________________
સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૮૪૬)
वेज्जे मेंठे तह इंदणाग कयउण्ण पुप्फसालसुए । सिवदुमहुरवणिभाउय आहीरदसण्णिापुते ॥८४६॥
व्याख्या : अनुकम्पाप्रवणचित्तो जीवः सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वाद्, वैद्यवत्, प्रतिज्ञेयमेव मनाग् विशेषितव्या, हेतुदृष्टान्तान्यत्वं तु प्रतिप्रयोगं भणिष्यामः - अकामनिर्जरावान् जीवः सामायिकं लभते, शुभपरिणामयुक्तत्वान्मिण्ठवत्, बालतपोयुक्तत्वादिन्द्रनागवत्, 5 सुपात्रप्रयुक्तयथाशक्तिश्रद्धादानत्वात् कृतपुण्यकवत्, आराधितविनयत्वात् पुष्पशालसुतवत्, अवाप्तविभङ्गज्ञानत्वात् तापसशिवराजऋषिवत्, दृष्टद्रव्यसंयोगविप्रयोगत्वात् मथुराद्वयवासिवणिग्वयवत्, अनुभूतव्यसनंत्वाद् भ्रातृद्वयशकटचक्रव्यापादितमल्लण्डीलब्धमानुषत्वस्त्रीगब्र्भजातप्रियद्वेष्यपुत्रद्वयवत्, अनुभूतोत्सवत्वादाभीरवत्, दृष्टमहर्द्धिकत्वाद्दशार्णभद्रराजवत्,
ગાથાર્થ : વૈધ, મહાવત, ઇન્દ્રનાગ, કૃતપુણ્ય, પુષ્પશાલપુત્ર, શિવરાજઋષિ, બે મથુરાના 10 વેપારીઓ, ભ્રાતા, આભીર, દશાર્ણ, ઇલાપુત્ર.
ટીકાર્થ : (૧) અનુકંપામાં તત્પર ચિત્તવાળો જીવ શુભપરિણામથી યુક્ત હોવાથી વૈદ્યની જેમ સામાયિકને પ્રાપ્ત કરે છે.અહીં પ્રતિજ્ઞા “અનુકંપામાં તત્પરચિત્તવાળો જીવ સામાયિક પામે છે.” હેતુ – “શુભ પરિણામથી યુક્ત હોવાથી”, અને “વૈદ્યની જેમ” એ દૃષ્ટાન્ત છે. આ જ રીતે આગળ પ્રતિજ્ઞા કંઈક બદલતા રહેવી અને તે સંબંધી જુદા-જુદા હેતુ અને દષ્ટાન્તો દરેક 15 પ્રયોગમાં અમે બતાવીશું.
-
-
(૨) પ્રતિજ્ઞા → અકામનિર્જરાવાળો જીવ સામાયિકને પામે છે. હેતુ – શુભપરિણામવાળો હોવાથી, દૃષ્ટાન્ત + મહાવતની જેમ.
(૩) પ્રતિજ્ઞા → બાળતપવાળો જીવ સામાયિકને પામે છે. હેતુ – બાળતપથી યુક્ત હોવાથી, ઇન્દ્રનાગની જેમ.
દૃષ્ટાન્ત
→
(૪) (હવે પછી પ્રતિજ્ઞા બધે પૂર્વની જેમ થોડા—થોડા ફેરફારવાળી સ્વયં જાણી લેવી.) હેતુ – સુપાત્રને વિશે યથાશક્તિ શ્રદ્ધાપૂર્વક દાન આપતો હોવાથી, દૃષ્ટાન્ત કૃતપુણ્યની જેમ. (૫) હેતુ – વિનયની આરાધના કરેલ હોવાથી, દૃષ્ટાન્ત → પુષ્પશાલપુત્રની જેમ. (૬) હેતુ વિભંગજ્ઞાનને પ્રાપ્ત કરેલ હોવાથી, દૃષ્ટાન્ત → તાપસ શિવરાજર્ષિની જેમ. (૭) હેતુ + દ્રવ્યનો સંયોગ અને વિપ્રયોગ જોયેલ હોવાથી, દૃષ્ટાન્ત – બે મથુરામાં રહેનાર 25 બે વેપારીઓની જેમ.
->
+
(૮) હેતુ – વ્યસન અનુભવેલ હોવાથી, દૃષ્ટાન્ત + બે ભાઇઓ – ગાડાના પૈડાવડે સાપને મારવું (મહ્ત્વઽી = સાપની એક જાતિ) – મનુષ્યભવની પ્રાપ્તિ – સ્ત્રીના ગર્ભમાં અવતાર પ્રિય અને દ્વેષી બે પુત્રોની જેમ–(ભાવાર્થ કથાનકથી ખ્યાલમાં આવી જશે.)
ભરવાડની જેમ.
(૯) હેતુ – ઉત્સવ અનુભવેલ હોવાથી, દૃષ્ટાન્ત
-
(૧૦) હેતુ
મહર્ષિકને જોવાથી, દૃષ્ટાન્ત
->
૨૮૧
-
→
દશાર્ણભદ્રની જેમ.
20
30