SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ताहे अंबाडिया खरेहिं मउएहि य, संबोहणट्ठाए तुब्भं इमं मए एयाणुरूवं कयं, मुक्का खामिया अमुमेवार्थमुपसंहरन्नाह सेयवि पोलासाढे जोगे तद्दिवसहिययसूले य । 5 : સોનિ નિળિયુધ્ધે રાધે રિય વધે છે ૩૦ | (To) व्याख्या : श्वेतव्यां नगर्यां पोलासे उद्याने आषाढाख्य आचार्यः, योग उत्पाटिते सति तद्दिवस एव हृदयशूले च, उत्पन्ने मृत इति वाक्यशेषः, स च सौधर्मे कल्पे नलिनिगुल्मे विमाने, समुत्पद्यावधिना पूर्ववृत्तान्तमवगम्य विनेयानां योगान् सारितवानिति वाक्यशेषः, सुरलोकगते तस्मिन्नव्यक्तमतास्तद्विनेया विहरन्तो राजगृहे नगरे मौर्यो बलभद्रो राजा, तेन सम्बोधिता इति 10 વીવશેષ:, વીચા ઉપ સરથા સ્વવૃદ્ધચા વ્યારથૈયા રૂતિ . . . उक्तस्तृतीयो निह्नवः, चतुर्थव्याचिख्यासयाऽऽह वीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । સામુચ્છેદ્યવિદ્દી મિદિન્નપુરી સમુપ્પUIT ૩ (મા) પામ્યા, પોતાની ભૂલ કબૂલી અને પરસ્પર નિઃશંકિત થયા. ત્યાર પછી રાજાએ કડક અને મધુર15 વચનોવડે સાધુઓને ઠપકો આપ્યો અને કહ્યું કે –“બોધ પમાડવા માટે મેં તમારી સાથે આવા પ્રકારનું વર્તન કર્યું.” રાજાએ ક્ષમા માગી અને સર્વેને છોડી મૂક્યા. ૧૨૯. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે કે ' ગાથાર્થઃ શ્વેતવિકાનગરી - પોલાસઉદ્યાન - આગાઢજોગ - તે જ દિવસે હૃદયશૂલ - સૌધર્મમાં નલિની ગુલ્મવિમાનમાં (ઉપપાત) - રાજગૃહી - મૌર્યવંશી બળભદ્રરાજા. ટીકાર્થ શ્વેતવિકાનગરીમાં પોલાસઉદ્યાનમાં આષાઢનામે આચાર્ય હતા. યોગની શરૂઆત કરતાં તે જ દિવસે હૃદયશૂલથી તેમનું મૃત્યુ થયું. તેમણે સૌધર્મદેવલોકમાં નલિની ગુલ્મવિમાનમાં ઉત્પન્ન થઈને અવધિવડે પૂર્વવૃત્તાન્તને જાણીને શિષ્યોના યોગોવહનને પૂરા કરાવ્યા. મૂળગાથામાં જે અક્ષરો નથી તે અહીં વાક્યશેષ તરીકે જાણવા જેમકે “પૂરા કરાવ્યા, મૃત્યુ પામ્યા.” દેવલોકમાં ગયા પછી અવફતમતવાળા તેમના શિષ્યો વિચરતા રાજગૃહનગરમાં આવ્યા. ત્યાં મૌર્યવંશના 25 બળભદ્રરાજાએ સાધુઓને પ્રતિબોધિત કર્યા. આ પ્રમાણે બીજી પણ સંગ્રહગાથાઓ (ભાષ્ય ગા. ૧૩૦ જેવી આગળ કહેવાતી સંગ્રહગાથાઓ) પોતાની બુદ્ધિ પ્રમાણે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. |૧૩oll અવતરણિકા : ત્રીજો નિહ્નવ કહ્યો. હવે ચોથાનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 १०. तदा निर्भसिता: खरैर्मृदुभिश्च, संबोधनार्थाय युष्माकं मयेदमेदतनुरूपं कृतं, मुक्तां क्षामिताश्च
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy