________________
૧૮૮ આવશ્યક નિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) एता विद्या गृहाण परिव्राजकमथिन्य इति गाथार्थः ॥ रेयहरणं च से अभिमंतेउं दिण्णं, जड़ अन्नपि उठेइ तो रयहरणं भमाडिज्जासि, तो अज्जेयो होहिसि, इंदेणावि सक्किहिसि नो जेतुं, ताहे ताओ विज्जाओ गहाय गओ सभं, भणियं चऽणेण-एस किं जाणति ?, एयस्स चेव
पुव्वपक्खो होउ, परिव्वाओ चिंतेइ-एए निउणा तो एयाण चेव सिद्धतं गेण्हामि, जहा-मम 5 दो रासी, तं-जहा-जीवा य अजीवा य, ताहे इयरेण चिंतियं - एतेण अम्ह चेव सिद्धंतो
गहिओ, तेण तस्स बुद्धि परिभूय तिन्नि रासी ठविया-जीवा अजीवा नोजीवा, तत्थ जीवा संसारत्था, अजीवा घडादि, नोजीवा घिरोलियाछिन्नपुच्छाई, दिव॒तो दंडो, जहा दंडस्स आदिमज्झं अग्गं च, एवं सव्वे भावा तिविहा, एवं सो तेण निप्पट्टपसिणवागरणो कओ, ताहे सो परिवायओ
रुट्ठो विच्छुए मुयइ,ताहे सो तेसिं पडिवक्खे मोरे मुयइ, ताहे तेहिं हएहि विछिएहि पच्छा सप्पे 10 આ સાત વિદ્યાઓ પરિવ્રાજકનો પરાભવ કરનારી તું ગ્રહણ કર. (આ વિદ્યાઓ તે તે તિર્યંચના
રૂપ ધારણ કરી સામે આક્રમણ કરે છે એ ધ્યાનમાં રાખવું.) ગુરુએ રજોહરણ મંત્રિત કરીને આપ્યું. “તે પરિવ્રાજક આ સિવાય બીજી કોઈ વિદ્યાનો પ્રયોગ કરે તો તેની ઉપર તું રજોહરણ ભાડજે, તો અજેય થઈશ, ઇન્દ્ર પણ તને જીતવા સમર્થ રહેશે નહીં.” તે વિદ્યાઓને ગ્રહણ કરી રોહગુપ્ત
સભામાં ગયો, અને કહ્યું – “આ જાણે છે? હું આનો જ પૂર્વપક્ષ થઈશ (અર્થાત આ જે કહેશે 15 तेनुं हुं उन ४२११)" परिवा४ वियारे छ - "२ निपुए। छ तो मेमोनो ४ सिद्धान्त अहए કરું.” તેણે કહ્યું– જગતમાં મારા મતે બે રાશિ છે જીવ અને અજીવ. .
ત્યારે રોહગુણે વિચાર્યું કે-“આણે તો અમારો જ સિદ્ધાન્ત ગ્રહણ કર્યો છે.” રોહગુણે તેની બુદ્ધિનો પરાભવ કરીને ત્રણ રાશિ સ્થાપિત કરી– જીવ, અજીવ અને નોજીવ. તેમાં સંસારસ્થ
જીવો છે, ઘડાદિ અજીવ છે, અને ગરોળિની કપાયેલી પૂછડી એ નોજીવ છે. દૃષ્ટાંત તરીકે દંડ 20 જાણવો, અર્થાત્ જેમ દંડને આદિ, મધ્યમ અને અંત એમ ત્રણ ભાગ છે તેમ સર્વ પદાર્થોના
ત્રણ પ્રકાર પડે છે. આ પ્રમાણે રોહગુપ્ત પરિવ્રાજકને મૌન કરી દીધો. ત્યારે તે પરિવ્રાજક ગુસ્સે થયેલો વિછીને તેની સામે મૂકે છે. ત્યારે રોહગુપ્ત તેની સામે મોરને મૂકે છે. વિછી હણાતા સાપને
१९. रजोहरणं च तस्मायभिमन्त्र्य दत्तं, यद्यन्यदपि उत्तिष्ठते तदा रजोहरणं भ्रामयेस्ततोऽजय्यो भविष्यसि, इन्द्रेणापि शक्ष्यसे नो जेतुं, तदा ता विद्या गृहीत्वा गतः सभां, भणितं चानेन-एष किं 25 जानाति ?, एतस्यैव पूर्वपक्षो भवतु, परिव्राट् चिन्तयति-एते निपुणास्तत एतेषामेव सिद्धान्तं गृह्णामि,
यथा मम द्वौ राशी, तद्यथा-जीवाश्च अजीवाश्च, तदा इतरेण चिन्तितम्-एतेनास्माकमेव सिद्धान्तो गृहीतः, तेन तस्य बुद्धि परिभूय त्रयो राशयः स्थापिता:-जीवा अजीवा नोजीवाः, तत्र जीवाः संसारस्थाः, अजीवा घटादयः, नोजीवा गृहकोकिलाछिन्नपुच्छादयः, दृष्टान्तो दण्डः, यथा दण्डस्यादिमध्यमग्रं च, एवं सर्वे
भावास्त्रिविधाः, एवं स तेन निष्पृष्टप्रश्नव्याकरणः कुतः, तदा स परिव्राट् रुष्टो वृश्चिकान् मुञ्चति, तदा 30 स तेषां प्रतिपक्षान् मयूरान् मुञ्चिति, तदा तैर्हतेषु वृश्चिकेषु पश्चात्सर्पान्