________________
આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩)
पूर्वप्रतिपन्नकः पुनरन्यतरस्यां दिशि भवत्येव, पुनः शब्दस्यैवकारार्थत्वादिति गाथार्थः ॥ ८१०॥ तापक्षेत्रप्रज्ञापकदिक्षु पुनरष्टसु चतुर्णामपि सामायिकानां पूर्वप्रतिपन्नोऽस्ति, प्रतिपद्यमानश्च सम्भवि अध-ऊर्ध्वदिग्द्वये तु सम्यक्त्वश्रुतसामायिकयोरेवमेव, देशविरतिसर्वविरतिसामायिकयोस्तु पूर्वप्रतिपन्नकः सम्भवति, प्रतिपद्यमानकस्तु नैवेति, उक्तं च
"अट्ठसु चउण्ह नियमा पुव्वपवण्णो उ दोसु दोण्हेव । ave a yadavit सय णणो तावपण्णव ॥१॥"
तु
भावदिक्षु पुनरेकेन्द्रियेषु न प्रतिपद्यमानको नापि पूर्वप्रतिपन्नश्चतुर्णामपि विकलेन्द्रियेषु सम्यक्त्वश्रुतसामायिकयोः पूर्वप्रतिपन्नः सम्भवति नेतरः, पञ्चेन्द्रियतिर्यक्षु सर्वविरतिवर्जानां पूर्वप्रतिपन्नोऽस्ति, प्रतिपद्यमानको भाज्यः, विवक्षितकाले नारकामराकर्मभूमिजान्तरद्वीपकनरेषु 10 सम्यक्त्व श्रुतयोः पूर्वप्रतिपन्नकोऽस्त्येव, इतरस्तु भाज्य:, कर्मभूमिजमनुष्येषु चतुर्णामपि पूर्वप्रतिपन्नोऽस्त्येव, प्रतिपद्यमानकस्तु भाज्य:, सम्मूच्छिमेषु तूभयाभाव इति, उक्तं च"भयाभाव yearदिसु विगलेसु होज्ज उववण्णो । पंचेंदियतिरिएसुं णियमा तिहं सिय पवज्जे ॥१॥
5
૨૩૨
•
•
કો'ક દિશામાં હોય જ છે. અહીં “પુનઃ” શબ્દ જકાર અર્થવાળો હોવાથી “હોય જ છે” એમ 15 કહ્યું છે. તાપક્ષેત્રદિશા અને પ્રજ્ઞાપકદિશારૂપ પૂર્વાદિ આઠ દિશાઓમાં ચાર સામાયિકના નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાનક સંભવે છે (અર્થાત્ હોય પણ ખરા, ન પણ હોય.) ઊર્ધ્વઅધો દિશામાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક માટે આ પ્રમાણે જ જાણવું, જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. પ્રતિપદ્યમાનક હોતા જ નથી. કહ્યું છે–તાપ અને પ્રજ્ઞાપકસંબંધી આઠ દિશામાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય, ઊર્ધ્વ—અધો બે 20 દિશાઓમાં બે (સમ્યક્ત્વ-શ્રુતસામાયિક) માટે એ પ્રમાણે જ અને બીજા બે (દેશ-સર્વવિરતિ) સામાયિકના પૂર્વપ્રતિપક્ષ સંભવે, પ્રતિપદ્યમાન નથી (ભાવાર્થ ઉપરોક્ત પ્રમાણે જાણવો.)
એકેન્દ્રિયરૂપ ભાવદિશામાં ચારે સામાયિકના પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપત્ર હોતા નથી. વિકલેન્દ્રિયમા સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે, પ્રતિપદ્યમાનક નથી. પંચેન્દ્રિયતિર્યંચમાં સર્વવિરતિ સિવાયના સામાયિકના પૂર્વપ્રતિપક્ષ છે, પ્રતિપદ્યમાનક હોય કે ન 25 પણ હોય. વિવક્ષિત સમયે નારકો-દેવો-અકર્મભૂમિના અને આંતરદ્વીપના મનુષ્યોમાં સમ્યક્ત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ છે, પ્રતિપદ્યમાનક ભાજય છે. કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોમાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય જ છે, પ્રતિપદ્યમાનક ભાજય છે. સંમૂકિમોમાં ઉભયાભાવ જાણવો. કહ્યું છે – “પૃથ્વી વગેરેમાં ઉભયાભાવ, વિકલેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય, પંચેન્દ્રિયતિર્યંચમાં ત્રણના પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે. પ્રતિપદ્યમાનક સંભવે. ||૧|| નારક,
30
४४. अष्टसु चतुर्णां नियमात्पूर्वप्रपन्नस्तु द्वयोर्द्वयोरेव । द्वयोस्तु पूर्वप्रपन्नः स्यात् नान्यस्तापप्रज्ञापकयोः ॥ १ ॥ ४५. उभयाभाव: पृथ्व्यादिकेषु विकलेषु भवेत् उपपन्नः । पञ्चेन्द्रियतिर्यक्षु नियमात् त्रयाणां સ્થાપ્રતિપદ્યમાને