SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ચાલ્યા : યસ્થ “સામાનવ:' સન્નિહિતા, મપ્રવરિત ફર્થ, ‘માત્મા' નીવ , વવ ?સંય' પૂનમુને નિય' ઉત્તરપુ તપસિ' મનાનાવિન્નક્ષને ‘તસ્વ' વિભૂતાપ્રમાનિ: सामायिकं भवति, 'इति' एवं केवलिभिर्भाषितमिति गाथार्थः ॥ जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥७९८॥ व्याख्या : यः 'समः' मध्यस्थः, आत्मानमिव परं पश्यतीत्यर्थः, 'सर्वभूतेषु' सर्वप्राणिषु 'त्रसेषु' द्वीन्द्रियादिषु स्थावरेषु च' पृथिव्यादिषु, तस्य सामायिकं भवति, एतावत् केवलिभाषितमिति નાથાર્થ છે साम्प्रतं फलप्रदर्शनद्वारेणास्य करणविधानं प्रतिपादयन्नाह10 सावज्जजोगप्परिवज्जणट्ठा, सामाइयं केवलियं पसत्थं । . गिहत्थधम्मा परमंति णच्चा, कुज्जा बुहो आयहियं परत्थं ॥७९९।। व्याख्या : सावद्ययोगपरिवर्जनार्थं सामायिकं 'कैवलिकं' परिपूर्ण प्रशस्तं' पवित्रम्, एतदेव हि गृहस्थधर्मात् 'परमं' प्रधानम् 'इति' एवं ज्ञात्वा कुर्याद् ‘बुधः' विद्वान् ‘आत्महितम्' आत्मोपकारकं 'परार्थम्' इति पर:-मोक्षस्तदर्थं, न तु सुरलोकाद्यवाप्त्यर्थम्, अनेन निदानपरिहारमाह, इति वृत्तार्थः 15 ટીકાર્થ : જેનો આત્મા સ્થાપિત થયો છે અર્થાત્ બહાર ગયો નથી પરંતુ તેમાં ને તેમાં જ સ્થિર છે. શેમાં સ્થિર છે?– મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તરગુણરૂપ નિયમમાં અને અનશનાદિરૂપ તપમાં સ્થિર છે તેવા અપ્રમત્ત જીવને સામાયિક હોય છે. એ પ્રમાણે કેવલિઓએ કહ્યું છે. li૭૯૭ll ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે વ્યક્તિ સમ એટલે કે મધ્યસ્થ છે અર્થાત્ બીજાને પોતાના જેવો જે જુએ છે. (શેમાં મધ્યસ્થ છે? તે કહે છે) સર્વપ્રાણીઓ, બેઇન્દ્રિયાદિ ત્રસો અને પૃથ્વી વગેરે સ્થાવર જીવોને વિશે જે મધ્યસ્થ છે તેને સામાયિક છે, એ પ્રમાણે કેવલિઓએ કહ્યું છે. II૭૯૮ અવતરણિકા: હવે સામાયિકના ફળને દેખાડવા દ્વારા સામાયિકને કરવાનું વિધાન પ્રતિપાદન કરતાં કહે છે ? 25 ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : સામાયિક સાવઘયોગનો ત્યાગ કરવા માટે છે, સંપૂર્ણ છે. પવિત્ર છે. અને આ જ સામાયિક ગૃહસ્વધર્મથી શ્રેષ્ઠ છે. એ પ્રમાણે જાણીને વિદ્વાન વ્યક્તિ આત્મા ઉપર ઉપકાર કરનાર એવું સામાયિક પરાર્થ માટે એટલે કે મોક્ષ માટે કરે, પરંતુ દેવલોકાદિની પ્રાપ્તિ માટે કરે નહીં, આવું કહેવા દ્વારા નિયાણું કરવાનો નિષેધ કહ્યો. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. (વૃત્ત 30 એટલે ગાથા) I૭૯૯ 20
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy