________________
ચોથો નિહ્નવ (ભા. ૧૩૨)
व्याख्या : विंशत्युत्तरे द्वे वर्षशते तदा सिद्धिं गतस्य वीरस्य ततोऽत्रान्तरे सामुच्छेदिकदृष्टिः मिथिलापुर्यां समुत्पन्नेति गाथार्थः ॥
यथोत्पन्ना तथा प्रदर्शयन्नाह -
૧૮૧
मिहिलाए लच्छिघरे महागरिकोडिण्ण आसमित्ते य ।
उणियाणुप्पवाए रायगिहे खंडरक्खा य ॥ १३२ ॥ ( भा० ) व्याख्या : मिर्हिलाए नयरीए लच्छिहरे चेतिए महागिरीआयरियाण कोडिण्णो नाम सीसो ठितो, तस्स आसमित्तो सीसो, सो अणुप्पवादपुव्वे नेउणियं वत्थं पढति, तत्थ छिण्णछेदणयबत्तव्वयाए आलावगो जहा पडुप्पन्नसमयनेरड्या वोच्छिज्जिस्संति, एवं जाव वेमाणियत्ति, एवं बिइयादिसम सु वत्तव्वं, एत्थ तस्स वितिगिच्छा जाया- जहा सव्वे पडुप्पन्नसमयसंजाता वोच्छिज्जिस्संति - ' एवं च कतो कम्माणुवेयणं सुकयदुक्कयाणंति ? । उप्पादानंतरतो सव्वस्स विणाससब्भावा ॥१॥ 10 ટીકાર્થ : વીરપ્રભુના નિર્વાણ પછી બસોવીસવર્ષ પસાર થતાં મિથિલાનગરીમાં સામુચ્છેદિકોનો મત ઉત્પન્ન થયો. ૧૩૧॥
અવતરણિકા : જે રીતે મત ઉત્પન્ન થયો તે દેખાડતા કહે છે
ગાથાર્થ : મિથિલા – લક્ષ્મીગૃહ – મહાગિરિ – કૌડિન્ય – અશ્વમિત્ર – અનુપ્રવાદપૂર્વની નૈપુણિકવસ્તુ – રાજગૃહી – અને ખંડરક્ષકો.
* ચોથો નિહ્નવ *
5
15
ટીકાર્થ : મિથિલાનગરીના લક્ષ્મીગૃહચૈત્યમાં મહાગિરિઆચાર્યનો શિષ્ય કૌડિન્ય રહ્યો હતો. તેને અશ્વમિત્રનામે શિષ્ય હતો. તે અનુપ્રવાદનામના પૂર્વમાં નૈપુણિકનામના વસ્તુને ભણે છે. તેમાં છિન્નછેદનકવક્તવ્યતાનો આ પ્રમાણે પાઠ હતો કે– વર્તમાન સામયિક (અર્થાત્ વર્તમાન વિવક્ષિત સમયે વિદ્યમાન એવા) નારકો નાશ પામશે, એ પ્રમાણે (વર્તમાન સામયિક મનુષ્યો, 20 તિર્યંચો વગેરે કહેતા કહેતા) છેલ્લે વર્તમાન સામયિક વૈમાનિકદેવો નાશ પામશે. એ પ્રમાણે બીજા વગેરે સમયોમાં પણ ઉપર પ્રમાણે કહેવું. (અર્થાત્ દ્વિતીયસામયિક નારકો નાશ પામશે વગેરે.
અહીં હાલમાં વર્તતો સમય વર્તમાન સામયિક જાણવો, તેના પછીનો સમય બીજો સમય, તેના પછીનો સમય ત્રીજો સમય વગેરે જાણવું.) આ પાઠ ભણતા તેને આ પ્રમાણે વિચાર આવ્યો – જો વર્તમાન સામયિક સર્વના૨કો નાશ પામશે, તો સુકૃત-દુષ્કૃતકર્મોનો ભોગવટો કરનાર કોઈ 25 રહેશે નહીં કારણ કે ઉત્પત્તિ પછી તરત સર્વજીવોનો વિનાશ થાય છે. (અહીં આશય એ છે
११. मिथिलायां नगर्यां लक्ष्मीगृहे चैत्ये महागिर्याचार्याणां कौण्डिन्यो नाम शिष्यः स्थितः, तस्याश्वमित्रः शिष्यः, सोऽनुप्रवादपूर्वे नैपुणिकं वस्तु पठति, तत्र छिन्नच्छेदनकवक्तव्यतायामालापको यथा— प्रत्युत्पन्नसमयनैरयिका व्युच्छेत्स्यन्ति, एवं यावद्वैमानिका इति, एवं द्वितीयादिसमयेष्वपि वक्तव्यम्, अत्र तस्य विचिकित्सा जाता - यथा सर्वे प्रत्युत्पन्नसमयसंजाता व्युच्छेत्स्यन्ति - एवं च कुतः कर्माणुवेदनं 30 सुकृतदुष्कृतानामिति । उत्पादानन्तरं सर्वस्य विनाशसद्भावात् ॥ १ ॥