SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કાળદ્વાર (નિ. ૮૧૦) # ૨૩૩ णारगदेवाकम्मगअंतरदीवेसु दोण्ह भयणा उ । कम्मगणरेसु चउसुं मुच्छेसु तु उभयपडिसेहो ॥२॥ द्वारं ॥ कालद्वारमधुना, तत्र कालस्त्रिविधः-उत्सर्पिणीकालः अवसर्पिणीकालः उभयाभावतोऽवस्थितश्चेति, तत्र भरतैरावतेषु विंशतिसागरोपम-कोटीकोटिमानः कालचक्रभेदोत्सर्पिण्यवसर्पिणीगतः प्रत्येकं षड्विधो भवति, तत्रावसर्पिण्यां सुषमसुषमाख्यश्चतुः-सागरोपमकोटीकोटिमानः 5 प्रवाहतः प्रथमः, सुषमाख्यस्त्रिसागरोपमकोटिकोटिमानो द्वितीयः, सुषमदुष्षमाख्यस्तु सागरोपमकोटीकोटिद्वयमानस्तृतीयः, दुष्पमसुषमाख्यस्तु द्विचत्वारिंशद्वर्षसहस्रन्यूनसागरोपमकोटीकोटिमानश्चतुर्थः, दुष्षमाख्यस्त्वेकविंशति वर्षसहस्रमानः पञ्चमः, दुष्पमदुष्षमाख्यः पुनरेकविंशतिवर्षसहस्रमान एव षष्ठ इति, अयमेव चोत्क्रमेणोत्सर्पिण्यामपि यथोक्तसङ्ख्योऽवसेयः काल इति, अवस्थितस्तु चतुर्विधः, तद्यथा-सुषमसुषमाप्रतिभागः सुषमाप्रतिभागः सुषमदुषमा-प्रतिभाग: 10 दुष्षमसुषमाप्रतिभागश्चेति, तत्र प्रथमो देवकुरूत्तरकुरुषु द्वितीयो हरिवर्षरम्यकयोः तृतीयो हैमवतैरण्यवतयोः चतुर्थो विदेहेष्विति ॥ દેવ, અકર્મકભૂમિ અને અંતરદ્વીપમાં પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ, પ્રતિપદ્યમાનમાં ભજના. કર્મજનરમાં ચારે સામાયિકના (પ્રતિપન્ન નિયમા.) પ્રતિપદ્યમાનકો વિકલ્પ છે. સંમૂચ્છિમોમાં ઉભયનો નિષેધ છે.” Íરી ક્ષેત્રદ્વાર પૂર્ણ થયું. 15 હવે કાળદ્વાર કહે છે– તેમાં કાળ ત્રણ પ્રકારે છે– ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ અને ઉભયાભાવથી અવસ્થિતકાળ. તેમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં કાળચક્રના ભેદરૂપ ઉત્સર્પિણીઅવસર્પિણી સંબંધી વીસ કોટાકોટી સાગરોપમાન કાળમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી છ પ્રકારની હોય છે. અવસર્પિણીમાં સુષમ–સુષમ નામનો ચાર કોટાકોટી સાગરોપમાન કાળ પ્રવાહથી (સામાન્યથી) પ્રથમ જાણવો (અહીં “પ્રવાહથી” એમ જે કહ્યું ત્યાં ભાવાર્થ એ છે કે- દરેક પદાર્થો 20 દરેક ક્ષણે પર્યાયની અપેક્ષાએ નાશ પામે છે તેથી આ પહેલો, આ બીજો એમ વિભાગ પડે જ નહીં, છતાં સામાન્યથી પહેલો-બીજો વિભાગ સમજવો – તિ ટિપ્પા) સુષમ નામે ત્રણ કોટાકોટી સાગરોપમાન કાળ બીજો, સુષમ-દુષમનામે બે કોટાકોટી સાગરોપમાન કાળ ત્રીજો, દુષમ-સુષમનામે બેતાલીસ હજારવર્ષ ન્યૂન એવા એક કોટાકોટી સાગરોપમાન કાળ ચોથો, દુષમનામે એકવીશ હજારવર્ષ પ્રમાણ કાળ પાંચમો અને દુષમ-સુષમનામે એકવીશ હજાર વર્ષ પ્રમાણ જ કાળ છઠ્ઠો 25 જાણવો. આ વિભાગ જ ઉત્ક્રમે ઉત્સર્પિણીમાં ઉપર કહેવાયેલ સંખ્યાવાળો જાણવો. અવસ્થિત કાળ ચાર પ્રકારે છે -સુષમ-સુષમ જેવો, (અર્થાત્ સુષમ-સુષમ નહીં પણ તેના જેવો જે કાળ હોય તેને સુષમ-સુષમપ્રતિભાગ કહેવાય છે) સુષમ જેવો, સુષમ-દુષમ જેવો, અને દુષમ-સુષમ જેવો. તેમાં પ્રથમ સુષમ-સુષમ જેવો કાળ દેવકુરુ-ઉત્તરકુરુમાં હોય છે, બીજો હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં, ત્રીજો હૈમવંત અને ઐરણ્યવંત ક્ષેત્રમાં, અને ચોથો 30 મહાવિદેહમાં જાણવો. I૮૧al ___४६. नारकदेवाकर्मकान्तरद्वीपेषु द्वयोर्भजना तु । कर्मजनरेषु चतुर्णां संमूठेषु तूभयप्रतिषेधः ॥२॥
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy