SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરદ્વાર (નિ. ૮૨૦) इति, आह च भाष्यकारः ""कैंसरदेसं दड्ढेल्लयं च विज्झाड़ वreat पप्प | इयमिच्छस्स अणुदए उवसमसंमं लहड़ जीवो ॥१॥" अवस्थितपरिणामता चास्य ""जं मिच्छस्साणुदओ ण हाय ते तस परिणामो । जं पुण समुवसंतं ण वड्ढएऽवट्ठितो तेणं ॥२॥ दारं । " 'ओरालिए चउक्कं सम्मसुत विउव्विए भयणत्ति औदारिके शरीरे सामायिकचतुष्कमुभयथाऽप्यस्ति सम्यक्त्वश्रुतयोर्वैक्रियशरीरे भजना - विकल्पना कार्या, एतदुक्तं भवतिसम्यक्त्वश्रुतयोर्वैक्रियशरीरी प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नश्चास्ति, उपरितनसामायिकद्वयस्य तु प्राक्प्रतिपन्न एव, विकुर्वितवैक्रियशरीरश्चरण श्रावकादिः श्रमणो वा, न प्रतिपद्यमानकः, प्रमत्तत्वात्, 10 शेषशरीरविचारो योगद्वारानुसारतोऽनुसरणीय इति गाथार्थः ॥८२०॥ પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ દોષ નથી. તિ ટીળિજાર) ૨૪૫ 5 ભાષ્યકારે પણ કહ્યું છે—જેમ દાવાનલ બળેલા ઉખરદેશને પામીને બૂઝાઈ જાય છે. એ જ પ્રમાણે (ઉખરભૂમિરૂપ અંતરમાં પ્રવેશતા) મિથ્યાત્વનો અનુદય થતાં જીવ ઉપશમ-સમ્યક્ત્વને પામે છે ।।૧।। (વિ.આ.ભા. ૨૭૩૪)” અને આ જીવનો પરિણામ અવસ્થિત છે “કારણ કે 15 મિશ્રીત્વના અનુદયથી તેના પરિણામની હાનિ થતી નથી. તથા (અંતરમાં પ્રવેશેલા તે જીવનું) સત્તાગત મોહનીય કર્મ ઉપશાન્ત થયેલું હોવાથી તેના પરિણામની વૃદ્ધિ પણ થતી નથી તેથી તેના પરિણામ અવસ્થિત હોય છે (ભાવાર્થ એ છે કે– મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેના પરિણામ ઘટતા નથી. તથા અનિવૃત્તિકરણમાં મોહનીયકર્મનો ઉપશમ કરવા માટે દરેક ક્ષણે જીવનો પરિણામ વૃદ્ધિ પામે છે. પરંતુ અંતરમાં પ્રવેશેલા જીવને સત્તાગત મોહનીયકર્મ ઉપશમેલું જ હોવાથી 20 પરિણામની વૃદ્ધિ પણ થતી નથી. વિ.આ.ભા. ૨૭૩૬) ॥૨॥” ઔદારિક શરીરમાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક અને પ્રતિપન્ન હોય છે. (પ્રતિપત્રનો નિયમ, પ્રતિપદ્યમાનકની ભજના.) વૈક્રિયશરીરમાં સમ્યક્ત્વ-શ્રુતની ભજના જાણવી, અર્થાત્ સમ્યક્ત્વ-શ્રુત સામાયિકનો વૈક્રિયશરીરી પ્રતિપઘમાનક (સંભવે છે) અને પૂર્વપ્રતિપન્ન હોય જ છે. તથા છેલ્લા બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન જ હોય છે અને તે વૈક્રિયશરીરની વિકુર્વણા કરનાર 25 એવા ચારણશ્રાવક વગેરે અથવા સાધુઓ હોય છે, પ્રતિપઘમાનક હોતા નથી, કારણ કે વૈક્રિય શરીરની રચના કરવી એ પ્રમાદાવસ્થા છે. (પ્રમાદાવસ્થામાં છેલ્લા બે સામાયિક પ્રાપ્ત થાય નહીં.) શેષ શરીરની વિચારણા પૂર્વે કહેવાયેલા યોગદ્વારના અનુસારે જાણવી. ત્રણ દ્વાર પૂર્ણ થયા. II૮૨૦ા ४९. ऊखरदेशं दग्धं च विध्याति वनदवः प्राप्य । इति मिथ्यात्वस्यानुदये औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥ १॥ ५०. यन्मिथ्यात्वस्यानुदयो न हीयते तेन तस्य परिणामः । यत्पुनः सदुपशान्तं न 30 वर्धते अवस्थितस्तेन ॥१॥ ★ अत्र चारणशब्देन गगनगामिनीविद्यावान् ग्राह्यः, न तु पारिभाषिकचारणलब्धिमानिति सम्भायते ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy