SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યપણાની દુર્બળતાનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) a ૬૫ श्रोतुस्तदभिमुखता 'अट्ठो य' त्ति अर्थित्वं च धर्म इति गाथार्थः ॥ भिन्नकर्तृकी किलेयम् । जीवो मानुष्यं लब्ध्वा पुनस्तदेव दुःखेन लप्स्यते, बह्वन्तरायान्तरितत्वात्, ब्रह्मदत्तचक्रवर्तिमित्रब्राह्मणचोल्लकभोजनवत्, अत्र कथानकम्-बंभदत्तस्स एगो कप्पडिओ आलग्गओ, बहुसु आवतीसु अवत्थासु य सव्वत्थ सहायो आसि, सो य रज्जं पत्तो, बारससंवच्छरिओ अभिसेओ कओ, कप्पडिओ तत्थ अल्लियावंपि ण लहति, ततोऽणेण उवाओ चिन्तितो, उवाहणाओ धए 5 बंधिऊण धयवाहएहिं समं पधावितो, रण्णा दिट्ठो, उत्तिणेणं अवगृहितो, अण्णे भणंति-तेण दारवाले सेवमाणेण बारसमे संवच्छरे राया दिट्ठो, ताहे राया तं दट्ठण संभंतो, इमो सो वराओ मम सुहदुक्खसहायगो, एत्ताहे करेमि वित्तिं, ताधे भणति-किं देमि त्ति ?, सो भणति-देह બનાવેલી જાણવી.. - જીવ મનુષ્યપણાને પામીને પુનઃ તે મનુષ્યપણું ઘણાં બધાં અંતરાયો વચ્ચે હોવાથી દુઃખેથી 10 પ્રાપ્ત કરે છે. જેમ કે, બ્રહ્મદત્તચક્રવર્તીના બ્રાહ્મણમિત્રનું ચોલ્લક એટલે કે ભોજન, (અહીં ચોલ્લક શબ્દ દેશી શબ્દ છે જેનો અર્થ ભોજન થાય છે તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે.) આ વિષયમાં ૧, ચોલ્લક કથાનક આ પ્રમાણે જાણવું-એક કાર્પટિક (કાવડ લઈને ભિક્ષા માગનારો) બ્રહ્મદત્તની સેવા કરવા લાગ્યો. ઘણી મુશ્કેલીઓમાં અને ઘણી અવસ્થાઓમાં બધે તે સહાય કરતો હતો. બ્રહ્મદત્ત રાજ્યને પામ્યો. બારવર્ષનો (મહોત્સવપૂર્વક) અભિષેક કરાયો. તે 15 સમયે કાપેટિકને ત્યાં (ઉત્સવાદિમાં પ્રવેશ પણ મળતો નથી. તેથી તેણે એક ઉપાય વિચાર્યો. પગની મોજડીને ધ્વજમાં બાંધી ધ્વજને વહનકરનારાઓ સાથે ચાલવા લાગ્યો. રાજાએ આ દૃશ્ય જોયું. હાથી ઉપરથી નીચે ઉતરીને રાજા તેને (ઓળખીને) ભેટ્યો. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે– કાપેટિકે દ્વારપાલની સેવા કરતા કરતા બારમે વર્ષે રાજાને જોયો. ત્યારે રાજા તેને જોઈને આદરવાળો થયો. અરે ! આ તો મને સુખ–દુઃખમાં 20 સહાયકરનારો બિચારો તે જ છે, આના માટે આજીવિકાળે કંઈક કરું. રાજા પૂછે છે – “તને શું આપું?” કાપેટિકે કહ્યું–“મને કરભોજન આપો (કેર એટલે અવશ્ય દેવા યોગ્ય અર્થાત Tax, ચોલ્લક શબ્દ દેશીવચન હોવાથી “ભોજન” અર્થમાં છે તેથી કર તરીકેનું જે ભોજન તે કરભોજન આપો) અને તે દરેક ઘરમાં, એમ કરતાં કરતાં સર્વભરતક્ષેત્રના ઘરોમાં ભોજન કરવાનું સમાપ્ત થશે ત્યારે ફરીથી તમારા ઘરથી શરૂ કરી ભોજન કરીશ.” રાજાએ કહ્યું “અરે ! આવા ભોજનથી 25 ६३. ब्रह्मदत्तस्यैकः कार्पटिकोऽवलगकः, बहीष्वापत्सु अवस्थासु च सर्वत्र सहाय आसीत्, स च राज्यं प्राप्तः, द्वादशवार्षिकोऽभिषेकः कृतः, कार्पटिकस्तत्र प्रवेशमपि न.लभते, ततोऽनेनोपायश्चिन्तितः, उपानहो ध्वजे बद्ध्वा ध्वजवाहकैः समं प्रधावितः, राज्ञा दृष्टः उत्तीर्णेनावगढः, अन्ये भणन्ति-तेन द्वारपालान् सेवमानेन द्वादशे संवत्सरे राजा दृष्टः, तदा राजा तं दृष्ट्वा संभ्रान्तः, अयं स वराको मम सुखदुःखसहायकः, अधुना करोमि वृत्तिं, तदा भणति-किं ददामीति, स भणति-देहि 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy