SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ २०० * आवश्यनियुक्ति रिभद्रीयवृत्ति समाषांतर (भाग-3) कैओ जा भद्दिया सा आगया भणति-संदिसहत्ति, ताहे सा भणिया-वच्च तित्थगरं पुच्छ - किं जं गोठ्ठामाहिलो भणति तं सच्चं किं जं दुब्बलियापूसमित्तप्पमुहो संघोत्ति, ताहे सा भणइमम अणुग्गहं देह काउस्सग्गं गमणापडियायनिमित्तं, तओ ठिया काउस्सग्गं, ताहे सा भगवंतं पुच्छिऊण आगया भणति-जहा संघो सम्मावादी, इयरो मिच्छावादी, निह्नओ एस सत्तमओ, ताहे सो भणति-एसा अप्पिड्डिया वराई, का एयाए सत्ती गंतूणं ?, तोवि न सद्दहइ, ताहे संघेण बज्झो कओ, ततो सो अणालोइयपडिक्कंतो कालगतो ॥ गतः सप्तमो निह्नवः, भणिताश्च देशविसंवादिनो निह्नवाः, साम्प्रतमनेनैव प्रस्तावेन प्रभूतविसंवादिनो बोटिका भण्यन्ते, तत्र कदैते सञ्जाता इति प्रतिपादयन्नाह- . छव्वाससयाई नवुत्तराई तइया सिद्धि गयस्स वीरस्स । 10 तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥ १४५ ॥ (मू०भा०).. निगदसिद्धैव, तत्र यथा बोटिकानां दृष्टिरुत्पन्ना तथा संग्रहगाथयोपदर्शयन्नाहસંઘે કહ્યું કે, “તીર્થંકર પાસે જા, અને પૂછ કે–ગોઠામાહિલ જે કહે છે તે સત્ય છે કે દુર્બલિકાપુષ્પમિત્ર વગેરે સંઘ જે કહે છે તે સત્ય છે.” દેવીએ કહ્યું, “મારા ઉપર એક ઉપકાર કરો કે મારા ગમનમાં કોઈ વિઘ્ન ન આવે ત્યાં સુધી તમે બધા કાયોત્સર્ગ કરો.” સંઘ કાયોત્સર્ગમાં 15 २.यो. हेवीमे भगवान ने पूछीने भावाने यूं :- "संघ सभ्य गवाही. छे भने गोठाभारिद મિથ્યાવાદી છે, આ સાતમો નિહ્નવ છે.” ત્યારે ગોઠામાહિલે કહ્યું, “આ બિચારી તો અલ્પઋદ્ધિવાળી છે. ભગવાન પાસે જવાની શક્તિ આની પાસે ક્યાંથી હોય?” તે શ્રદ્ધા કરતો નથી. ત્યારે સંઘે તેને સંઘબહાર કર્યો. ત્યારપછી ते सालोयन। [ विना मृत्यु पाभ्यो. ॥१४४॥ 20 અવતરણિકા : સાતમો નિહ્નવ કહ્યો, આ સાથે અમુક વચનો ઉપર ખોટી માન્યતાવાળા આ નિતવો કહ્યા, હવે આ અવસરે જ ભગવાનના ઘણાં વચનો ઉપર ખોટી માન્યતાવાળા બોટિકો (हिप) उपाय छे. तेभ स्यारे पोटिओ यया ? से प्रतिपाइन ४२ता ४ छ ગાથાર્થ વિરપ્રભુના નિર્વાણ પછી છસો નવવર્ષે બોટિકોનો (દિગંબરોનો) મત રથવીરપુરમાં उत्पन थयो. 25 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ll૧૪પા તેમાં જે રીતે બોટિકોનો મત ઉત્પન્ન થયો તે રીતે સંગ્રહગાથા વડે બતાડતા કહે છે કે ३२. कृतो, या भद्रिका सा आगता भणति-संदिशतेति, तदा सा भणिता-व्रज तीर्थकरं पृच्छकिं यत् गोष्ठामाहिलो भणति तत्सत्यं किं यहुर्बलिकापुष्पमित्रप्रमुखः सङ्घ इति ?, तदा सा भणतिममानुग्रहं दत्त कायोत्सर्ग गमनाप्रतिघातनिमित्तं, ततः स्थिताः कायोत्सर्ग, तदा सा भगवन्तं पृष्ट्वा आगता भणति-यथा सङ्घः सम्यग्वादी, इतरो मिथ्यावादी निह्नव एष सप्तमकः, तदा स भणति-एषाऽल्पद्धिका वराकी कैतस्याः शक्तिर्गन्तुं, ततोऽपि न श्रद्दधाति, तदा सङ्घन बाह्यः कृतः, ततः सोऽनालोचितप्रतिक्रान्तः कालगतः । 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy