________________
૨૯૨ ના આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) गहिता, ताहे सियालो झायति, ताए भण्णति-मंसपेसी परिच्चज्ज मच्छं पेच्छसि जंबुआ !। चुत्को मंसं च मच्छं च कलुणं झायसि कोण्हुआ ! ॥१॥ तेण भण्णति-पत्तपुडपडिच्छण्णे ! जणयस्स अयसकारिए !। चुक्का पत्तिं च जारं च कलुणं झायसि बंधकी! ॥२॥ एवं भणिया,
ता विलिया जाता, ताहे सो सयं रूवं दंसेति, पण्णवित्ता वुत्ता-पव्वयाहि, ताहे सो राया तज्जितो, 5 तेण पडिवण्णा, सक्कारेण णिक्खंता, देवलोयं गता एवमकामनिज्जराए मेण्ठस्स २ ॥
बालतवेण-वसंतपुरं नगरं, तत्थ सिट्ठिघरं मारिए उच्छादितं, इंदणागो नाम दारओ, सो छट्टो, छुहितो गिलाणो पाणितं मग्गति, जाव सव्वाणि मताणि पेच्छति, बारंपि लोगेण कंटियाहिं ढक्कियं, છે. આ બાજુ માંસપેશી પણ બાજપક્ષી લઇ જાય છે. શિયાળ જોતો રહે જાય છે.
આ જોઇને રાણી કહે છે–“હે શિયાળ ! માંસપેશીને છોડીને માછલાને પકડવા ગયો, પણ 10 તું માંસપેશીને ચૂક્યો અને માછલાને પણ ચૂક્યો, હવે બંનેને ચૂકેલો તું કરુણરીતે ધ્યાન ધરે છે”. Ill ત્યારે શિયાળે કહ્યું–“હે પાંદડાઓના સમૂહ પાછળ છુપાયેલી ! હે પિતાના અપયશને કરનારી ! પતિ અને જાપુરુષને ચૂકેલી હે વેશ્યા ! તું કરુણરીતે ધ્યાન ધરે છે (અર્થાત્ તું પશ્ચાત્તાપ કરે છે). આ રીતે કહેવાયેલી રાણી વિલખી પડી ગઈ.
તે દેવ સ્વયં પોતાનું રૂપ બતાવે છે. તેણીને સમજાવીને કહ્યું–“તું દીક્ષા લે”. દેવે રાજાને 15 પણ ઠપકો આપ્યો. તેથી રાજાએ રાણીને સ્વીકારી અને સત્કારપૂર્વક દીક્ષા અપાવી. મરીને
દેવલોકમાં ગઈ. આ પ્રમાણે માવતને મરતીવેળાએ (નમસ્કારના પ્રભાવે) અકામનિર્જરા વડે સામાયિકની પ્રાપ્તિ થઈ.
બાળતાનું દૃષ્ટાન્ત , વસંતપુરનામે નગર હતું, ત્યાં શ્રેષ્ઠિનું ઘર મારીએ પકડ્યું. (અર્થાતુ તેના ઘરમાં મારીનો 20 ઉપદ્રવ ફેલાયો.) તે ઘરમાં ઇન્દ્રનાગનામે બાળક હતો. તે આ રોગથી બચી ગયો હતો. ભૂખને
લીધે ગ્લાન થયેલા પાણીને શોધે છે. તેમાં બધાને મરેલા જુએ છે. (કદાચ મારીના ઉપદ્રવથી ઘેરાયેલો કોઈ ઘરમાંથી બહાર નીકળે અને ગામમાં પણ મારી ફેલાય તેવું ન થાય માટે) ઘરનો દરવાજો પણ લોકોએ કાંટાઓવડે ઢાંકી દીધો હતો. તે બાળક કુતરાએ કરેલા કાંટાની વાડના છીદ્રમાંથી બહાર નીકળીને તે નગરમાં માટીનું ઠીકરું લઈને ભિક્ષા માટે ફરે છે. લોકો તેને આપણા
८७. गृहीता, तदा शृगालो ध्यायति, तया भण्यते-मांसपेशी परित्यज्य मत्स्यं प्रार्थयसे जम्बूक ! । भ्रष्टो मांसाच्च मत्स्याच्च करुणं ध्यायसि जम्बूक ! ॥१॥ तेन भण्यते-पत्रपुटप्रतिच्छन्ने ! जनकस्य अयशस्कारिके !। भ्रष्टा पत्युश्च जाराच्च करुणं ध्यायसि पुंश्चलि ! ॥१॥ एवं भणिता तदा व्यलीका जाता, तदा स स्वकीयं रूपं दर्शयति, प्रज्ञाप्योक्ता-प्रव्रज, तदा स राजा तर्जितः,
तेन प्रतिपन्ना, सत्कारेण निष्क्रान्ताः, देवलोकं गता एवमकामनिर्जरया मेण्ठस्य २ ॥ बालतपसा-वसन्तपुरं 30 नगरं, तत्र श्रेष्ठिगृहं मार्योत्सादितम्, इन्द्रनागो नाम दारकः, स छुटितः, बुभुक्षितो ग्लानः पानीयं मार्गयति,
यावत्सर्वान् मृतान् पश्यति, द्वारमपि लोकेन कण्टकैराच्छादितं, * सत्कारेण दीक्षाग्रहणाय ।