SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ બળ-વીર્ય છુપાવવું નહીં (નિ. ૬૬૯) શ ૧૫ પરમ્' મન્ચ સાથું સ્નાના વાર નાતે, વત્ વા “' તસ્ય ઊર્તામસ્થ ‘શ્ચદ્' મચસાધુ: तत्र कारणजातग्रहणमुभयथाऽपि सम्बध्यते, तत्रापि तेनान्येन वा साधुना तत्तस्य चिकीर्षितं कर्तुकामेन इच्छाकारः, कार्य इति क्रियाध्याहारः, अपिः चशब्दार्थे, अथवाऽपीत्यादिना न्यक्षेण वक्ष्यति, किमित्येवमत आह-न कल्पत एव बलाभियोग इति गाथार्थः ॥ उक्तगाथावयवार्थप्रतिपादनायैवाह अब्भुवगमंमि नज्जइ अब्भत्थेउं ण वट्टइ परो उ । ___अणिगूहियबलविरिएण साहुणा ताव होयव्वं ॥ ६६९ ॥ व्याख्या : 'यद्यभ्यर्थयेत् पर मित्यस्मिन् यदिशब्दप्रदर्शिते अभ्युपगमे सति ज्ञायते, किमित्याहअभ्यर्थयितुं 'न वर्त्तते' न युज्यते एव पर:, किमित्यत एवाह-न निगूहिते बलवीर्ये येनेति समासः, बलं-शारीरं वीर्यम्-आन्तर: शक्तिविशेषः, तावच्छब्दः प्रस्तुतार्थप्रदर्शक एव, अनिगृहितबलवीर्येण 10 અર્થમાં યદ્ર શબ્દ છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે, અન્યથા સાધુઓને નિષ્કારણ અભ્યર્થના (પ્રાર્થના) કલ્પતી નથી, તેથી જો કોઈ પ્લાનાદિકારણસમૂહ આવી પડે ત્યારે અન્ય સાધુને સ્વિકાર્ય કરી આપવા) પ્રાર્થના કરે અથવા કાર્ય કરવાની ઇચ્છાવાળા આ સાધુનું કાર્ય અન્ય સાધુ કરી આપે. અહીં ‘કારણસમૂહ’ શબ્દનું ગ્રહણ બંને સ્થાને જોડવું. (તથી અર્થ આ પ્રમાણે કે – ગ્લાનાદિકારણસમૂહ આવી પડે ત્યારે બીજા સાધુને પ્રાર્થના કરે કે ગ્લાનાદિકારણસમૂહ 15 આવી પડતા આ સાધુનું કાર્ય અન્ય સાધુ કરી આપે, આમ) બંને સ્થળે આ સાધુવડે કે પ્રથમ સાધુના ઇચ્છિત કાર્યને સામેથી કરવાની ઇચ્છાવાળા અન્ય સાધુવડે ઇચ્છાકાર કરવા યોગ્ય છે. મૂળગાથામાં કરવા યોગ્ય છે એ પ્રમાણે ક્રિયાપદ નથી તેનો અહીં અધ્યાહાર કરવાનો છે. (અર્થાત એ પદ ન હોવા છતાં અહીં જાણી લેવાનું છે) માપ:' શબ્દ “ચ” શબ્દના અર્થમાં છે અથવા પિ ઇત્યાદિવડે આ જ વાતને વિસ્તારથી આગળ જણાવશે. 20 શંકા : શા માટે આ રીતે ઇચ્છાકાર કરવાની જરૂર છે ? સમાધાન : સાધુઓને બલાભિયોગ (બળજબરી) કલ્પતો નથી. N૬૬૮ અવતરણિકા : કહેવાયેલ ગાથાના અવયવાર્થને જણાવવા માટે કહે છે ? ગાથાર્થ અભ્યપગમ હોતે છતે જણાય છે કે અન્ય વ્યક્તિ અભ્યર્થના માટે કલ્પતો નથી (કારણ કે) સાધુએ પોતાનું બળ–વીર્ય ગોપવવું જોઈએ નહીં. ટીકાર્થ : “જો બીજાને પ્રાર્થના કરે” આ વાક્યમાં “જો' શબ્દથી જણાવેલ અભ્યપગમથી જણાય છે કે અન્ય વ્યક્તિને પ્રાર્થના કરવી જોઈએ નહીં. શા માટે ? તે જણાવતા કહે છે કેનથી ગોપવાયા બળ–વીર્ય જેનાવડે તે અનિગૂહિત આ પ્રમાણે સમાસ જાણવો, અહીં બળ એટલે શારીરિક બળ અને વીર્ય એટલે આંતરિક શક્તિવિશેષ. મૂળગાથામાં રહેલ “તાવ” શબ્દ પ્રસ્તુતાર્થને જણાવનારો છે. (તે પ્રસ્તુતાર્થ જ બતાવે છે કે, હંમેશા સાધુએ પોતાનું બળ–વીર્ય 30 25
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy