SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ मनेकधा काले सति यस्य सामायिकस्य यस्मिन् काले प्रतिपत्तिरित्येतदभिधित्सुराहसंमत्तस्स सुयस्स य पडिवत्ती छव्विहंमि कालंमि । विर विरयाविर पडिवज्जइ दोसु तिसु वावि ॥११॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च द्वयोरप्यनयोः सामायिकयोः प्रतिपत्तिः षड्विधे-. 5 सुषमसुषमादिलक्षणे काले सम्भवति, स च प्रतिपत्ता सुषमसुषमादिषु देशन्यूनपूर्वकोट्यायुष्क एव प्रतिपद्यते, पूर्वप्रतिपन्नकास्त्वनयोर्विद्यन्त एव, 'विरतिं' समग्रचारित्रलक्षणां तथा 'विरताविरतिं' देशचारिनात्मिकां प्रतिपद्यते कश्चित् द्वयोः कालयोस्त्रिषु वाऽपि कालेषु, अपिः सम्भावने, अस्य चार्थमुपरिष्टाद्वक्ष्यामः, तत्रेयं प्रकृतभावना - उत्सर्पिण्यां द्वयोर्दुष्षमसुषमायां सुषमदुष्षमायां च, अवसर्पिण्यां त्रिषु सुषमदुष्षमायां दुष्षमसुषमायां दुष्षमायां चेति, पूर्वप्रतिपन्नस्तु विद्यत एव 10 अपिशब्दात् संहरणं प्रतीत्य पूर्वप्रतिपन्नकः सर्वकालेष्वेव सम्भवति, प्रतिभागकालेषु तु त्रिषु सम्यक्त्वश्रुतयोः प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नकस्त्वस्त्येव, चतुर्थे तु प्रतिभागे चतुर्विधस्यांपि प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नकस्तु विद्यत एव बाह्यद्वीपसमुद्रेषु तु काललिङ्गरहितेषु 15 ૨૩૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) અવતરણિકા : આ પ્રમાણે કાળ અનેક પ્રકારે હોવાથી જે કાળે જે સામાયિકની પ્રાપ્તિ છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ) 25 ગાથાર્થ : સમ્યક્ત્વ અને શ્રુતની પ્રાપ્તિ છએ કાળમાં થાય છે. સર્વવિરતિ અને દેશિવરતિની પ્રાપ્તિ બે અથવા ત્રણ કાળમાં જાણવી. ટીકાર્થ : સમ્યક્ત્વ અને શ્રુત આ બંનેની પ્રાપ્તિ સુષમ-સુષમાદિરૂપ છએ પ્રકારના કાળમાં સંભવે છે, અને તેને સુષમ—સુષમાદિકાળમાં પ્રાપ્ત કરનારો દેશન્સૂન એવા પૂર્વકોટી આયુષ્યવાળો જ છે. આ બંને સામાયિકના પૂર્વપ્રતિપત્ર વિદ્યમાન હોય જ છે. સમગ્રચારિત્રરૂપ વિરતિ અને 20 દેશચારિત્રરૂપ વિરતાવિરતિને કો'ક વ્યક્તિ બે કાળમાં અથવા ત્રણ કાળમાં પામે છે. મૂળમાં રહેલ ‘“ના” શબ્દ સંભાવનાના અર્થમાં છે અને તેનો અર્થ અમે આગળ કહીશું.’પ્રથમ પ્રસ્તુત વાત કરીએ ઃ ઉત્સર્પિણીમાં દુષમસુષમ અને સુષમદુષમમાં, તથા અવસર્પિણીમાં સુપમદુપમ, દુમસુમ અને દુમ આ ત્રણ કાળમાં સર્વવિરતિ અને દેશિવરતિને કોઈક પ્રાપ્ત કરનાર સંભવે છે. પૂર્વપ્રતિપક્ષ ઉપરોક્ત કાળમાં વિદ્યમાન હોય જ છે. (હવે પૂર્વે ‘અપિ” શબ્દનો સંભાવના અર્થ કહ્યો હતો તે બતાવે છે –) ‘‘પિ’’· શબ્દથી સંહરણને આશ્રયી પૂર્વપ્રતિપન્ન સર્વકાળમાં સંભવે છે. પ્રતિભાગકાળના પ્રથમ ત્રણ કાળમાં (એટલે કે સુષમ-સુષમાદિ જેવા પ્રથમ ત્રણ કાળમાં) સમ્યક્ત્વ-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે. જયારે પૂર્વપ્રતિપન્ન હોય જ છે. ચોથા પ્રતિભાગ કાળમાં ચારે સામયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે. (અર્થાત્ ક્યારેક સ્વીકારનાર હોય ક્યારેક ન હોય) જ્યારે પૂર્વપ્રતિપન્ન હોય જ છે. કાળના લિંગથી 30 રહિત (અર્થાત્ ચર એવા સૂર્યાદિથી રહિત) એવા બાહ્ય—દ્વીપસમુદ્રોમાં પ્રથમ ત્રણ સામાયિકના
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy