SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રદિશાને આશ્રયી સામાયિકના પૂર્વપ્રતિપન્નાદિ (નિ. ૮૧૦) ૨ ૨૩૧ "पुंढविजलजलण वाया मूला खंधग्गपोरबीया य । बितिचउपंचेंदिय तिरियनारगा देवसंघाया ॥१॥ संमुच्छिमकंमाकम्मभूमगणरा तहान्तरद्दीवा । भावदिसा दिस्सइ जं संसारी णिययमेताहिं ॥ २ ॥" ति गाथार्थः । इह च नामस्थापनाद्रव्यदिग्भिरनधिकार एव, शेषासु यथासम्भवं सामायिकस्य 5 प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नो वा वाच्यः, तत्र क्षेत्रदिशोऽधिकृत्य तावदाह - ... पुव्वाईआसु महादिसासु पडिवज्जमाणओ होइ । पुव्वपडिवन्नओ पुण अन्नयरीए दिसाए उ ॥८१०॥ व्याख्या : पूर्वाद्यासु महादिक्षु विवक्षिते काले सर्वेषां सामायिकानां प्रतिपद्यमानको भवति, न तु विदिक्षु, तास्वेकप्रदेशिकत्वेन जीवावगाहनाभावात्, आह च भाष्यकार: - 10 ""छिण्णावलिरुयगागिइदिसासु सामाइयं ण जं तासु । સુદ્ધાસું ખાવાહિ નીવો તમો પુજ પુણેના છે ? ” મૂળબીજ, સ્કંધબીજ, અJબીજ, પર્વબીજ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નારકો, દેવસમૂહ //લા સંમૂચ્છિમ, કર્મભૂમિક અને અકર્મભૂમિક નરો, તથા અન્તરદ્વીપસંબંધી મનુષ્યો આ ભાવદિશાઓ છે રા (આશય એ છે કે આ જીવ પૃથ્વીકાય છે, આ અકાય છે 15 એ પ્રમાણે પૃથ્વીકાયાદિથી તે તે જીવો ઓળખાય છે. તેથી તે પૃથ્વીકાયાદિ ભાવદિશા કહેવાય છે. વિ.આ.ભા. ૨૭૦૩-૪) ૧૮૦૯ો " અવતરણિકા : અહીં નામ–સ્થાપના અને દ્રવ્યદિશાઓવડે અધિકાર નથી. શેષ દિશાઓમાં જ્યાં સંભવિત હોય ત્યાં સામાયિકના પ્રતિપદ્યમાન અથવા પૂર્વપ્રતિપન્ન કહેવા યોગ્ય છે. તેમાં પ્રથમ ક્ષેત્રદિશાને આશ્રયી કહે છે ? 20 : ' ગાથાર્થ : પૂર્વાદિ મહાદિશાઓમાં પ્રતિપદ્યમાનક હોય છે. પૂર્વપ્રતિપન્ન અન્યતર દિશામાં હોય જ છે. ટીકાર્થ : પૂર્વાદિ મહાદિશાઓમાં વિવક્ષિતકાળે ચારે સામાયિકના પ્રતિપદ્યમાન હોય છે. પરંતુ વિદિશાઓમાં હોતા નથી, કારણ કે વિદિશા એક આકાશપ્રદેશ જ પહોળી હોવાથી એક આકાશપ્રદેશમાં જીવ રહી શકે નહીં. ભાષ્યકારે કહ્યું છે –“છિન્નાવલી સમાન ચાર વિદિશાઓમાં 25 અને રુચકાકૃતિ સમાન ઊર્ધ્વ–અધો દિશામાં સામાયિક નથી, કારણ કે શુદ્ધ એવી તે દિશાઓમાં જીવ અવગાહી (રહી) શકતો નથી, માત્ર આ દિશાઓને સ્પર્શે છે. ll૧” પૂર્વપ્રતિપન્ન વળી ४२. पृथ्वीजलज्वलनवाता मूलानि स्कन्धानपर्वबीजानि च । द्वित्रिचतुष्पञ्चेन्द्रियाः तिर्यञ्चो नारका देवसंघाताः ॥१॥ संमूर्च्छजकर्माकर्मभूमिकनरास्तथान्तरद्वीपाः । भावदिक् दिश्यते यत् संसारी नियतमेताभिः Iરા ૪રૂ. છત્રાવસ્તીવૃતિવિક્ષ સામાયિકં = યમરાણું ! શુદ્ધ, નાવદતે નીવ: તા: પુન: 30 મૃત્ III
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy