________________
સામાયિક કોને હોય ? (નિ. ૭૯૭)
अज्झयपि य तिविहं सुत्ते अत्थे य तदुभए चेव ।
सेवि अज्झणेसु होइ एसेव निज्जुती ॥ १५०॥ ( भा० )
व्याख्या : अध्ययनमपि च त्रिविधं सूत्रविषयमर्थविषयं च तदुभयविषयं चैव, अपिशब्दात् सम्यक्त्वसामायिकमप्यौपशमिकादिभेदात् त्रिविधमिति । प्रक्रान्तोपोद्घातनिर्युक्तेरशेषाध्ययनव्यापितां दर्शयन्नाह - 'शेषष्वपि' चतुर्विंशतिस्तवादिष्वन्येषु वाऽध्ययनेषु भवति एषैव निर्युक्ति:- 5 उद्देशनिर्देशादिका निरुक्तिपर्यवसानेति । आह-अशेषद्वारपरिसमाप्तावतिदेशो न्याय्यः, अपान्तराले किमर्थमिति ?, उच्यते, 'मध्यग्रहणे आद्यन्तयोर्ग्रहणं भवती' ति न्यायप्रदर्शनार्थं इति गाथार्थः ॥ દ્વારં ॥
अधुना कस्येति द्वारं प्रतिपाद्यते, तत्र यस्य तद् भवति तदभिधित्सयाऽऽहजस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे ।
तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ ७९७ ॥
ગાથાર્થ : અધ્યયન પણ ત્રણ પ્રકારે છે
આજ ઉપોદ્ઘાતનિયુક્તિ છે.
-
૨૨૧
સૂત્ર, અર્થ અને ઉભય. શેષ અધ્યયનોમાં પણ
ટીકાર્થ : અધ્યયન (શ્રુતસાંમાયિક) પણ ત્રણ પ્રકારનું છે - સૂત્રવિષયક, અર્થવિષયક અને સૂત્રાર્થ—ઉભયવિષયક. ‘પિ' શબ્દથી એ જાણવું કે સમ્યક્ત્વસામાયિક પણ ઔપમિકાદિ- ભેદથી 15 ત્રણ પ્રકારનું છે. પ્રસ્તુત ઉપોદ્ઘાતનિયુક્તિની બધા જ અધ્યયનોની વ્યાપિતાને (અર્થાત્ આ સામાયિક અધ્યયનમાં પૂર્વે ગા. ૧૪૦-૧૪૧માં કહેલા દ્વારોના વર્ણનાત્મક ઉપોદ્ઘાતનિયુક્તિ જ ચાલી રહી છે તે જ નિર્યુક્તિ સર્વ અધ્યયનોમાં પણ જાણી લેવી એવું જણાવવા) કહે છે કે— ચતુર્વિંશતિસ્તવાદિ અધ્યયનો અથવા અન્ય અધ્યયનોમાં (અર્થાત્ દશવૈકાલિકાદિના અધ્યયનોમાં) .આ જ ઉદ્દેશ-નિર્દેશથી લઈ નિરુક્તિ સુધીના દ્વારરૂપ ઉપોદ્ઘાતનિયુક્તિ જાણવી.
શંકા : સંપૂર્ણ દ્વારો પૂરા થયા પછી અતિદેશ (એક જેવું જ બીજામાં જાણવું તે અતિદેશ કહેવાય છે) કરવો એ ઉચિત છે. તમે અહીં વચ્ચે શા માટે અતિદેશ કર્યો ? (અર્થાત્ “બધા અધ્યયનોમાં આ જ નિર્યુક્તિ જાણવી” એ પ્રમાણેનો અતિદેશ ઉપોદ્ઘાતનિયુક્તિના બધા દ્વારો પૂરા થયા પછી કરવો જોઈતો હતો તમે કેમ વચ્ચે જ અતિદેશ કર્યો ?)
10
અવતરણિકા : હવે કોને સામાયિક હોય ? એ દ્વારને પ્રતિપાદન કરે છે. તેમાં જેને તે સામાયિક હોય છે તેને કહેવાની ઇચ્છાથી કહે છે છે
20
સમાધાન : મધ્યથી વસ્તુનું ગ્રહણ કરતાં તે વસ્તુનો પહેલો છેલ્લો ભાગ પણ ગ્રહણ થઈ 25 ન્યાય બતાવવા એમ કર્યું છે. ||૧૫૦
જાય છે
ગાથાર્થ : જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સ્થિર છે તેને સામાયિક હોય છે. એ પ્રમાણે કેવલીઓએ કહ્યું છે.
30