SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) द्वारत्रयं गतं, साम्प्रतं संस्थानादिद्वारत्रयावयवार्थप्रतिपादनायाह सव्वेसुवि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे । उक्कोसजहण्णं वज्जिऊण माणं लहे मणुओ ॥८२१॥ दारं ॥ व्याख्या : संस्थिति: संस्थानम्-आकारविशेषलक्षणं, तच्च षोढा भवति, उक्तं च "समचउरंसे णग्गोहमंडले साइ वामणे खुज्जे । हुंडेऽवि य संठाणे जीवाणं छम्मुणेयव्वा ॥१॥ तुलं वित्थडबहुलं उस्सेहबहुं च मडहकुटुं च । .. બ્રિાયમર્દ સત્યાવિ હૃકે રા” इत्यादि, तत्र सर्वेष्वपि संस्थानेषु 'लभते' प्रतिपद्यते चत्वार्यपि सामायिकानि, ' 10 प्राक्प्रतिपन्नोऽप्यस्तीत्यध्याहारः, 'एमेव सव्वसंघयणे 'त्ति एवमेव सर्वसंहननविषयो विचारो वेदितव्यः, तानि च षट् संहननानि भवन्तीति, उक्तं च "वज्जरिसभणारायं पढमं बितियं च रिसभणारायं । ' णाराय अद्धणारायं कीलिया तहय छेवटुं ॥१॥ અવતરણિકા : હવે સંસ્થાનાદિ ત્રણ વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; 15 ગાથાર્થ : સર્વ સંસ્થાન અને સર્વ સંઘયણમાં (ચારે સામાયિક) પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય માનને છોડી મનુષ્ય (ચારે સામાયિકને) પ્રાપ્ત કરે છે. ટીકાર્થ : સંસ્થાન એટલે સંસ્થિતિ અર્થાત્ વિશેષ પ્રકારનો આકાર અને તે આકાર છ પ્રકારે છે. કહ્યું છે – સમચતુરગ્ન, ન્યગ્રોધમંડલ, સાદિ, વામન, કુળ્યું અને હુંડક આ છ પ્રકારે જીવોને સંસ્થાન જાણવા યોગ્ય છે. ||૧|| બધા અવયવો પ્રમાણયુક્ત હોય તે તુલ્ય, નાભિથી ઉપરના 20 અંગો પ્રમાણયુક્ત હોય તે વિસ્તારબહુલ, નાભિથી નીચેના અંગો પ્રમાણયુક્ત હોય તે ઉત્સધબહુલ, જેમાં હૃદય, પેટ, પીઠરૂપ કોઇ હીનાધિક પ્રમાણવાળા હોય તે મડભકોઇ, હાથ-પગાદિ નીચેની કાયા જેમાં હીનાધિકપ્રમાણવાળી હોય તે અધસ્તનકાયમડભ, બધા જ અવયવો અપ્રમાણયુક્ત હોય તે હંડક સંસ્થાન //રા તેમાં બધા જ સંસ્થાનોમાં ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. તથા પૂર્વપ્રતિપન્ન પણ હોય છે જ. 25 આ જ પ્રમાણે સર્વ સંઘયણમાં પણ વિચારી લેવું. તે સંઘયણો છ પ્રકારના છે – કહ્યું છે –“વજઋષભનારાચ એ પ્રથમ સંઘયણ છે. બીજું ઋષભનારાચ, ત્રીજું નારાંચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કાલિકા અને છઠ્ઠ છેવટું સંઘયણ li૧ાા” ઋષભ એટલે પટ્ટો, અને વજ એટલે ५१. समचतुरस्त्रं न्यग्रोधमण्डलं सादि वामनं कुब्जम् । हुण्डमपि च संस्थानानि जीवानां षड् ज्ञातव्यानि ॥१॥ तुल्यं विस्तारबहुलमुत्सेधबहुलं च मडभकोष्ठं च । अधस्तनकायमडभं सर्वत्रासंस्थितं 30 हण्डम् ॥२॥ ५२. वज्रर्षभनाराचं प्रथमं द्वितीयं च ऋषभनाराचम् । नारायमर्धनाराचं कीलिका तथैव સેવાર્ત આશા.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy