SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બલભદ્રરાજાવડે અવ્યક્તને પ્રતિબોધ (ભા. ૧૨૯) શ ૧૭૯ किं संका ? ॥ ३ ॥ देवस्स व किं वयणं सच्चंति न साहुरूवधारिस्स । न परोप्पपि वंदह जं जाणंतावि जययोत्ति ॥ ४ ॥ एवं भण्णमाणावि जाहे ण पडिवज्जति ताहे उग्घाडिया, ततो विहरंता रायगिहं गया, तत्थ मोरियवंसपसूओ बलभद्दो नाम राया समणोवासओ, तेण ते आगमिया-जहा इहमागतत्ति, ताहे तेण गोहा आणत्ता-वच्चह गुणसिलगातो पव्वइयए आणेह, तेहिं आणीता, रण्णा पुरिसा आणत्ता-सिग्धं एते कडगमद्देण मारेह, ततो हत्थी कडगेहि य 5 आणीएहिं ते पभणिया-अम्हे जाणामो जहा तुमं सावओ, तो कहं अम्हे माराविहि ?, राया भणइ-तुम्हे चोरा णु चारिया णु अभिमरा णु ?, को जाणइ ?, ते भणंति-अम्हे साहुणो, राया भणइ-किह तुब्भे समणा ?, जं अव्वत्ता परोप्परस्सवि न वंदह, तुब्भे समणा वा चारिया वा ?, अहंपि सावगो वा न वा ?, ताहे ते संबुद्धा लज्जिया पडिवन्ना निस्संकिया जाया, વળી દેવનું વચન સાચું, પણ સાધુવેષ ધારણકરનારનું નહીં એવું કેમ ? કે જેથી “આ 10 સાધુ છે” એવું જાણવા છતાં તમે પરસ્પર વંદન કરતા નથી ll૪l. તે આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તેઓ કોઈ વાતે માનતા નથી ત્યારે તેઓને સંઘથી બહાર કર્યા. ત્યાંથી તેઓ વિચરતા રાજગૃહ ગયા. ત્યાંનો મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલો બળભદ્રનામે રાજા શ્રાવક હતો. તેણે જાણ્યું કે–સાધુઓ અહીં આવેલા છે. તેથી નગરરક્ષકોને આજ્ઞા આપી तभे ओ सने गुशीमधानथी साधुमीने मह दावो.” २६.3 ने माव्या. २0% 15 પુરુષોને આજ્ઞા કરી કે “શીઘ આ લોકોને કટકમર્દનવડે મારી નાંખો.” (કટકમર્દન એટલે હાથી વગેરેથી યુક્ત સૈન્યને અપરાધી ઉપર ચલાવવું.) તેથી હાથી અને સૈન્ય આવતા સાધુઓએ કહ્યું કે-“અમે જાણીએ છીએ કે તમે શ્રાવક છો તો શા માટે તમે અમને મારો છો ?” રાજાએ કહ્યું -“તમે સાધુના વેષમાં ચોર છો કે ગુપ્તચર છો કે ધાડપાડુઓ છો ? કોણ net ओ छो ?" तमोमे -"साघुमी छीमे.” २0 मे -“तभे साधु वी रीते 20 હોઈ શકો ?” કારણ કે તમે અવ્યક્તમતવાળા પરસ્પર પણ વંદન કરતા નથી. તમે શ્રમણ છો કે ગુપ્તચર છો ? હું પણ શ્રાવક છું કે નથી ?” આ પ્રમાણે કહેતા તે સાધુઓ બોધ પામ્યા, લજજા ९. का शंङ्का ? ॥३॥ देवस्यैव किं वचनं सत्यमिति न साधुरूपधारिणः । न परस्परमपि वन्दध्वं यज्जानाना अपि यतय इति ॥ ४ ॥ एवं भण्यमाना अपि यदा न प्रतिपद्यन्ते तदोद्घाटिताः, ततो विहरन्तो राजगृहं गताः, तत्र मोर्यवंशप्रसूतो बलभद्रो नाम राजा श्रमणोपासकः, तेन ते ज्ञाता-यथेहागता इति, 25 तदा तेन आरक्षा आज्ञप्ता-व्रजत गुणशीलात् प्रव्रजितात् आनयत, तैरानीताः, राज्ञा पुस्षा आज्ञप्ता:शीघ्रमेतान् कटकमर्दैन मर्दयत, ततो हस्तिषु कटकेषु चानीतेषु ते प्रभणिताः-वयं जानीमो यथा त्वं श्रावकः, तत् कथं अस्मान् मारयिष्यासि ?, राजा भणति यूयं चौरा नु चारिका नु अभिमरा नु ?, को जानाति ?, ते भणन्ति-वयं साधवः, राजा भणति-कथं यूयं श्रमणाः ?, यदव्यक्तां परस्परमपि न णा वा चारिका वा ? अहमपि श्रावको वा न वा?, तदा ते संबुद्धा लज्जिताः प्रतिपन्ना 30 निश्शङ्किता जाता:,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy