SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૧૬ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तावदित्थं साधुना भवितव्यमिति । पाठान्तरं वा 'अणिगूहियबलविरिएण साहुणा जेण होयव्वं 'ति, अस्यायमर्थः - येन कारणेनानिगूहितबलवीर्येण साधुना भवितव्यमिति युक्तिः अतः अभ्यर्थयितुं न वर्त्तते पर इति गाथार्थः ॥ ६६९॥ आह-इत्थं तर्हि अभ्यर्थनागोचरेच्छाकारोपन्यासोऽनर्थक इति ?, उच्यते, जइ हुज्जतस्स अणलो कज्जस्स वियाणती ण वा वाणं । गिलाणाइहिं वा हुज्ज वियावडो कारणेहिं सो ॥ ६७० ॥ વ્યાવ્યા : યતિ ભવેત્ ‘તસ્ય’ પ્રસ્તુતસ્ય ાર્યસ્ય, વ્હિમ્ ?–‘અનલઃ' અસમર્થ: વિનાનાતિ वाणमिति पूरणार्थी निपातः, ग्लानादिभिर्वा भवेद्व्यापृतः कारणैरसौ तदा सञ्जातद्वितीयपदोऽभ्यर्थना - गोचरमिच्छाकारं रत्नाधिकं विहायान्येषां करोतीति गाथार्थः ॥ નવા, आह च - राइणियं वज्जेत्ता इच्छाकारं करेइ सेसाणं । एयं मज्झं कज्जं तुब्भे उ करेह इच्छाए ॥ ६७१ ॥ व्याख्या : रत्नानि द्विधा - द्रव्यरत्नानि भावरत्नानि च तत्र मरकतवजेन्द्रनीलवैडूर्यादीनि द्रव्यरत्नानि, सुखहेतुत्वमधिकृत्य तेषामनैकान्तिकत्वादनात्यन्तिकत्वाच्च, भावरत्नानि 15 ગોપવવું જોઈએ નહીં અથવા પાઠાન્તર જાણવો જે કારણથી સાધુએ પોતાનું બળવીર્ય ગોપવવું જોઈએ નહીં તે કારણથી અન્ય વ્યક્તિને (સ્વકાર્ય માટે) પ્રાર્થના કરવી જોઈએ નહીં ૬૬૯લા અવતરણિકા : શંકા : જો બીજાને પ્રાર્થના કરવાની જ ન હોય તો પ્રાર્થના માટે ઇચ્છાકાર જે કહ્યો, તે નિરર્થક બની જાય છે. આ શંકાનો જવાબ આપે છે ) ગાથાર્થ : જો તે કાર્ય માટે અસમર્થ હોય અથવા જાણતો ન હોય અથવા ગ્લાનાદિકારણોમાં 20 તે રોકાયેલો હોય. ટીકાર્થ : જો પ્રસ્તુત કાર્ય માટે આ વ્યક્તિ અસમર્થ હોય અથવા (તે કાર્ય કેવી રીતે કરવું ?તે) જાણતો ન હોય, “વાળું” શબ્દ પૂરણ અર્થમાં છે. (અર્થાત્ છંદમાં ખૂટતા અક્ષરોને પૂર્ણ કરવા આ શબ્દ મૂકેલ છે.) અથવા ગ્લાનાદિકારણોમાં રોકાયેલો હોય ત્યારે ઉત્પન્ન થયેલ છે અપવાદપદ જેના માટે તેવો આ સાધુ પ્રાર્થનાવિષયક ઇચ્છાકાર રત્નાધિકને છોડી અન્ય સાધુઓને 25 કરે છે. II૬ા અવતરણિકા : કહ્યું છે કે ગાથાર્થ : “ઇચ્છાપૂર્વક તમે મારું આ કાર્ય કરો' એ પ્રમાણે રત્નાધિકને છોડી શેષ સાધુઓને ઇચ્છાકાર કરે છે. ટીકાર્થ : બે પ્રકારના રત્નો છે દ્રવ્યરત્નો અને ભાવરત્નો, તેમાં મરકત–વજ—પન્ના30 વૈર્ય વગેરે દ્રવ્યરત્નો છે. સુખની કારણતાને આશ્રયી આ રત્નો અનૈકાન્તિક (સુખ આપે જ એવું ન હોવાથી અનૈકાન્તિક) અને અનાત્યન્તિક (જે સુખ મળે તે પણ અંતિમ ન હોય ફરી પાછું —
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy