतूण तंमि णगरे कप्परेण भिक्खं हिंडति, लोगो से देइ सदेसभूतपुव्वोत्तिकाउं, एवं सो संवड्डइ । इतो य एगो सत्थवाहो रायगिहं जाउकामो घोसणं घोसावेति, तेण सुतं, सत्थेण समं पत्थितो, तत्थ तेण सत्थे कूरो लद्धो, सो जिमितो, ण जिण्णो, बितियदिवसे अच्छति, सत्थवाहेण दिट्ठो, चिंतेति-णूणं एस उववासिओ, सो य अव्वत्तलिंगो, बितियदिवसे हिंडंतस्स सेट्ठिणा बहुं णिद्धं च दिण्णं, सो तेण दुवे दिवसा अज्जिण्णएण अच्छति, सत्थवाहो 5 जाणति-एस छ?ण्णकालिओ, तस्स सद्धा जाता, सो ततियदिवसे हिडंतो सत्थवाहेण सद्दावितो, कीसऽसि कलं णागतो ?, तुण्हिक्को अच्छति, जाणइ, जधा-छटुं कतेल्लयं, ताहे से दिण्णं, तेणवि अण्णेवि दो दिवसे अच्छावितो, लोगोवि परिणतो, अण्णस्स णिमंतेंतस्सवि ण गेण्हति, अण्णे भणंति-एसो एगपिंडिओ, तेण तं अट्ठौंपदं लद्धं, वाणिएण भणितो-मा अण्णस्स દેશમાં આ પૂર્વે ઋદ્ધિમાન હતો એમ વિચારી (ભોજનાદિ) આપે છે. આ રીતે તે મોટો થાય 10 છે. આ બાજુ એક સાર્થવાહ રાજગૃહીમાં જવાની ઇચ્છાથી ઘોષણા કરાવે છે. તે ઘોષણા આ યુવાને સાંભળી અને તે પણ સાથે સાથે નીકળ્યો. તે સાર્થમાં યુવાનને ભાત મળ્યા. તે તેણે ખાધા, પણ પચ્યા નહીં. તેથી બીજા દિવસે ભિક્ષા લેવા નીકળતો નથી. સાર્થવાહે યુવાનને જોયો અને વિચાર્યું-“આજે આણે ઉપવાસ લાગે છે અને આ વેષ ધારણ કર્યા વિનાનો કોઈ તપસ્વી હોવો म." जी हिवसे (अर्थात् त्री हिवसे) भिक्षा माटे ३२ तेने श्रेष्ठि 4 स्निग्य भोन 15 આપ્યું. આ ભોજન તેને નહીં પચવાથી તે બે દિવસ ભિક્ષા માટે જતો નથી. સાર્થવાહને લાગે छ-"त ७४नो त५ यो शे." सार्थवाउने श्रद्धा उत्पन्न थ. - ત્રીજા દિવસે ભિક્ષા માટે ફરતા તેને સાર્થવાહે બોલાવ્યો અને પૂછ્યું કે-“તું ગઇકાલે શા भाटे नहोतो माव्यों ?" ते भौन लामो २३ छ. तेथी सार्थवाहने लागेछ-मा ७४ यो हतो." પછી તેને ભોજન આપે છે. તે ભોજન પણ તેને બે દિવસ પચ્યું નહીં. તેથી બે દિવસ ભિક્ષા 20 માટે જતો નથી. લોક પણ આકર્ષાયો. (સાર્થવાહ સિવાયના) બીજા લોકોનું નિમંત્રણ મળવા છતાં તે ગ્રહણ કરતો નથી. તેથી બીજા લોકો કહે છે–આ એક પિંડવાળો છે. તેનાથી તેનું એપિંડી मे प्रभारी नाम ५ऽयु. (अट्ठापदं इति-एकपिंडिनाम लब्धि इति विषमपदपर्यायनामके ग्रन्थे) ८८. तदा स शौनिकछिद्रेण निर्गत्य तस्मिन्नगरे कर्परेण भिक्षां हिण्डते, लोकस्तस्मै ददाति स्वदेशे भूतपूर्व इतिकृत्वा, एवं स संवर्धते । इतश्चैकः सार्थवाहो राजगहं यातकामो घोषणां घोषयति, तेन 25 श्रुतं, सार्थेन सम प्रस्थितः, तत्र सार्थे तेन कूरो लब्धः, स जिमितः, न जीर्णः, द्वितीयदिवसे तिष्ठति, सार्थवाहेन दृष्टः, चिन्तयति-नूनमेष उपोषितः, स चाव्यक्तलिङ्गो, द्वितीयदिवसे हिण्डमानाय श्रेष्ठिना बहु स्निग्धं च दत्तं, स तेन द्वौ दिवसौ अजीर्णेन तिष्ठति, सार्थवाहो जानाति-एष षष्ठान्नकालिकः, तस्य श्रद्धा जाता, स तृतीयदिवसे हिण्डमानः सार्थवाहेन शब्दितः, किमासी: कल्ये नागत: ?, तूष्णीकस्तिष्ठति, जानाति, यथा-षष्ठं कृतं, तदा तस्मै दत्तं, तेनाप्यन्यावपि द्वौ दिवसौ स्थापितः, लोकोऽपि परिणतः, 30 अन्यस्य निमन्त्रयतोऽपि न गृह्णाति, अन्ये भणन्ति-एष एकपिण्डिकः, तेन तत् अर्थात्पदं लब्धं, वणिजा भणित:-माऽन्यस्य * अहापदं प्र० ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy