SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ रोह गुप्तनो दृष्टिराग (ला. १३८) मुँ, इयरो सिं पडिघाए नउले मुयइ, ताहे उंदुरे तेसिं मज्जारे, मिए तेसिं वग्घे, ताहे सूयरे तेसिं सीहे, काके तेसिं उलुगे, ताहे पोयाग मुयइ तेसिं ओलाई, एवं जाहे न तरइ ताहे गद्दभी मुक्का, तेण य सा रयहरणेण आहया, सा परिवायगस्स उवरिं छेरिता गया, ताहे सो परिवायगो हीलिज्जतो निच्छूढो, ततो सो परिवायगं पराजिणित्ता गओ आयरियसगासं, आलोए-जहा जिओ एवं, आयरिया आह-कीस तए उट्ठिएण न भणियं ? - नत्थित्ति तिन्नि रासी, एयस्स मए बुद्धिं 5 परिभूय पण्णविया, इयाणिपि गंतुं भणाहि, सो नेच्छइ, मा मे ओहावणा होउत्ति, पुणो पुणो भणिओ भाइ-को वा एत्थ दोसो ? जड़ तिन्नि रासी भणिया, अत्थि चेव तिन्नि रासी, आयरिया आह-अज्जो ! असब्भावो तित्थगरस्स आसायणा य, तहावि न पडिवज्जइ, ततो सो आयरिएण મૂકે છે. આ તેના પ્રતિઘાત માટે નકુલને મૂકે છે. આમ, ઉંદરની સામે બિલાડી, હરણની સામે વાઘ, ડુક્કરની સામે સિંહ, કાકની સામે ઘુવડ અને પોતાકીની સામે બાજપક્ષીને મૂકે છે. આ 10 પ્રમાણે જ્યારે પરિવ્રાજક જીતવા સમર્થ બનતો નથી ત્યારે તે ગધેડીને મૂકે છે. રોહગુપ્ત તે ગધેડીને રજોહરણથી પાછી ધકેલે છે. (અર્થાત્ રજોહરણ ગધેડી પર ભમાવે છે.) તેથી તે ગધેડી પાછી ફરીને પરિવ્રાજક ઉપ૨ વડીનીતિ કરીને જતી રહી. ત્યાર પછી તે પરિવ્રાજકને તિરસ્કારપૂર્વક બહાર કાઢ્યો. રોહગુપ્ત તે પરિવ્રાજકને જીતીને આચાર્ય પાસે આવ્યો. આચાર્ય પાસે તેણે નિવેદન કર્યું કે આ પ્રમાણે મેં તેને જીત્યો. આચાર્યે કહ્યું -“વાદ પૂર્ણ 15 થયા પછી તે ખુલાસો શા માટે ન કર્યો કે -“ત્રણ રાશિ હોતી નથી, પરંતુ આની બુદ્ધિનો પરાજય કરીનેં મેં આ ત્રણ રાશિઓ કહી હતી.” (અર્થાત્ તેને જીતવા માટે આવી પ્રરૂપણા કરી હતી.) અત્યારે પણ જઈને તું સભાસમક્ષ સત્ય હકીકત કહી દે. રોહગુપ્ત આ વાત સ્વીકારતો નથી કે ક્યાંક મારી અપભ્રાજના ન થાય. ગુરુએ વારંવાર તેને સમજાવ્યો. તેથી તે કહે છે—“મેં જે કહ્યું - राशि छे. तेमां फोटु शुं छे ?" रेजर भगतमात्र राशिखो छे ४. ગુરુએ કહ્યું -“હે આર્ય ! જગતમાં ત્રીજી રાશિ વિદ્યમાન નથી અને આમાં તીર્થંકરની આશાતના છે. તો પણ તે સમજતો નથી. ત્યાર પછી તે આચાર્ય સાથે વાદ કરવા લાગ્યો. તેથી 20 २०. मुञ्चति, इतरस्तेषां प्रतिघाताय नकुलान् मुञ्चति, तदोन्दुरान् तेषां मार्जारान्, मृगान् तेषां व्याघ्रान्, तदा शूकरान् तेषां सिंहान्, काकांस्तेषामुलूकान्, तदा पोताक्यस्तासामोलवकान्, एवं यदा न शक्नोति तदा गर्दभी मुक्ता, तेन च सा रदोहरणेनाहता, सा परिव्राज उपरि हदित्वा गता, तदा स 25 परिव्राट् हील्यमानो निष्काशितः, ततः स परिव्राजकं पराजित्य गत आचार्यसकाशम्, आलोचयति- यथा जित एवम्, आचार्या आहुः कथं तदोत्तिष्ठता न भणितं - न सन्ति राशयस्त्रय इति एतस्य बुद्धिं परिभूय मया प्रज्ञापिताः, इदानीमपि गत्वा भण, स नेच्छति, मा मेऽपभ्राजना भूदिति, पुनः पुनर्भणितो भणतिको वाऽत्र दोषः ? यदि यो राशयो भणिताः, सन्त्येव त्रयो राशयः, आचार्या आहु:-आर्य ! असद्भावस्तीर्थकरस्याशाताना च, तथापि न प्रतिपद्यते, ततः स आचार्येण 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy