________________
૨૮૨ चौक आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-3)
सत्कारकाङ्क्षिणोऽप्यलब्धसत्कारत्वादिलापुत्रवत्, इयमक्षरगमनिका, साम्प्रतमुदाहरणानि प्रदर्श्यन्तेबौरवतीए कण्हस्स वासुदेवस्स दो वेज्जा - धन्नंतरी वैतरणी य, धन्नंतरी अभविओ, वेणी भविओ, सो साधूण गिलाणाणं पिएण साहति, जं जस्स कायव्वं तं तस्स फासुण पडोआरेण साहति, जति से अप्पणो अत्थि ओसधाणि तो देति, धण्णंतरी पुण जाणि सावज्जाणि ताणि 5 साहति असाधुपाओग्गाणि ततो साहुणो भांति - अम्हं कतो एताणि ?, सो भणति - ण मए समणाणं अट्ठाए अज्झाइतं वेज्जसत्थं, ते दोवि महारंभा महापरिग्गहा य सव्वाए बारवतीए तिगिच्छं करेंति, अण्णदा कण्हो वासुदेवो तित्थगरं पुच्छति - एते बहूणं ढंकादीणं वधकरणं काऊण कहिं गमिस्संति ?, ताधे सामी साधति - एस धण्णंतरी अप्पतिठ्ठाणे णरए उववज्जिहिंति, एस पुण वेतरणी कालंजरवत्तिणीए गंगाए महाणदीए विंझस्स य अंतरा वाणरत्ताए पच्चायाहिति,
10
(૧૧) હેતુ – સત્કારને ઇચ્છનાર વ્યક્તિ પણ સત્કાર નહીં પામેલ હોવાથી (સામાયિકને પ્રાપ્ત કરે છે.) દૃષ્ટાંત ઇલાપુત્રની જેમ. આ પ્રમાણે અક્ષરવ્યાખ્યા કરી. હવે ઉદાહરણો
→
हेपाडाय छे.
* अनुयानुं दृष्टान्त
દ્વારિકાનગરીમાં કૃષ્ણવાસુદેવને બે વૈદ્ય છે. ધન્વંતરી અને વૈતરણી. ધન્વંતરી અભવ્ય છે 15 અને વૈતરણી ભવ્યજીવ છે. વૈતરણી ગ્લાન સાધુઓને પ્રીતિવડે કહે છે, અર્થાત્ જેને જે ચિકિત્સા કરવા યોગ્ય છે તેને તે ચિકિત્સાનો નિરવઘ ઉપાય બતાવે છે. જો પોતાની પાસે જ ઔષધો હોય તો તે પોતે જ આપે છે. જ્યારે ધન્વંતરી સાધુને અપ્રાયોગ્ય = જે સાવદ્ય ઔષધો હોય તે બતાવે છે.તેથી સાધુઓ કહે છે કે “અમને આ ઔષધો ક્યાંથી કલ્પે ? ત્યારે તે કહે છે “મેં શ્રમણો માટે વૈદ્યકશાસ્ત્રો ભણ્યા નથી.' ધન્વંતરી અને વૈતરણી બંને મહારંભી અને મહાર્પરગ્રહવાળા 20 संपूर्ण द्वारिकामा थिङित्साने पुरता हता.
=
એકવાર કૃષ્ણવાસુદેવ તીર્થંકરને પૂછે છે કે—“આ વૈદ્યો ઘણાં બધાં કાગડાદના વધને કરીને પરભવમાં ક્યાં જશે ?' ત્યારે સ્વામી કહે છે—“આ ધન્વંતરી અપ્રતિષ્ઠાનનામની નરકમાં ઉત્પન્ન थशे अने आ वैतरणी संवरनामना पर्वतना भार्गभां (वत्तिणीए) गंगानामे महानही अने વિન્ધ્યપર્વતની વચ્ચે વાનર તરીકે ઉત્પન્ન થશે. ત્યાં તે મોટો થઈને સ્વયં યૂથપતિપણાને કરશે.
25
७६. द्वारिकायां कृष्णस्य वासुदेवस्य द्वौ वैद्यौ - धन्वन्तरी वैतरणिश्च धन्वन्तर्यभव्यो, वैतरणिर्भव्यः, स साधुभ्यो ग्लानेभ्यः प्रीत्या कथयति, यद्यस्य कर्त्तव्यं तत्तस्मै प्रासुकेन प्रतीकारेण कथयति, यदि तस्यात्मनोऽस्ति (सन्ति) औषधानि तदा ददाति, धन्वन्तरी पुनर्यानि सावद्यानि तानि कथयति असाधुप्रायोग्याणि, ततः साधवो भणन्ति - अस्माकं कुत एतानि ?, स भणति न मया श्रमणानामर्थाय वैद्यकशास्त्रमधीतं, तौ द्वावपि महारम्भौ महापरिग्रहौ च सर्वस्यां द्वारिकायां चिकित्सां कुरुतः, अन्यदा 30 कृष्णो वासुदेवस्तीर्थकरं पृच्छति - एतौ बहूनां ढङ्कादीनां वधकरणं कृत्वा क्व गमिष्यतः ?, तदा स्वामी कथयति - एष धन्वन्तरी अप्रतिष्ठाने नरके उत्पत्स्यते, एष पुनर्वैतरणी कालञ्जरवर्त्तिन्यां (अटव्यां ) गङ्गाया महानद्या विन्ध्यस्य चान्तरा वानरतया प्रत्यायास्यति,