SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ हिगंजरभतनी उत्पत्ति (ला. १४६ ) ૨૦૧ रहवीरपुरं नयरं दीवगमुज्जाण अज्जक य । सिवभूइस्सुवहिंमि य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ ( मू० भा० ) व्याख्या : रैहवीरपुरं नगरं, तत्थ दीवगमुज्जाणं, तत्थ अज्जकण्हा णामायरिया समोसढा, तत्थ य एगो सहस्समल्लो सिवभूती नाम, तस्स भज्जा, सा तस्स मायं वड्डे - तुज्झत्तो दिवसे २ अड्डरते एइ, अहं जग्गामि छुहातिया अच्छामि, ताहे ताए भण्णति - मा दारं देज्जाहि, 5 अहं अज्ज जग्गामि, सा पसुत्ता, इयरा जग्गड़, अड्डरते आगओ बारं मग्गड़, मायाए अंबाडिओ - जत्थ एयाए वेलाए उग्घाडियाणि दाराणि तत्थ वच्च, सो निग्गओ, मग्गंतेण साहुपडिस्सओ उग्घाडिओ दिट्ठो, वंदित्ता भणति - पव्वावेह मं, ते नेच्छंति, सयं लोओ कओ, ताहे से लिंग दिण्णं, ते विहरिया । पुणो आगयाणं रण्णा कंबलरयणं से दिण्णं, आयरिएण किं एएण गाथार्थ : रथवीरपुरनगर - छीपडोद्यान - आर्यदृष्य - शिवभूतिनी उपधि भारे पृथ्छा 10 અને સ્થવિરોનું કથન. ★ हिगंजरमतनी उत्पत्ति ★ : ટીકાર્થ ઃ રથવીરપુરનામે નગર હતું. ત્યાં દીપકનામે ઉઘાન હતું. તેમાં આર્યકૃષ્ણનામે આચાર્ય પધાર્યા. તે નગરમાં એક શિવભૂતિનામે સહસ્રમલ્લ હતો. તેને એક પત્ની હતી. પત્ની શિવભૂતિની માતાને કહે છે કે, “તમારો પુત્ર રોજેરોજ અડધી રાતે ઘરે આવે છે. તેથી મારે રોજ જાગવું 15 પડે છે અને એમની રાહ જોવામાં રોજ ભૂખ્યા રહેવું પડે છે.” ત્યારે માતાએ કહ્યું, “તારે દરવાજો ખોલવો નહીં.” આજે હું જાગીશ. તે સૂઈ ગઈ અને માતા જાગે છે. અડધી રાતે આવેલો તે દ્વાર ખખડાવે છે ત્યારે માતા ઠપકો આપે છે કે— “આ સમયે જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં . भ. " ते नीडजी गयो. शोधता शोधता साधुना उपाश्रयनो हरवाने मुस्लो भेयो वंहन उरीने तेो ऽयुं, “भने 20 દીક્ષા આપો.” સાધુઓ દીક્ષા આપવા ઇચ્છતા નથી. તેથી તેણે જાતે જ લોચ કર્યો. સાધુઓએ ત્યાર પછી તેને વેષ આપ્યો અને સાથે વિહાર કર્યો. થોડા સમય પછી પાછા આવેલા તેને રાજાએ કંબલરત્ન આપ્યું. (તે કંબલરત્ન લઈ આચાર્યપાસે આવે છે.) ३३. रथवीरपुरं नगरं, तत्र दीपकाख्यमुद्यानं, तत्र आर्यकृष्णा नामाचार्याः समवसृताः, तत्र चैकः सहस्त्रमल्लः शिवभूतिर्नाम, तस्य भार्या, सा तस्य मातरं कलहयति - तव पुत्रो दिवसे दिवसेऽर्धरात्रे आयाति, 25 अहं जागर्मि क्षुधार्दिता तिष्ठामि, तदा तया भण्यते- मा दारं पिधाः, अहमद्य जागर्मि, सा प्रसुप्ता, इतरा जागर्त्ति, अर्धरात्रे आगतो द्वारं मार्गयति मात्रा निर्भत्सितः - यत्रैतस्यां वेलायामुद्घाटितानि द्वाराणि तत्र व्रज, स निर्गतः. मार्गयता साधुप्रतिश्रय उद्घाटितो दृष्टः वन्दित्वा भणति - प्रव्राजयत मां, ते नेच्छन्ति, स्वयं लोचः कृतः, तदा तस्मै लिङ्गं दत्तं, ते विहृताः । पुनरागतेषु राज्ञा कम्बलरत्नं तस्मै दत्तम्, आचार्येण किमेतेन 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy