________________
૨૪૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સંભાષાંતર (ભાગ-૩) ऍव्वपडिवण्णगा पुण सिया सम्मत्तसुताण, ते चेव अजहण्णुक्कोसोगाहणगा उक्कोसोगाहणगा य सम्मत्तसुते पडिवज्जंति, णो सेसेत्ति । पुव्वपडिवण्णगा दोवि दोण्हं चेव । तिरिएसु पुच्छा ?, गोतमा ! एगेंदिया तिसुवि ओगाहणासु ण किंचि पडिवज्जति, णावि पुवपडिवण्णगा । जहण्णोगाहणगा विगलिंदिया सम्मत्तसुयाणं पुवपडिवण्णगा हवेज्जा ण पडिवज्जमाणगा, अजहण्णुक्कोसोगाहणगा उक्कोसोगाहणगा पुण ण पुव्वपडिवण्णा णावि पडिवज्जमाणगा, सेसतिरिया जहण्णोगाहणगा सम्मत्तसुयाण पुग्धपडिवण्णगा होज्जा णो पडिवज्जमाणगा, अजहन्नुक्कोसोगाहणगा पुण तिण्हं दुहावि संति, उक्कोसोगाहणगा दोण्हं दुहावि मणुएसु पुच्छा ?, गोतमा ! संमुच्छिममणुस्से पडुच्च तिसुवि ओगाहणासु चउण्हपि सामाझ्याणं ण पुव्वपडिवण्णगा नो पडिवज्जमाणगा । નથી. પરંતુ સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે. મધ્યમ અને ઉત્કૃષ્ટાવગાહનાવાળા તે જ નારક–દેવો સમ્યક્ત્વ-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે. પરંતુ શેષ સામાયિકના પ્રતિપદ્યમાનક હોતા નથી. તથા આ બંને દેવ-નારકો સમ્યકત્વ-શ્રતના પૂર્વપ્રતિપન્ન હોય છે.
હે પ્રભુ ! તિર્યંચોમાં જઘન્ય–મધ્યમ–ઉત્કૃષ્ટમાંથી કઈ અવગાહનાવાળા જીવો સામાયિકને પામે છે? હે ગૌતમ ! ત્રણે અવગાહનાવાળા એકેન્દ્રિયજીવો કોઈ સામાયિક પામતા નથી કે પર્વપ્રતિપન્ન પણ હોતા નથી. જઘન્યાવગાહનાવાળા વિકસેન્દ્રિયજીવો સમ્યક્ત્વ-ઋતસામાયિકના પૂર્વપ્રતિપન્ન (અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવિક સાસ્વાદનની અપેક્ષાએ) સંભવે છે પરંતુ પ્રતિપદ્યમાનક હોતા નથી. મધ્યમ અને ઉત્કૃષ્ટાવગાહનાવાળા વિકસેન્દ્રિયો પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાનક હોતા નથી. શેષ તિર્યંચોમાં (તિર્યંચ-પંચેન્દ્રિયમાં) જઘન્યાવગાહનાવાળા જીવો સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન (અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવિક સાસ્વાદનની અપેક્ષાએ) હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. મધ્યમાવગાહનાવાળા જીવો સર્વવિરતિરહિત ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બંને હોય છે. ઉત્કૃષ્ટાવગાહનાવાળા તિર્યચપંચેન્દ્રિયો દેશસર્વવિરતિ સિવાય બે સામાયિકનાં બંને પ્રકારે હોય છે. (ઉત્કૃષ્ટાવગાહના યુગલિકમાં હોય છે, यi देश-सर्वविति नथी.) मनुष्यमा (५९॥ २॥ प्रमा) १२७ ४२वी, हे गौतम ! संभू७िभ
५५. पूर्वप्रतिपन्नकाः पुनः स्युः सम्यक्त्वश्रुतयोः, त एवाजघन्योत्कृष्टावगाहना उत्कृष्टावगाहनाश्च सम्यक्त्वश्रुते प्रतिपद्यन्ते, न शेषे इति । पूर्वप्रतिपन्नका द्वयेऽपि द्वयोरेव । तिर्यक्षु पृच्छा ?, गौतम ! एकेन्द्रियास्तिसृष्वप्यवगाहनासु न किञ्चित् प्रतिपद्यन्ते, नापि पूर्वप्रतिपन्नाः । जघन्यावगाहना विकलेन्द्रियाः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहना उत्कृष्टावगाहना: पुनर्न पूर्वप्रतिपन्ना नापि प्रतिपद्यमानाः, शेषतिर्यञ्चो जघन्यावगाहनाः सम्यक्त्वश्रुतयोः पूर्वप्रतिपन्ना भवेयुर्न प्रतिपद्यमानाः, अजघन्योत्कृष्टावगाहनाः पुनस्त्रयाणां द्विघाऽपि सन्ति, उत्कृष्टावगाहना द्वयोर्द्विधाऽपि । मनुजेषु पृच्छा ?, गौतम ! संमूर्छनजमनुष्यान् प्रतीत्य तिसृष्वप्यवगाहनासु चतुर्णामपि सामायिकादीनां न पूर्वप्रतिपन्ना न प्रतिपद्यमानाः ।