SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાનાદિદ્વારો (નિ. ૮૨૧) रिभो उ होड़ पट्टो वज्जं पुण कीलिया मुणेयव्वा । उभओमक्कडबंधं णारायं तं वियाणाहि ॥२॥" ૨૪૭ इह चेत्थम्भूतास्थिसञ्चयोपमितः शक्तिविशेषः संहननमुच्यते न त्वस्थिसञ्चय एव, देवानामस्थिरहितानामपि प्रथमसंहननयुक्तत्वात् । 'उक्कोसजहण्णं वज्जिऊण माणं लभे मणुओत्ति उत्कृष्टं जघन्यं च वर्जयित्वा मानं शरीरप्रमाणं लभते - प्रतिपद्यते मनुजः प्रकरणादनुवर्तमानं चतुर्विधमपि सामायिकं, प्राक् प्रतिपन्नोऽपि विद्यत इति गाथार्द्धहृदयम्, अन्यथा नारकादयोऽपि सामान्येन सामायिकद्वयं त्रीणि वा लभन्त एवेति, उक्तं च- "किं जहण्णोगाहणगा पडिवज्जंति उक्कोसोगाहणगा अजहण्णुकोसोगाहण त्ति पुच्छा ?, गोतमा ! णेरइयदेवा ण जहण्णोगाहणगा किंचि पडिवज्जंति, કીલિકા જાણવી, તથા બંને બાજુ મર્કટબંધ જે હોય તેને નારાચ જાણો. ।।૨।। (અહીં વજઋષભનારાચ એટલે જેમાં બંને બાજુ મર્કટબંધ હોય તેની ઉપર પટ્ટો બાંધેલો હોય અને તેની 10 ઉપર ખીલ્લી લગાવેલી હોય તે આકાર વજઋષભનારાચ કહેવાય. આ રીતે સર્વમાં જાણી લેવું.) અહીં આવા આકારે રહેલા હાડકાઓની ઉપમાવાળી એવી શક્તિવિશેષ સંઘયણ તરીકે કહેવાય છે. પરંતુ આ રીતે રહેલા હાડકાઓને સંઘયણ તરીકે જાણવાનું નથી, કારણ કે હાડકાવિનાના એવા પણ દેવો પ્રથમસંઘયણવાળા છે. ઉત્કૃષ્ટ અને જધન્ય શરીર્રપ્રમાણને છોડી (મધ્યમશરીરની ઊંચાઈવાળો) મનુષ્ય, પ્રકરણથી 15 અનુસરતું (મૂળગાથામાં જણાવ્યું નથી કે મનુષ્ય શું પામે છે ? તેથી અહીં સામાયિકનું પ્રકરણ ચાલતું હોવાથી પ્રકરણથી અનુસરતું) ચાર પ્રકારનું સામાયિક પામે છે. (અર્થાત્ આવા મનુષ્યને ચારે પ્રકારના સામાયિકની પ્રાપ્તિનો સંભવ છે.) પૂર્વપ્રતિપત્ર વિદ્યમાન હોય જ છે. આ પ્રમાણે ગાથાના પાછલા અડધા ભાગનો ભાવાર્થ જાણવો. અન્યથા જો અહીં પ્રકરણથી અનુસરતું ચારે પ્રકારનું સામાયિક લેવાનું ન હોય તો નારકાદિ 20 પર્ણ સામાન્યથી અથવા ત્રણ સામાયિક પ્રાપ્ત કરે જ છે. (તેથી શા માટે મૂળગાથામાં “મનુષ્ય પામે છે” એમ મનુષ્યનું જ ગ્રહણ કર્યું ? અર્થાત્ મનુષ્યનું ગ્રહણ કરવાની જરૂર નહોતી પણ સામાન્યથી સર્વજીવને આશ્રયીને વિધાન કર્યું હોત. પરંતુ મનુષ્યનું જ ગ્રહણ કર્યું હોવાથી ચાર પ્રકારના સામાયિકનું જ અહીં ગ્રહણ કરવાનું છે.) કહ્યું છે—“હે પ્રભુ ! શું જઘન્યશરીરની ઊંચાઈવાળા જીવો સામાયિકને પ્રાપ્ત કરે છે, 25 કે ઉત્કૃષ્ટશરીરની ઊંચાઇવાળા જીવો કે મધ્યમશરીરની ઊંચાઈવાળા જીવો સામાયિકને પ્રાપ્ત કરે છે?' હે ગૌતમ ! જઘન્યાવગાહનાવાળા એવા દેવ-નારકો એકપણ સામાયિકને પ્રાપ્ત કરતા ५३. ऋषभस्तु भवति पट्टो वज्रं पुनः कीलिका ज्ञातव्या । उभयतो मर्कटबन्धो नाराचं तत् વિનાનીહિારા ५४. किं जघन्यावगाहना प्रतिपद्यन्ते उत्कृष्टावगाहनका अजघन्योत्कृष्टावगाहना इति पृच्छा ?, 30 गौतम ! नैरयिकदेवा न जघन्यावगाहनाः किञ्चित्प्रतिपद्यन्ते,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy