________________
‘રેન્જ સે જોરૂં’ શબ્દનો અર્થ (નિ. ૬૭૨) सम्यग्दर्शनज्ञानचारित्राणि, सुखनिबन्धनतामङ्गीकृत्य तेषामेकान्तिकत्वादात्यन्तिकत्वाच्च, भावरत्नैरधिको रत्नाधिकस्तं वर्जयित्वा इच्छाकारं करोति शेषाणां कथमित्याह- इदं मम कार्यं - वस्त्रसीवनादि यूयं कुरुतेच्छया न बलाभियोगेनेति गाथार्थ: 'जइ अब्भत्थेज्ज परं कारणजाए' ति एतावन्मूलगाथाया व्याख्यातं ॥
૧૭
साम्प्रतं 'करेज्ज से कोइ ' त्ति अस्य गाथाऽवयवस्यावयवार्थं प्रतिपादयति, अत्रान्यकरणसम्भवे 5 कारणप्रतिपादनायाह
-
अहवाऽवि विणासेंतं अब्भत्थेंतं च अण्ण दट्ठूणं ।
अण्णो कोइ भणेज्जा तं साहुं णिज्जरट्ठीओ ॥ ६७२ ॥
व्याख्या तत्र 'अहवावि विणासेंतं' ति अक्षराणां व्यवहितः सम्बन्धः, स चेत्थं द्रष्टव्यःविनाशयन्तमपि चिकीर्षितं कार्यम्, अपिशब्दात् गुरुतरकार्यकरणसमर्थमविनाशयन्तमप्यभ्यर्थयन्तं 10 वा अभिलषितकार्यकरणाय कञ्चन अन्यं साधुं दृष्ट्वा किमित्याह - ' अन्यः ' तत्प्रयोजनकरणशक्तः कश्चिद्भणेत् तं साधुं निर्जरार्थीति गाथार्थः ॥
દુઃખ આવે માટે અનાત્યન્તિક) હોવાથી દ્રવ્યરત્નો છે. સમ્યજ્ઞાન—દર્શનચરિત્ર એ ભાવરત્નો છે કારણ કે સુખની કારણતાને આશ્રયી આ રત્નો (એકાન્તે સુખ આપનારા હોવાથી) ઐકાન્તિક અને (ફરી જાય નહીં એવું અંતિમ મોક્ષસુખ આપનાર હોવાથી) આત્યન્તિક છે. આવા ભાવ- 15 રત્નોવડે જે અધિક હોય તે રત્નાધિક કહેવાય. તેને છોડી શેષ સાધુઓને ઇચ્છાકાર કરે છે. કેવી રીતે ઇચ્છાકાર કરે છે ? તે કહે છે કે – “આપની ઇચ્છા હોય તો મારું આ વસ્રસીવનાદિ કાર્ય તમે કરો, આમાં કોઈ બળજબરી નથી.” આમ, “નફ સમ્મત્સ્યેન્ગ પર જળખાણ'' મૂળગાથાનું આટલું વાક્ય વ્યાખ્યાન કરાયું. ॥૬૭૧॥
અવતરણિકા : હવે ‘‘રેન્ગ સે જોરૂ’’ આ પ્રમાણે ગાથાના (૬૬૮) અવયવનો અવયવાર્થ 20 વિસ્તારાર્થ પ્રતિપાદન કરે છે. તેમાં એક સાધુ બીજા સાધુનું કાર્ય કરે, તેની સંભાવનાના કારણનું પ્રતિપાદન કરવા માટે કહે છે
ગાથાર્થ : વિનાશ કરતા અથવા પ્રાર્થના કરતા અન્ય સાધુને જોઈ નિર્જરાનો અર્થ એવો અન્ય કોઈ સાધુ તે સાધુને કહે.
ટીકાર્ય : ‘“અવાવિ વિÄત' અહીં અક્ષરોનો વ્યવહિત સંબંધ છે. (અર્થાત્ અહીં ‘‘પિ’” 25 શબ્દ જ્યાં છે તેની બદલે “વિસઁતા શબ્દ પછી જોડવાનો છે) તે સંબંધ આ પ્રમાણે જાણવા યોગ્ય છે– કરવા માટે ઇચ્છાયેલ કાર્યને નાશ કરતા અન્ય સાધુને જોઈ, અહીં “અપિ” શબ્દથી, કાર્યનો નાશ ન કરતા હોવા છતાં બીજા અન્ય મોટા કાર્ય માટે સમર્થ સાધુને જોઈ અથવા ઇચ્છિતકાર્ય કરવા કોઈ અન્ય સાધુને પ્રાર્થના કરતા સાધુને જોઈ તે કાર્યને કરવામાં સમર્થ એવો નિર્જરાર્થી કો'ક સાધુ તે સાધુને કહે. I૬૭૨॥ (ટૂંકમાં (૧) પોતાની અજ્ઞાનતાને કારણે સ્વકાર્યને વ્યવસ્થિત 30
१ ०संभवे कारणं प्रतिपादयन्नाह प्र० ।